Home Tags Student

Tag: student

ફોરેન રિટર્ન તરુણી ચૂંટણી જીતી, બની મહારાષ્ટ્રના...

સાંગલીઃ અમેરિકાના જ્યોર્જિયામાં મેડિસીન વિષયનું ઉચ્ચ શિક્ષણ મેળવી પાછી આવેલી એક તરુણીએ એક અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. યશોધરા મહેન્દ્રસિંહ શિંદે નામની તરુણીએ મહારાષ્ટ્રમાં સાંગલી જિલ્લાના વડ્ડી ગામની ગ્રામપંચાયતની...

ગૂગલ એડ સામે વાંધો ઉઠાવનાર વિદ્યાર્થી પર...

સુપ્રીમ કોર્ટમાં એક વિચિત્ર અરજી દાખલ કરવામાં આવી હતી, જેના કારણે કોર્ટે અરજદાર પર જ દંડ ફટકાર્યો હતો. વાસ્તવમાં, એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પર જાતીય સામગ્રી સાથેની જાહેરાતો બતાવવા...

તામિલનાડુમાં વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં બે શિક્ષકોની ધરપકડ

ચેન્નઈઃ તામિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં એક વિદ્યાર્થીની આત્મહત્યા પછી હિંસા ફાટી નીકળી હતી. જો આ આત્મહત્યા કેસમાં બે શિક્ષકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અત્યાર સુધીમાં પાંચ શિક્ષકો અને અધિકારીઓને...

હેકાથોન-2022ની વેબડિઝાઈન કોમ્પિટિશનમાં 16-વર્ષીય સત્યજીત ચૌધરી વિજેતા

અમદાવાદઃ ભારત અને અમેરિકામાં ટેક્નોલોજી સોલ્યુશન અને ટેક-ઈનોવેશન ક્ષેત્રમાં જાણીતી ‘રાઓ ઈન્ફોર્મેશન ટેકનોલોજી’ દ્વારા પ્રતિ વર્ષે હેકાથોનનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત ‘હેકાથોન-2022’ (વેબ ડિઝાઈન કોમ્પિટિશન)માં આર.સી. ટેકનિકલ...

પરીક્ષા બોર્ડની છે, જિંદગીની નહીં…

બોર્ડની પરીક્ષા નજીક છે. આપણે જોયું છે કે જેમ પરીક્ષા નજીક આવતી જાય એમ એના માટે જે માહોલ રચાય છે જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ બન્નેની મનોસ્થિતિ ઘણી વાર તણાવભરી...

એશિયન યૂથ પેરા ગેમ્સમાં મીતે બે ગોલ્ડ...

વિદ્યાનગરઃ આરબ દેશ બહેરીનના મનામામાં બીજીથી છઠ્ઠી ડિસેમ્બેર દરમ્યાન એશિયાના 30 દેશો વચ્ચે વિવિધ નવ ગેમ્સ માટે ચોથી પેરા એશિયન યૂથ પેરા ગેમ્સ-2021માં 100 મીટર દોડમાં અને 200 મીટર...

ગૌતમ અદાણીનો મહેમાન બન્યો ૧૨-વર્ષનો હેમલ

અમદાવાદઃ ૧૨ વર્ષનો અમદાવાદનો હેમલ ભાવસાર આજે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનો ખાસ મહેમાન બન્યો હતો. બે-ચાર પેઢીઓથી ચિત્રકલાના વ્યવસાયમાં સંકળાયેલા પરિવારમાં ઉછરતો હેમલ પોતાના વડીલોને જોઇને છાપાઓ કે...

રાજ્યનાં આઠ શહેરોમાં શાળા-કોલેજ 10 એપ્રિલ સુધી...

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને રાજ્યનાં સુરત, અમદાવાદ અને રાજકોટમાં કોરોના બેકાબૂ બન્યો છે, ત્યારે રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે કે આવતી...

ધોનીની પુત્રીને ધમકી આપનાર શખસની મુંદ્રાથી ધરપકડ

અમદાવાદઃ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના IPLમાં ખરાબ પ્રદર્શન પછી સોશિયલ મિડિયા પર તેમની પાંચ વર્ષની પુત્રીથી દુષ્કર્મ કરવાની ધમકી આપનાર શખસની...

ઓનલાઇન શિક્ષણથી કોરોનાની નકારાત્મકતાને રાખો દૂર

નવી દિલ્હી:  સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે સ્કૂલ કોલેજો બંધ છે. આ સ્થિતિમાં ઓનલાઈન એજ્યુકેશનની માંગ વધી છે. નાના બાળકોની સ્કૂલથી લઈને કોલેજ અને યુનિવર્સિટી સુધી ડિજિટલ...