Home Tags Sundar Pichai

Tag: Sundar Pichai

‘પિચાઈને જ કાઢો’: છટણીને કારણે કર્મચારીઓનો રોષ

ન્યૂયોર્કઃ ગૂગલ કંપનીમાં હાલમાં કરાયેલી છટણીને પગલે કર્મચારીઓએ સોશ્યલ મીડિયા પર રોષની લાગણી વ્યક્ત કરવાનું શરૂ કર્યું છે. કેટલાક કર્મચારીઓએ એવી માગણી કરી છે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે ગૂગલ...

ગૂગલની પિતૃ-કંપની આલ્ફાબેટ 12,000 કર્મચારીઓને છૂટા કરશે

ન્યૂયોર્કઃ રોઈટર સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, આલ્ફાબેટ કંપની 12,000 નોકરીઓ બંધ કરી રહી છે. કંપનીના ચીફ એક્ઝિક્યૂટિવે કર્મચારીઓને મોકલેલા એક મેમોમાં જણાવ્યું છે. ટેક્નોલોજી ક્ષેત્રને હચમચાવી મૂકનાર છટણીના સમાચારોમાં...

ગૂગલના CEO સુંદર પિચાઈ સહિત પાંચ લોકો...

મુંબઈઃ ગૂગલના CEO સુંદર પિચાઈ અને કંપનીના પાંચ અન્ય અધિકારીઓની સામે કોપીરાઇટ અધિનિયમની કલમમાં કેસ નોંધવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની એક કોર્ટના નિર્દેશ પર મુંબઈ પોલીસે સુંદર પિચાઈ અને પાંચ...

કોરોનાસંકટઃ ગૂગલ તરફથી ભારતને રૂ.135 કરોડની સહાય

વોશિંગ્ટનઃ દુનિયાભરમાં ઈન્ટરનેટ સંબંધિત સેવાઓ અને ઉત્પાદનો પૂરા પાડવામાં નિષ્ણાત અમેરિકાની મલ્ટિનેશનલ ટેક્નોલોજી કંપની ગૂગલ અને તેની પિતૃ કંપની આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ વિનાશકારી કોરોનાવાઈરસ રોગચાળાના બીજા મોજા સામે...

ભારતની વર્તમાન સ્થિતિ હ્રદયદ્રાવક છેઃ સત્ય નડેલા

હ્યુસ્ટનઃ માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ ભારતમાં પ્રવર્તી રહેલી કોવિડની સ્થિતિ માટે મદદ કરશે અને ક્રિટિકલ ઓક્સિજન કોન્સ્ટ્રેશન ડિવાઇસ ખરીદવામાં સપોર્ટ કરશે. તેમણે ટ્વીટ કરતાં કહ્યું હતું કે હું ભારતની...

ગૂગલ ભારતમાં ડિજિટલાઈઝેશન માટે 75,000 કરોડનું મૂડીરોકાણ...

નવી દિલ્હીઃ વૈશ્વિક જાયન્ટ ટેક્નોલોજી કંપની ગૂગલે ભારતમાં 10 અબજ ડોલર (75,000 કરોડ રૂપિયા)ના મૂડીરોકાણની ઘોષણા કરી છે. ગૂગલ દ્વારા આ મૂડીરોકાણની જાહેરાત કરવામાં આવી એ પહેલાં કંપનીના CEO...

આલ્ફાબેટના નવા સીઈઓ સુંદર પિચાઈનો પગાર કેટલો...

નવી દિલ્હી: વિશ્વની સૌથી મોટી સર્ચ એન્જિન કંપની અને એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ ડેવલપ કરનારી કંપની ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને તાજેતરમાં જ આલ્ફાબેટની જવાબદારી પણ સોંપવામાં આવી છે. મહત્વનું છે...

ભારતીય મૂળના સુંદર પિચાઇ હવે ગૂગલની પેરેન્ટ...

વોશિંગ્ટન:  ગૂગલના ભારતીય મૂળના મુખ્ય કાર્યકારી અધિકારી સુંદર પિચાઈ હવે આલ્ફાબેટ (ગૂગલની પેરેન્ટ કંપની)ના સીઈઓ તરીકે પણ કાર્યભાર સંભાળશે. આ પ્રમોશનની સાથે સુંદર પિચાઈ હવે વિશ્વના સૌથી શક્તિશાળી કોર્પોરેટ...

ગૂગલ એકદમ ગંભીરઃ જાતીય સતામણીના ગુનેગાર 48...

સેન ફ્રાન્સિસ્કો - દુનિયાભરમાં લોકપ્રિય સર્ચ એન્જિન અને અગ્રગણ્ય ઈન્ટરનેટ ટેક્નોલોજી કંપની ગૂગલે જણાવ્યું છે કે જાતીય સતામણીના આરોપ મૂકાયા હતા એવા 48 કર્મચારીઓને એણે છેલ્લા બે વર્ષમાં નોકરીમાંથી...

હેપ્પી બર્થડે ગૂગલ@20: મહાગુરુ…

જન્મદિવસ મુબારક ગુગલને! દુનિયાના સૌથી મોટા ઈન્ટરનેટ સર્ચ એન્જિનની સહાયતાને લીધે માહિતીની ખોજમાં રહેતાં દુનિયાભરનાં લોકોનું જીવન અનેકગણું આસાન થઈ ગયું છે. ચપટી વગાડતાં જ ડેસ્કટોપ, લેપટોપ, મોબાઈલ ફોન...