Home Tags Vaccination

Tag: Vaccination

સંપૂર્ણ રેલવે સેવા ક્યારથી? માર્ચના અંત સુધીમાં…

નવી દિલ્હીઃ દેશમાં રેલવે સેવા 100% ક્યારે પ્રસ્થાપિત થાય એની સહુ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. કોરોના વાઈરસ મહાબીમારી અને લોકડાઉનને કારણે ટ્રેન સેવાને ગયા માર્ચ મહિનામાં બંધ કરી...

PM-CM, સંસદસભ્યોને બીજા તબક્કામાં રસી લાગશે

નવી દિલ્હીઃ કોરોના રોગચાળા સામેના રસીકરણની ઝુંબેશના બીજા તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાનોને કોરોના રસીકરણના રસી લાગશે. રસીકરણના બીજા તબક્કામાં દેશના 75 ટકા સંસદસભ્યો અને નેતાઓને...

વિશ્વની સૌથી મોટી રસીકરણ-ઝુંબેશઃ દુનિયાભરમાં ભારતની વાહ-વાહ

લંડનઃ કોરોના વાઈરસ જાગતિક મહાબીમારી સામેના જંગમાં ભારત સરકારે ગઈ 16 જાન્યુઆરીથી દેશભરમાં કોરોના-વિરોધી રસીકરણ કાર્યક્રમનો સફળતાપૂર્વક આરંભ કરી દીધો છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર દુનિયાભરમાંથી અનેક...

‘કોવેક્સિન’ની આડઅસર સામે કંપની વળતર આપશે

નવી દિલ્હીઃ ભારત બાયોટેકે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની સાથે મળીને કોવેક્સિન વિકસિત કરી છે. કંપનીને કેન્દ્ર સરકાર દ્વારા કોવેક્સિનના 55 લાખ ડોઝનો ખરીદવાનો ઓર્ડર મળ્યો છે. કંપનીએ...

સગીર વયનાંઓ, ગર્ભવતી સ્ત્રીઓને કોરોના-રસી અપાશે નહીં

મુંબઈઃ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું છે કે કોરોના વાઈરસથી બચવા માટેની કોવિશીલ્ડ રસી 18-વર્ષથી નીચેની વયનાં લોકોને, ગર્ભવતી સ્ત્રીઓ તેમજ જે લોકોને એલર્જીની તકલીફો હોય એમને આપવામાં...

કોરોના રસીકરણનો ખર્ચ કેન્દ્ર-સરકાર ઉઠાવશેઃ મોદીની જાહેરાત

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય પ્રધાનો તથા અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કોરોના વાઈરસની રસી નાગરિકોને આપવાના મુદ્દે ચર્ચા કરી હતી. એમણે...

CoWIN એપ કોરોના-રસીકરણમાં પાયાની ભૂમિકા ભજવશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આજે કહ્યું છે કે દેશમાં કોરોના વાઈરસ (કોવિડ-19)ની રસી મૂકવાની સમગ્ર પ્રક્રિયા-કાર્યક્રમ પર દેખરેખ રાખવા માટેનું ઓનલાઈન પ્લેટફોર્મ Co-WIN કોરોના-વિરોધી રસીકરણ ઝુંબેશ માટે પાયાની-આધારની ભૂમિકા...

દેશમાં કોરોના રસીકરણનો 16 જાન્યુઆરીથી પ્રારંભ થશે...

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના રસીકરણને લઈને મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. દેશભરમાં કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ 16 જાન્યુઆરીથી શરૂ થશે. પ્રારંભમાં આ વેક્સિન હેલ્થ વર્કર્સ અને ફ્રંટ લાઇન વર્કર્સને...

કોવિડ-19ની રસીને મંજૂરી બાદ લોકોને આવતા સપ્તાહથી...

નવી દિલ્હીઃ સરકારે કોરોના વાઇરસની બે રસીઓને નિયમનકારી મંજૂરીઓ આપી છે, ત્યારે સરકારે એ રસીને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, એમ ઉચ્ચ સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે...

કોવિડ-19ના વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણઃCM

ગાંધીનગરઃ રાજ્યમાં કોવિડ-19ના વેક્સિનની તૈયારીઓ વિશે મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગુજરાત કોવિડ-19 કોરોના સામેના વેક્સિનેશન અંગે સંપૂર્ણ સજ્જ છે. તેમણે આ સંદર્ભમાં જણાવ્યું હતું કે...