Home Tags Startup

Tag: Startup

એલિઝાબેથ હોલ્મ્સઃ ડાર્ક સાઇડ ઓફ સિલિકોન વેલી!

વિશ્વભરના અખબારો અત્યારે ઇંગ્લેન્ડના મહારાણી એલિઝાબેથના નિધનના સમાચારોમાં ગળાડૂબ છે ત્યારે અમેરિકન અખબારોમાં આજકાલ એક અન્ય એલિઝાબેથ પણ ચર્ચામાં છે- એલિઝાબેથ હોલ્મ્સ. સિલિકોન વેલીની ફક્ત 38 વર્ષની આ ફૂટડી...

રણવીરસિંહે સુગર કોસ્મેટિક્સ સ્ટાર્ટઅપમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું

મુંબઈઃ બોલીવુડ અભિનેતા રણવીરસિંહ ઈન્વેસ્ટર બની ગયો છે. એણે પહેલી જ વાર એક સ્ટાર્ટઅપ કંપનીમાં મૂડીરોકાણ કર્યું છે. એણે ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર (D2C) બ્રાન્ડ ‘સુગર’ કોસ્મેટિક્સમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. જોકે એણે...

ટેક્નોલોજીઃ ડ્રોનથી ડિલિવરી સરળ, ખર્ચ, સમયની બચત

નવી દિલ્હીઃ રેડક્લિફ લેબલ 10 જૂનથી ઉત્તર-કાશીના અંતરિયાળ પોતાનાં કલેક્શન કેન્દ્રોથી દિવસમાં બે વાર મેડિકલ ટેસ્ટના સેમ્પલ ડ્રોન દ્વારા દહેરાદૂનની લેબોરટરીમાં લાવવાનું શરૂ કરશે. કંપનીએ જણાવ્યું હતું કે જુલાઈના...

ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું યુનિકોર્ન હબ

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં સ્ટાર્ટઅપમાં તેજી આવી છે. 2021માં દેશમાં 50,000થી વધુ નવા સ્ટાર્ટઅપ હતા, એમાંથી બહુબધી કંપનીઓનાં ઉત્પાદનો અને સેવાઓ વિશ્વ પર પ્રભાવ પાડી રહ્યા છે....

ભારતપેએ છેતરપિંડી કરવા બદલ માલિકની પત્નીને નોકરીમાંથી...

નવી દિલ્હીઃ ભારતપેએ કંપનીની કન્ટ્રોલર માધુરી જૈનને નોકરીમાંથી કાઢી મૂકી છે. એના પર ફંડની ઉચાપત કરવાનો આરોપ લાગેલો છે. માધુરી જૈન ભારતપેના સહસંસ્થાપક અશનીર ગ્રોવરની પત્ની છે. કંપનીનું મૂલ્ય....

વિદેશી-ભણતર પડતું મૂકી બિઝનેસમાં ઝંપલાવ્યું, કરોડપતિ થઈ-ગયા

મુંબઈઃ ભારતમાં બિઝનેસ શરૂ કરવાની ધૂન ચડતાં બે વિદ્યાર્થી મિત્રોએ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ભણવાનું અડધું છોડી અને મુંબઈમાં ઈન્સ્ટન્ટ ગ્રોસરી ડિલીવરી (કરિયાણું ઝડપથી પહોંચાડવાની) સેવા આપે એવી કોમર્સ સ્ટાર્ટઅપ...

મિત્રોએ લોકડાઉનમાં ‘તાલમેળ’ બેસાડીને કરી લાખોની કમાણી

ભોપાલઃ પ્લાસ્ટિક આપણા જીવનનો એક મહત્ત્વનો હિસ્સો બની ગયું છે. આપણી સવારથી પ્લાસ્ટિકના બ્રશ સાથે થાય છે, એ પછી દિવસભર આપણે કેટલીય પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ વાપરીએ છીએ, પણ મધ્ય પ્રદેશના...

સ્ટાર્ટઅપ્સ-એસએમઈઝને પ્રોત્સાહિત કરવા BSE-એચડીએફસી બેન્ક વચ્ચે કરાર

મુંબઈઃ બીએસઈ અને દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્ક એચડીએફસી બેન્ક વચ્ચે  એક સમજૂતી કરાર થયો છે, જે હેઠળ દેશભરનાં સ્ટાર્ટ-અપ્સ અ્ને એસએમઈઝના લિસ્ટિંગને પ્રોત્સાહન આપવામાં આવશે. આ સમજૂતી કરાર...

બીએસઈ સ્ટાર્ટઅપ્સ પર 11મી કંપની નાપબુક્સ લિસ્ટ...

મુંબઈ તા.15 સપ્ટેમ્બર, 2021: બીએસઈ સ્ટાર્ટઅપ્સ પ્લેટફોર્મ પર 11મી કંપની નાપબુક્સ લિમિટેડ લિસ્ટ થઈ છે. નાપબુક્સ લિમિટેડે રૂ.10ની મૂળ કિંમતના 5,39,200 ઈક્વિટી શેર્સ રૂ.74ની કિંમતે ઓફર કરી રૂ.3.99 કરોડ એકત્ર કર્યા...

ઓલાની પબ્લિક ઓફર 2022ના પ્રારંભે આવવાની શક્યતા

મુંબઈઃ ઓનલાઇન કેબ એગ્રિગેટર ઓલા વર્ષ 2022ના પ્રારંભમાં આશરે દોઢથી બે અબજ ડોલર એકત્ર કરવા IPO લાવવાની તૈયારીમાં છે. આ IPO માટે કંપનીનું વેલ્યુએશન 12-14 અબજ ડોલર હશે. બેંગલુરુસ્થિત...