Home Tags Tourism

Tag: Tourism

પર્યટનઉદ્યોગમાં ફરી તેજી; એરલાઈન ઈંધણની માગ વધી

નવી દિલ્હીઃ ભયાનક એવા કોવિડ-19 રોગચાળાની લહેરને કારણે મહિનાઓ સુધી ઘરમાં બેસી રહ્યાં બાદ દેશભરમાં વધુ ને વધુ લોકો હવે વિમાન પ્રવાસ કરવા લાગ્યા છે. આને કારણે જેટ ફ્યુઅલની...

ભારતીય-પર્યટકો માટે માલદીવ 15-જુલાઈથી ફરી ખુલ્લું મૂકાશે

માલેઃ ટાપુરાષ્ટ્ર માલદીવની સરકારે જાહેરાત કરી છે કે તે આવતી 15 જુલાઈથી પોતાની સરહદોને દક્ષિણ એશિયાના દેશોના લોકોના પ્રવેશ માટે ખુલ્લી મૂકશે. આમાં ભારતનો પણ સમાવેશ કરાયો છે. આ...

વોટર-પાર્ક ઉદ્યોગની માઠી દશાઃ ₹ 500 કરોડથી...

અમદાવાદઃ દેશમાં કોરોના વાઇરસે ઘણા વેપાર-ધંધાની કમર ભાંગી નાખી છે. લગ્નસરાની સીઝન સાથે સંકળાયેલા ધંધા-રોજગારે તો ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આવી જ રીતે ટુરિઝમના વેપારને ગ્રહણ લાગ્યું...

દેશમાં પહેલું ઈ-શહેર ગુજરાતમાં: માત્ર ઇલેક્ટ્રિક-વાહનોને મંજૂરી

અમદાવાદઃ રાજ્યના કેવડિયા વિસ્તારમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના રૂપે સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી મૂર્તિ માટે જ નહીં, પણ દેશના આવા પહેલા શહેરના રૂપમાં ઓળખાશે કે જ્યાં માત્ર ઇલેક્ટ્રિક...

પર્યટકો ફરી કશ્મીરભણી; ગુલમર્ગમાં બધી હોટેલ્સ બૂક્ડ

શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના સૌથી લોકપ્રિય પર્યટક રિસોર્ટ્સ અને હિલ સ્ટેશનો એટલે ગુલમર્ગ અને પહલગામ. આ બંને સ્થળે શિયાળાની ઋતુની મજા માણવા માટે પર્યટકો મોટી સંખ્યામાં ઉમટી...

સી પ્લેનનો સામાન સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યો

અમદાવાદઃ રાજ્યમાં પ્રવાસનને વેગ મળે એ માટે 31 ઓક્ટોબરથી ગુજરાતમાં સી પ્લેન સેવાનો પ્રારંભ થવાનો છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા કોલોની (સ્ટેચ્યુ ઓફ યુનિટી) વચ્ચે સી પ્લેન શરૂ થશે....

જમ્મુ-કશ્મીરમાં પર્યટકો માટે કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત

શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરમાં 14 જુલાઈથી પર્યટન ક્ષેત્રને ફરી ખુલ્લું મૂકવાની વહીવટીતંત્રએ મંજૂરી આપી દીધી છે. કશ્મીર પર્યટન વિભાગના ડિરેક્ટર એન.એ. વાનીએ કહ્યું કે, પ્રથમ ચરણમાં પ્લેનથી...

તાજમહેલ પર તાળાબંધીથી લોકોને રોજીરોટીનું સંકટ

આગ્રાઃ વિશ્વની સાત અજાયબીમાં સામેલ તાજમહેલના શહેરમાં કોરોના વાઇરસના સંક્રમણે પર્યટન ઉદ્યોગની કમર તોડી નાખી છે. 17 માર્ચથી બંધ પડેલા સ્મારકોનાં તાળાં હજી ખૂલશે એવું લાગતું નથી. આ તાળાબંધી...

ટુરિઝમ, મનોરંજન, હોટેલ ક્ષેત્રે લાખો નોકરીઓ જોખમમાં

નવી દિલ્હીઃ મોદી સરકારના 20 લાખ કરોડ રૂપિયાના વિશેષ આર્થિક પેકેજમાં કંઈ પણ રાહત ન મેળવી શકનાર ટ્રાવેલ એન્ડ ટુરિઝમ, રેસ્ટોરાં અને હોટેલ તથા મનોરંજન ક્ષેત્રોએ સરકારને કહ્યું છે...

કોરોનાને કારણે પર્યટન ક્ષેત્રમાં પાંચ કરોડ નોકરીઓમાં...

નવી દિલ્હીઃ દેશના ઉદ્યોગ ક્ષેત્રની આગેવાન સંસ્થાઓએ કેન્દ્ર સરકારને કહ્યું છે કે કોરોના વાઈરસને કારણે લેવામાં આવેલા પગલાંને લીધે પર્યટન ક્ષેત્રને મોટો ફટકો પડ્યો છે. પાંચ કરોડ જેટલી નોકરીઓમાં...