Home Tags Tauktae

Tag: Tauktae

રાજ્યમાં વાવાઝોડાને લીધે કૃષિને 3000 કરોડનું નુકસાન

અમદાવાદઃ ‘તાઉ’તે’ વાવાઝોડાએ રાજ્યમાં વિનાશ વેર્યો છે. સૌથી વધુ ખેડૂતોને નુકસાન થયું છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો વધુ પ્રભાવિત થયા છે. બાજરી, ડાંગર, મગફળી, કઠોળ, તલ સહિતના પાકને...

માત્ર ફોટો ખેંચાવા હેલિકોપ્ટરમાંથી સર્વે નથી કરતોઃ...

મુંબઈઃ મહારાષ્ટ્રના વાવાઝોડા પ્રભાવિત કોંકણ ક્ષેત્રની મુલાકાતની વિરોધ પક્ષ ભાજપની તીખી આલોચનાની વચ્ચે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેઓ કમસે કમ અસરગ્રસ્ત સ્થળની મુલાકાત તો લઈ રહ્યા...

CM રૂપાણી વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરશે

અમદાવાદઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આજે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. તેઓ ઉના, જાફરાબાદ અને રાજુલા વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરશે. ત્યાર બાદ તેઓ સ્થાનિક વહીવટી પ્રશાસનના અધિકારીઓ સાથે...

PM મોદીની ‘ગુજરાત’ને 1000-કરોડના રાહત પેકેજની જાહેરાત

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ‘તાઉ’તે’ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. એ પછી વડા પ્રધાને અમદાવાદ પહોંચીને સમીક્ષા બેઠક કરી હતી. વડા પ્રધાને સમગ્ર સ્થિતિની સમીક્ષા...

‘તાઉ’તે’થી કૃષિને વ્યાપક નુકસાનઃ સૌરાષ્ટ્રમાં ઊભો પાક...

અમદાવાદઃ રાજ્યમાં ‘તાઉ’તે’એ ભારે વિનાશ વેર્યો છે. રાજ્યમાં વાવાઝોડાને કારણે સૌથી વધુ નુકસાન ખેડૂતોને થયું છે, તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન ભોગવવું પડ્યું...

PM મોદી વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે

અમદાવાદઃ રાજ્યમાં ‘તાઉ’તે’ વાવાઝોડાએ વેરેલા વિનાશનો તાગ લેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય હવાઈ નિરીક્ષણ માટે બુધવારે ગુજરાત આવી પહોંચ્યા છે. તેઓ હાલ દિલ્હીથી ભાવનગર પહોંચ્યા છે....

શહેરમાં ‘તાઉ’તે’ વાવાઝોડાએ વિનાશ વેર્યોઃ રાજ્યમાં 13નાં...

અમદાવાદઃ ‘તાઉ’તે’ વાવાઝોડાએ રાજ્યમાં વિનાશ વેર્યો છે. ‘તાઉ’તે’ વાવાઝોડાની ભારે અસર જોવા મળી છે. આ વાવાઝોડાને લીધે અમદાવાદમાં 38 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાયો હતો. શહેરમાં અત્યાર સુધીમાં પાંચ...

અમદાવાદ, ઉત્તર-ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ દીવ પાસે ત્રાટકેલું 'તાઉ’તે' વાવાઝોડું અમદાવાદ જિલ્લા  તરફ આગળ વધી રહ્યું છે. 'તાઉ’તે' વાવાઝોડું હાલ અમરેલી અને બોટાદની વચ્ચે છે, જે કલાકના સાત કિલોમીટરની ઝડપે રાજ્યની ઉત્તર-પૂર્વ દિશામાં...

રાજ્યના 188 તાલુકામાં એકથી નવ ઇંચ વરસાદઃ...

અમદાવાદઃ ‘તાઉ’તે’ વાવાઝોડું ગઈ કાલે રાત્રે રાજ્યમાં ઉના અને ભાવનગરમાં ટકરાયા પછી ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાને પગલે ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદના અહેવાલ છે. ‘તાઉ’તે’ વાવાઝોડાને...

‘તાઉ’તે’ને લઈ આર્મી સજ્જઃ કેન્દ્રની મદદની ખાતરી

અમદાવાદઃ ‘તાઉ’તે’ તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાનમાં ફેરવાયું છે. ‘તાઉ’તે’ વાવાઝોડાને પગલે ભારતીય સેના સંપૂર્ણ રીતે સજજ બની ગઈ છે. ગુજરાતમાં આર્મીની લગભગ 180 જેટલી ટીમો તહેનાત કરી દેવામાં આવી...