Tag: Tree Collapse
અમદાવાદમાં ભારે પવનથી વૃક્ષોનો સોથ વળ્યો…
અમદાવાદઃ 23મી જૂનની મધરાતે સૂસવાટાબંધ પવન સાથે વરસાદ ખાબક્યો. મોડી રાત્રે પડેલાં વરસાદથી શહેરના પશ્ચિમના અનેક વિસ્તારોમાં નુકસાન થયું હતું.
વાવાઝોડા સાથેના વરસાદને કારણે મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થઇ ગયાં...