Home Tags Talks

Tag: talks

‘સરકાર બોલાવે તો ખેડૂતો વાટાઘાટ માટે તૈયાર’

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લાગુ કરેલા ત્રણ કૃષિ કાયદા સામેના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને જો સરકાર આમંત્રણ આપે તો વાટાઘાટ ફરી શરૂ કરવા માટે તૈયાર છે, એમ ભારતીય...

વાટાઘાટ માટે અનુકૂળ વાતાવરણ અનિવાર્યઃ ઈમરાન ખાન...

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચેના તમામ જૂના પ્રશ્નો, ખાસ કરીને જમ્મુ અને કશ્મીર પ્રશ્ન ઉકેલવા...

ખેડૂતો ખુશઃ ચર્ચા માટે મોદીના આમંત્રણને આવકાર્યું

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ગયા વર્ષથી લાગુ કરેલા, પણ વિવાદાસ્પદ બની ગયેલા ત્રણ કૃષિ કાયદાઓ સામેના વિરોધમાં છેલ્લા બે મહિના કરતાંય વધારે સમયથી દિલ્હીના સીમાવિસ્તારોમાં આંદોલન-ધરણા કરી રહેલા ખેડૂતો...

ચીનને હિંસાનો જવાબ હિંસાથી આપીશું: હવાઈદળ-વડા ભદૌરિયા

નવી દિલ્હીઃ ચીન સાથે સરહદ બનાવતા લદાખના પૂર્વીય ભાગમાં ગયા વર્ષના મે મહિનાથી ઘેરી બનેલી લશ્કરી તંગદિલી વચ્ચે ભારત અને ચીનના લશ્કરી અધિકારીઓની મંત્રણાનો આજે 9મો રાઉન્ડ યોજાશે. આ...

સરકાર-ખેડૂતોની મંત્રણા ફરી નિષ્ફળઃ 11મો રાઉન્ડ 22-જાન્યુઆરીએ

નવી દિલ્હીઃ ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે કૃષિ કાયદાઓના અમલના મામલે ઊભી થયેલી મડાગાંઠ યથાવત્ રહી છે, કારણ કે આજે એમની વચ્ચે મંત્રણાનો 10મો રાઉન્ડ કોઈ પણ પરિણામ લાવ્યા...

ખેડૂતો-સરકાર બેઠક ફરી નિષ્ફળઃ 10મો રાઉન્ડ 19-જાન્યુઆરીએ

નવી દિલ્હીઃ નવા લાગુ કરાયેલા કૃષિ કાયદાઓ સામેના વિરોધમાં 50 દિવસોથી આંદોલન કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકારના પ્રધાનો વચ્ચે મંત્રણાનો નવમો દોર પણ આજે કોઈ પ્રકારના સમાધાન વિના...

કૃષિ-કાયદાઓ, ખેડૂત-આંદોલન સામે કેસઃ આજે SCમાં સુનાવણી

નવી દિલ્હીઃ જેના વિરોધમાં મુખ્યત્વે હરિયાણા, પંજાબ તથા કેટલાક ઉત્તર પ્રદેશના ખેડૂતો છેલ્લા દોઢ મહિનાથી પાટનગર દિલ્હીના સીમાંત વિસ્તારોમાં આંદોલન કરી રહ્યાં છે તે કેન્દ્ર સરકારે લાગુ કરેલા ત્રણ...

ખેડૂતો-સરકાર મંત્રણાનો સાતમો દોર પણ નિષ્ફળ ગયો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના ત્રણ પ્રધાનો – કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમર, રેલવે પ્રધાન પીયૂષ ગોયલ અને કૃષિ રાજ્યકક્ષાના પ્રધાન સોમ પ્રકાશ તથા આંદોલનકારી ખેડૂત સંગઠનના આગેવાનો વચ્ચે આજે બપોરે...

ખેડૂત આગેવાનો-સરકાર વચ્ચે આજે મંત્રણાનો સાતમો દોર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ગયા સપ્ટેમ્બરથી લાગુ કરેલા 3 કૃષિ કાયદાઓના વિરોધમાં અને તે પાછા ખેંચી લેવામાં આવે તેવી માગણી સાથે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના જુદા જુદા સીમાંત વિસ્તારોમાં ખેડૂતોનાં...

ખેડૂતો-સરકાર વચ્ચેની મંત્રણાનો છઠ્ઠો રાઉન્ડ પણ પરિણામવિહોણો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના 3 પ્રધાનો – નરેન્દ્ર સિંહ તોમર (કૃષિ), પીયૂષ ગોયલ (રેલવે, વાણિજ્ય, અન્ન) તથા સોમ પ્રકાશ (વાણિજ્ય રાજ્યપ્રધાન) અને આંદોલનકારી ખેડૂતોના આગેવાનો વચ્ચે આજે મંત્રણાનો છઠ્ઠો...