Home Tags Tejas Express

Tag: Tejas Express

અમદાવાદ-મુંબઈ ‘તેજસ એક્સપ્રેસ’ 30-એપ્રિલ સુધી સસ્પેન્ડ

અમદાવાદઃ કોરોનાવાઈરસ રોગચાળાના કેસ ખૂબ વધી ગયા હોવાને કારણે પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને મુંબઈ વચ્ચે ચલાવાતી ‘તેજસ એક્સપ્રેસ’ ટ્રેનને આજથી 30મી એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં...

અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ મોડી પડી; પ્રવાસીઓને વળતર...

મુંબઈ - ગઈ કાલે બુધવારે બપોરે અમદાવાદથી મુંબઈ આવેલી તેજસ એક્સપ્રેસ ટ્રેન એક કલાકને 30 મિનિટ મોડી પડી હતી. આને કારણે ટ્રેનના 630 પ્રવાસીઓને દરેકને રૂ. 100નું આર્થિક વળતર...

અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસનું ઉદઘાટન કરાયું

અમદાવાદ - ભારતીય રેલવેની પેટા-કંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની બીજી ખાનગી ટ્રેન અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસને આજે સવારે અમદાવાદ રેલવે સ્ટેશનેથી ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ લીલી...

મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસઃ ભાડું રૂ. 2,384 અને...

મુંબઈ - ભારતીય રેલવેએ બીજી તેજસ એક્સપ્રેસ ટ્રેનને મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડાવવાનું નક્કી કર્યું છે. આ ટ્રેન આવતી 17 જાન્યુઆરીથી વ્યાપારી ધોરણે સફર શરૂ કરશે. આ ટ્રેનસેવાનું સંચાલન ભારતીય...

સપ્ટેમ્બરથી દોડશે તેજસ એક્સપ્રેસ, અમદાવાદ-મુંબઈ વચ્ચે ખાનગી...

નવી દિલ્હી- દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ અમદાવાદ-મુંબઈ વચ્ચે સપ્ટેમ્બરથી દોડશે. આ ટ્રેનનું સંચાનલ આઇઆરસીટીસીને 3 વર્ષ માટે સોંપવામાં આવ્યું છે. રેલવેએ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન...

દિલ્હી-લખનૌ ‘તેજસ’ દેશની પ્રથમ પ્રાઈવેટ ટ્રેન? ખાનગીકરણની...

નવી દિલ્હી- દિલ્હી અને લખનૌ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસ દેશની પ્રથમ ખાનગી ટ્રેન બની શકે છે. આઈઆરસીટીસીને બે ટ્રેનો ભાડાં પર આપવામાં આવશે અને આ ટ્રેનોનું સંચાલન પ્રાઈવેટ ઓપરેટર્સને...

તેજસ એક્સપ્રેસમાં નાસ્તો ખાધા બાદ ૨૪ પ્રવાસીઓને...

મુંબઈ - મધ્ય રેલવેના કોંકણ વિભાગ પર દોડતી અને ગોવાથી મુંબઈ આવતી તેજસ એક્સપ્રેસમાં આજે સવારે ટ્રેનની પેન્ટ્રી કારના ઓપરેટરે પીરસેલો બ્રેકફાસ્ટ ખાધા બાદ ૨૪ પ્રવાસીઓને ખોરાકી ઝેર ચડ્યું હતું...