Tag: Tour
કે.એલ. રાહુલ ઈજાગ્રસ્ત; ઈંગ્લેન્ડના પ્રવાસમાંથી બહાર
મુંબઈઃ ઈજાગ્રસ્ત બેટર કે.એલ. રાહુલને સારવાર માટે વિદેશ મોકલવાનો ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ નિર્ણય લીધો છે. ભારતનો ઓપનર અને વાઈસ-કેપ્ટન રાહુલ પર જર્મનીમાં સારવાર થશે એવો અહેવાલ છે....
રોહિત શર્મા નિમાયો ODI ટીમનો કેપ્ટન
મુંબઈઃ રાષ્ટ્રીય સિનિયર પસંદગી સમિતિએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જનારી ભારતીય ટેસ્ટ ટીમની આજે જાહેરાત કરી છે. વિરાટ કોહલી ટીમનો કેપ્ટન રહેશે અને રોહિત શર્માને વાઈસ-કેપ્ટન તરીકે બઢતી અપાઈ છે....
ટીમ-ઈન્ડિયાનો દક્ષિણ-આફ્રિકા ખાતેનો પ્રવાસ કદાચ વિલંબિત થશે
મુંબઈઃ દક્ષિણ આફ્રિકા દેશમાંથી જ કોરોનાવાઈરસનો નવો સ્ટ્રેન ઓમિક્રોન ફેલાયો છે અને એને કારણે આખી દુનિયામાં ગભરાટ ફેલાઈ ગયો છે. આ દેશ ખાતે ભારતીય ક્રિકેટ ટીમનો આગામી પ્રવાસ આને...
24-વર્ષે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ પાકિસ્તાનના પ્રવાસે જશે
ઈસ્લામાબાદઃ પાકિસ્તાન ક્રિકેટને બળ મળે એવા સમાચાર છે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે આવતા વર્ષે માર્ચ-એપ્રિલમાં પોતાની ટીમને પાકિસ્તાનમાં સંપૂર્ણ સ્તરના પ્રવાસે (પૂરી સિરીઝ રમવા) મોકલવા સહમતી દર્શાવી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ...
શ્રીલંકાના પ્રવાસે જનારી ક્રિકેટ ટીમના કોચ દ્રવિડ
મુંબઈઃ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને બેંગલુરુસ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમીના વડા રાહુલ દ્રવિડ શ્રીલંકાના પ્રવાસે જનારી ભારતીય ટીમના કોચ તરીકે કામગીરી બજાવશે. ભારતીય ટીમ શ્રીલંકામાં મર્યાદિત ઓવરોવાળી મેચોની સિરીઝ રમવાની...
કોરોનાને લીધે ભારતનો શ્રીલંકાનો પ્રવાસ જોખમમાં
મુંબઈઃ ભારતમાં કોરોનાની બીજી લહેર કહેર વર્તાવી રહી છે, પણ હવે ભારતના પાડોશી દેશોમાં પણ કોરોનાના કેસ વધવા માંડ્યા છે. શ્રીલંકા આ પૈકીનો એક દેશ છે. શ્રીલંકામાં કોરોનાની બીજી...
વિરાટ, રોહિત વિના ટીમ ઇન્ડિયા જુલાઈમાં શ્રીલંકા-પ્રવાસે...
કોલકાતાઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે ભારતીય ટીમના ટોચના ક્રિકેટરો વિના જુલાઈમાં સીમિત ઓવરોની સિરીઝ માટે શ્રીલંકાના પ્રવાસે જશે. કેપ્ટન વિરાટ કોહલી, સીમિત...
ઈંગ્લેન્ડના પ્રવાસ માટેની ભારતીય ટીમઃ હાર્દિક આઉટ,...
મુંબઈઃ ન્યૂઝીલેન્ડ સામે રમાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ અને ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટમેચોની સિરીઝ માટે 20-સભ્યોની ભારતીય ટીમની આજે જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ચાર અનામત ખેલાડીઓના...
પતિ રોબર્ટ વાડ્રાને કોરોના થતાં પ્રિયંકા સેલ્ફ-આઈસોલેટ...
નવી દિલ્હીઃ કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાનાં પતિ રોબર્ટ વાડ્રાનો કોરોનાવાઈરસ ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. એને પગલે પ્રિયંકાએ પોતાને સેલ્ફ-આઈસોલેટ કરી લીધાં છે. એમણે તેમનાં તમામ કાર્યક્રમો અને પ્રવાસ...
ટીમ ઈન્ડિયા આવતા વર્ષે ઈંગ્લેન્ડમાં ટેસ્ટશ્રેણી રમશે
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમ આવતા વર્ષના ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ઈંગ્લેન્ડના પ્રવાસે જશે અને ત્યાં પાંચ-મેચોની ટેસ્ટ શ્રેણી રમશે. આ જાહેરાત ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)એ કરી છે. પાંચ ટેસ્ટ મેચનો...