Home Tags Tejashwi Yadav

Tag: Tejashwi Yadav

બિહારમાં નીતિશકુમાર, તેજસ્વી યાદવે હોદ્દાના શપથ લીધા

પટનાઃ જનતા દળ (યૂનાઈટેડ)ના નેતા નીતિશકુમાર આજે બપોરે અહીં રાજભવન ખાતે બિહાર રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે. એમણે તેમની પાર્ટીના, ભારતીય જનતા પાર્ટી સાથેના ગઠબંધનના અંતની...

બિહારમાં CM નીતીશકુમાર ભાજપ સાથે છેડો ફાડશે?

પટનાઃ બિહારમાં બધું સમુસૂતરું નથી. બિહારમાં જનતા દળ યુનાઇટેડ (JDU) અને ભાજપનું ગઠબંધન તૂટવાની અણીએ છે. વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી નીતિ આયોગની બેઠકમાં નીતીશકુમારની ગેરહાજરી ઘણી સૂચક હતી....

13 વિરોધ-પક્ષોની કેન્દ્રને મફત રસીકરણ ઝુંબેશ શરૂ...

નવી દિલ્હીઃ કોંગ્રેસ, લેફ્ટ અને તૃણમૂલ કોંગ્રેસ સહિત વિરોધ પક્ષોના 13 નેતાઓએ કેન્દ્ર સરકાર પાસે બધી હોસ્પિટલોને ઓક્સિજનનો નિયમિતરૂપે સપ્લાય કરવા અને કોરોના કેસોમાં થયેલા ચિંતાજનક વધારા સામે દેશવાસીઓને...

બિહાર-ચૂંટણીઃ આજે બીજા ચરણમાં 94-બેઠકો પર મતદાન

પટનાઃ બિહારમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં આજે સુરક્ષાના કડક બંદોબસ્ત વવચ્ચે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાઈ રહી છે. 28 ઓક્ટોબરે પહેલા તબક્કાનું મતદાન યોજાયું હતું....

બિહારીઓને બચાવી લોઃ તેજસ્વીની PMને ગુહાર

પટનાઃ બિહારમાં પણ કોવિડ-19ના પ્રકોપ જોવા મળ્યો છે. રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બિહારમાં અત્યર સુધી 15 લોકો આ રોગથી ચેપગ્રસ્ત છે. વિપક્ષના નેતા તેજસ્વી...

તેજસ્વી યાદવે ‘બેરોજગારી હટાવો’ અભિયાન શરૂ કર્યું

પટનાઃ  બિહારમાં જેમ-જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય  માહોલ જામતો જાય છે. પ્રાદેશિક પક્ષો બિહાર સરકારને અનેક મૂંઝવતા સવાલો પૂછી રહી છે અને સરકારની ખામીઓ લોકોને...

CM નીતીશકુમારે તેજસ્વી યાદવ સાથે કુલડીમાં ગોળ...

પટનાઃ પાછલા બે દિવસમાં બિહાર વિધાનસભાની અંદર અને બહાર નેતાઓની જે મુલાકાત થઈ એનાથી રાજકીય અટકળોનું બજાર ગરમ છે. બિહાર વિધાનસભાનું સત્ર શરૂ થયું એટલે તરત વિપક્ષના નેતા તેજસ્વી...

હવે તેજસ્વી યાદવ કરશે દિલની વાતઃ બેરોજગારી...

નવી દિલ્હીઃ બિહારમાં ચૂંટણીને આવવાને હજી ઘણી વાર છે, પણ ચૂંટણીનાં દુંદુભિ અત્યારથી જ વાગવા માંડ્યાં છે. રાજકીય પક્ષોએ અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હી ચૂંટણીમાં...

બિહારમાં ચૂંટણીના ઢોલ વાગ્યાઃ મહાગઠબંધનની સીટ ફાળવણી

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો પણ આવી ગયાં છે અને કેજરીવાલ સરકાર સત્તારૂઢ પણ થઈ છે. હવે બિહારમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ગરમાવો આવ્યો છે. બિહાર સરકારનો કાર્યકાળ 20...