Home Tags Update

Tag: Update

‘રાજુ શ્રીવાસ્તવ બ્રેન-ડેડ, હૃદય બરાબર કામ કરતું...

નવી દિલ્હીઃ એક ન્યૂઝ પોર્ટલના અહેવાલ અનુસાર, કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના સલાહકાર અજિત સક્સેનાએ કહ્યું છે કે રાજુનું મગજ લગભગ મૃત સ્થિતિમાં છે અને એમનું હૃદય પણ બરાબર કામ કરતું...

મારી ઈજા ગંભીર નથીઃ રોહિત શર્માની સ્પષ્ટતા

સેન્ટ કિટ્સઃ અહીંના વોર્નર પાર્ક મેદાન પર ગઈ કાલે રમાઈ ગયેલી ત્રીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 7-વિકેટથી પરાજય આપીને પાંચ-મેચોની શ્રેણીમાં પોતાની સરસાઈ 2-1થી વધારી દીધી છે....

પશ્ચિમ રેલવેની લોકલ-ટ્રેનોની સ્પીડ વધારવામાં આવશે

મુંબઈઃ ભારતીય રેલવેના પશ્ચિમ રેલવે ઝોને નક્કી કર્યું છે કે ચોક્કસ સેક્શનમાં ઉપનગરીય ટ્રેનોની ગતિ વધારવામાં આવશે. આ માટે હાલ વિરાર-સુરત વિભાગમાં વાનગાંવ અને દહાણૂ રોડ સ્ટેશનો વચ્ચે કાયમી...

ક્રિપ્ટોકરન્સીઓનું ભારતમાં કદાચ નિયમન થશે, પ્રતિબંધ નહીં-મૂકાય

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને વિવાદાસ્પદ ક્રિપ્ટોકરન્સીઓને લખતા સૂચિત ખરડા મુદ્દે આજે એક મહત્ત્વનું અપડેટ કર્યું છે. ભારતમાં ક્રિપ્ટોકરન્સીઓ પર પ્રતિબંધ મૂકાશે એવી અફવાઓને એમણે રાજ્યસભામાં ફગાવી...

KYC એપ ઈન્સ્ટોલ કરાવી દોઢ લાખ લૂંટી...

મુંબઈઃ પડોશના નવી મુંબઈ શહેરના ઐરોલી ઉપનગરમાં રહેતા 51-વર્ષના એક રહેવાસી સાથે છેતરપીંડી કરીને એક ફોન કોલર એમના રૂ. 1.55 લાખ લૂંટી ગયાનો બનાવ બન્યો છે. ફોન કરનારે રહેવાસીને...

ક્રિકેટ-કાયદામાં મોટો ફેરફારઃ ‘બેટ્સમેન’ નહીં, ‘બેટર’ કહેવાનું

લંડનઃ મેરીલબોન ક્રિકેટ ક્લબ (એમસીસી)એ લિંગ અસમાનતાનો અંત લાવવા ક્રિકેટના કાયદામાં એક ધરખમ ફેરફાર કર્યો છે અને ‘બેટ્સમેન’ શબ્દને બદલે ‘બેટર’ શબ્દ અપનાવ્યો છે. ક્રિકેટની રમતમાં પુરુષ અને મહિલા,...

ડિઝની વર્લ્ડ, થીમ પાર્ક્સમાં માસ્ક-નિયમો હળવા બનાવાયા

વોશિંગ્ટનઃ ડિઝની વર્લ્ડ તથા અમેરિકામાંના અન્ય એમ્યૂઝમેન્ટ પાર્ક્સ દ્વારા એમની કોરોના-પ્રતિરોધક ફેસ માસ્ક અંગેની નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન (સીડીસી) દ્વારા આપવામાં આવેલી...

બ્રેન-સ્ટ્રોકથી રાહુલ રોયના શરીરના જમણા ભાગને અસર

મુંબઈઃ 1990માં જેના કર્ણપ્રિય ગીતોએ લોકોને દીવાના બનાવી દીધા હતા એ 'આશિકી' ફિલ્મનો અભિનેતા રાહુલ રોય હાલ બ્રેન સ્ટ્રોકનો શિકાર બન્યા બાદ અહીં વિલે પારલે (વેસ્ટ) સ્થિત નણાવટી હોસ્પિટલમાં...

વોટ્સએપમાં આવી રહ્યું છે નવું ફીચરઃ ચેટ...

નવી દિલ્હીઃ વોટ્સએપ ટૂંક સમયમાં જ એક નવું અપડેટ લાવવાની યોજના બનાવી રહ્યું છે. નવા ફીચરની સાથે જ દુનિયાભરમાં આ લોકપ્રિય ઈન્ટરનેટ મેસેજિંગ એપનો ઉપયોગ કરનારા 2 અબજથી વધારે...

રાજ્યમાં કોરોનાના નવા 108 કેસઃ કુલ સંખ્યા...

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસો દિવસને દિવસે ચિંતાજનક રીતે વધતા જઈ રહ્યા છે. કોરોના વાયરસ ગુજરાતમાં સતત પોતાનો વ્યાપ વધારી રહ્યો છે. ગુજરાતમાં આજે કોરોના વાયરસના નવા 108 જેટલા...