Home Tags Union Health Minister

Tag: Union Health Minister

ભારતમાં 90% પ્રૌઢ જનતાનું કોરોના-રસીકરણ સંપન્ન

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ આજે જાણકારી આપી છે કે ભારતમાં 90 ટકા પ્રૌઢ લોકોનું કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીકરણ કાર્ય સંપન્ન થયું છે. દેશમાં પ્રૌઢ વયનાં 90 ટકા...

ગેટ્સ મળ્યા માંડવીયાને; ભારતની રસીકરણ-ઝુંબેશના વખાણ કર્યા

દાવોસ (સ્વિટ્ઝરલેન્ડ): અહીં આયોજિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમ વાર્ષિક સંમેલનમાં ભારત વતી ભાગ લેવા ગયેલા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.મનસુખ માંડવીયાને ગઈ કાલે માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ મળ્યા હતા અને ભારતની...

ભારત દુનિયાના દેશોને મદદ કરવા પ્રતિબદ્ધ: માંડવીયા

દાવોસ (સ્વિટ્ઝરલેન્ડ), નવી દિલ્હીઃ યૂક્રેનમાં યુદ્ધ ચાલું રહ્યું હોવાને લીધે દુનિયાના દેશોમાં ગંભીર ખાદ્યસંકટ ઊભું થયું છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય તેમજ રસાયણો અને ખાતર ખાતાના પ્રધાન ડો. મનસુખ માંડવીયાએ...

મહારાષ્ટ્રમાં સીમિત સ્થળોએ માસ્ક પહેરવાનું કદાચ-ફરજિયાત કરાશે

નવી દિલ્હી/મુંબઈ: દેશમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ ફરી વધી રહ્યાં હોવાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી. બેઠકમાં વડા...

બે-અઠવાડિયામાં 50% પાત્ર બાળકોને રસી અપાઈ

નવી દિલ્હીઃ 15-18 વર્ષની વયનાં બાળકોને કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીનો પહેલો ડોઝ આપવાના દેશભરમાં હાથ ધરવામાં આવેલા કાર્યક્રમની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરાહના કરી છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. મનસુખ માંડવિયાએ...

કોરોના રસીકરણ-ઝુંબેશને 1-વર્ષ પૂરું: ટપાલટિકિટ ઈસ્યૂ કરાઈ

નવી દિલ્હીઃ સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કોરોના-પ્રતિરોધક રસીનું નિર્માણ કરવામાં ભારતે હાંસલ કરેલી સિદ્ધિને બિરદાવવા તથા દેશે રાષ્ટ્રવ્યાપી શરૂ કરેલી કોરોના-રસીકરણ ઝુંબેશને આજે એક વર્ષ સમાપ્ત થયું તેના શુભ...

આજે મોદીના જન્મદિવસે રસીકરણમાં વેગઃ કેન્દ્રની અપેક્ષા

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે એમનો 71મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજના વિશેષ દિવસે કેન્દ્ર સરકારે એક અપેક્ષા એવી રાખી છે કે દેશમાં કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીકરણ ઝુંબેશમાં...

માંડવિયાએ વિવિધ સ્વાસ્થ્ય સુવિધાઓનું લોકાર્પણ કર્યું…

(તસવીર સૌજન્યઃ સફદરજંગ હોસ્પિટલ, પ્રસાર ભારતી)

કોરોના સામે જંગઃ પૂર્વોત્તર-રાજ્યોને કેન્દ્રની રૂ.1,300-કરોડની સહાય

ગુવાહાટીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે કે ઈશાન ભારતના રાજ્યોને કોરોનાવાઈરસ મહાબીમારી સામે લડવામાં મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકાર રૂ. 1,300 કરોડનું નાણાકીય પેકેજ પૂરું પાડશે. તમામ...