Home Tags United Kingdom

Tag: United Kingdom

અક્ષતાએ ડાઉનિંગ સ્ટ્રીટમાં જતા સમયે 50-પાઉન્ડનું જેકેટ...

લંડનઃ યુનાઇટેડ કિંગડમનાં પ્રથમ મહિલા અક્ષતા મૂર્તિ અને ભારતીય અબજોપતિ નારાયણ મૂર્તિની પુત્રીએ લક્ઝરી લાઇફ સ્ટાઇલ હાલ પૂરતી છોડીને 10 ડાઉનિંગ સ્ટ્રીટના નિવાસસ્થાને જતાં પહેલાં હાઇ સ્ટ્રીટ બ્રાન્ડસને પસંદ...

કોહિનૂર હિરો ભગવાન જગન્નાથનોઃ ઓડિશાની સંસ્થાનો દાવો

ભૂવનેશ્વરઃ ઓડિશાના યાત્રાધામ પુરી શહેરની સામાજિક-સાંસ્કૃતિક સંસ્થા શ્રી જગન્નાથ સેનાએ દાવો કર્યો છે કે કોહિનૂર હિરો ભગવાન જગન્નાથનો છે. આ હિરો બ્રિટન પાસેથી મેળવીને પુરી સ્થિત જગન્નાથ મંદિરને પરત...

લિઝ ટ્રસ બન્યાં બ્રિટનનાં-નવા વડાંપ્રધાન; સુનકનો પરાજય

લંડનઃ બ્રિટનમાં રૂઢિચુસ્ત પાર્ટી (કન્ઝર્વેટિવ પાર્ટી)નું નેતાપદ અને દેશનાં વડા પ્રધાનનો હોદ્દો હાંસલ કરવામાં સંસદસભ્ય લિઝ ટ્રસ બાજી મારી ગયાં છે. આ ભૂતપૂર્વ વિદેશ પ્રધાને આ પદ માટેની રેસમાં...

બ્રિટનમાં નવા વડા પ્રધાનની આજે જાહેરાત

લંડનઃ અનેક સપ્તાહ સુધી રાહ જોવડાવ્યા બાદ બ્રિટનને આજે નવા વડા પ્રધાન મળશે. શાસક કન્ઝર્વેટિવ પાર્ટી ભારતીય સમય મુજબ આજે સાંજે પાંચ વાગ્યે (11:30 am GMT) જાહેરાત કરશે. આ...

બ્રિટનમાં નવા વડાપ્રધાનની નિમણૂકનો ગોઠવાતો તખ્તો

બ્રિટનના વચગાળાના વડાપ્રધાન બોરિસ જોન્સન ૬ સપ્ટેમ્બરે વડાપ્રધાનનું સત્તાવાર રહેઠાણ ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ છોડીને બ્રિટનના મહારાણી એલિઝાબેથ-દ્વિતિયને બકિંગહામ પેલેસમાં પોતાનું રાજીનામું આપવા જશે. પરંપરા મુજબ મહારાણી બ્રિટનની લોકસભામાં બહુમતી...

બ્રિટનમાં આવતા-અઠવાડિયે અસહ્ય ગરમીની ‘રેડ એલર્ટ’ ચેતવણી

લંડનઃ બ્રિટનના હવામાન વિભાગે રેડ વોર્નિંગ ઈસ્યૂ કરી છે જેમાં જણાવાયું છે કે આવતા અઠવાડિયે - સોમવાર અને મંગળવારે દેશમાં અતિશય ગરમી પડશે. રેડ વોર્નિંગ અત્યાર સુધીનું સૌથી ઊંચા...

બાયોમેડિકલ વિદ્યાર્થિની ખુશી પટેલ બની મિસ ઈન્ડિયા...

બ્રિટનનિવાસી ખુશી પટેલે તાજેતરમાં જ ‘મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ-2022’ તાજ જીત્યો છે. ભારતની બહાર આ સૌથી લાંબા સમયથી યોજાતી ભારતીય સૌંદર્ય સ્પર્ધા છે. એમાં અમેરિકાની વૈદેહી ડોંગરેને ફર્સ્ટ રનર-અપ અને શ્રુતિકા...

બ્રિટનના નવા નાણાપ્રધાન પદે નાદિમ ઝાહાવીની નિમણૂક

લંડનઃ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને ઋષિ સુનકની જગ્યાએ નાદિમ ઝાહાવીને નાણાપ્રધાન નિયુક્ત કર્યા છે. તેમણે પહેલાં જોન્સનના નેતૃત્વના વિરોધમાં પદ છોડી દીધું હતું. 55 વર્ષીય જાહાવીને એક એવું...

બ્રિટનથી ગુજરાત પરત ફરેલાં બે જણ ઓમિક્રોન-સંક્રમિત

અમદાવાદઃ બ્રિટનથી હાલમાં જ ગુજરાતમાં પાછાં ફરેલાં 45-વર્ષનાં એક બિનનિવાસી ભારતીય (NRI) પુરુષ અને સગીર વયના એક છોકરાને કોરોનાવાઈરસનો ઓમિક્રોન ચેપ લાગુ પડ્યો હોવાનું માલૂમ પડ્યું છે. આ સાથે...

કોવિશીલ્ડ સાથે ભેદભાવ કેમ? બ્રિટન-સમક્ષ ભારતનો વિરોધ

નવી દિલ્હીઃ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંગલાએ આજે જણાવ્યું છે કે બ્રિટિશ સરકારની નવી પ્રવાસ નીતિમાં કોવિશીલ્ડ રસી સાથે કરાયેલો ભેદભાવ અમને સ્વીકાર્ય નથી, કારણ કે આ નીતિ કોવિશીલ્ડ રસીના...