Home Tags Sports Authority of India

Tag: Sports Authority of India

ઔડાએ ઓલિમ્પિક-ગેમ્સની સુવિધા વિકસાવવા ટેન્ડર બહાર પાડ્યું...

અમદાવાદઃ શહેરમાં વર્ષ 2036ની ઓલિમ્પિક્સ અમદાવાદમાં યોજવા માટે રાજ્ય સરકારે તૈયારી શરૂ કરી છે. શહેરના સિટી ડેવલપમેન્ટ ઓથોરિટીએ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા માટે સ્થળો પસંદ કરવા અને માળખાગત સુવિધાઓનું...

મીરાબાઈ ચાનૂને ઓલિમ્પિક્સ માટે તાલીમ લેવા અમેરિકા...

નવી દિલ્હીઃ વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂને આવતા વર્ષે નિર્ધારિત ટોકિયો ઓલિમ્પિક્સ પૂર્વે ખાસ તાલીમ લેવા માટે અમેરિકા મોકલવાના પ્રસ્તાવને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સંસ્થાએ મંજૂર રાખ્યો છે. સંસ્થાએ મીરાબાઈની તાલીમ માટે...

ભારતની નવી શૂટિંગ ક્વીન મનુ ભાકરઃ યુવતીઓની...

રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલાઓની નિશાનેબાજી સ્પર્ધામાં અનેક સુવર્ણ પદક જીતી લાવનાર ભારતની મનુ ભાકર 17 વર્ષની સૌથી યુવા ખેલાડી છે. દરેક ભારતીયો માટે, તેમાં પણ ભારતની મહિલાઓ માટે...

યુસૈન બોલ્ટની ભારતીય આવૃત્તિ જેવો રામેશ્વર, કેન્દ્રીયપ્રધાનને...

નવી દિલ્હીઃ 100 મીટરની દોડની વાત આવે તો દરેક વ્યક્તિના મનમાં પહેલું નામ જમૈકાના યુસૈન બોલ્ટનું આવે. પરંતુ હવે ભારતમાં પણ તેની આવૃત્તિ હોય તેવો એક રામેશ્વર ગુર્જર છે...

ટોકિયો ઓલિમ્પિક 2020માં ભારતીય ખેલાડીઓ માટે ઇન્ડિયા...

ગાંધીનગર- યુવા બાબતો અને રમતગમત રાજ્યકક્ષાના પ્રધાન(સ્વતંત્ર હવાલો) કિરન રિજીજુએ જણાવ્યું હતુ કે, ટોકિયોમાં 2020માં રમાનારા ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે ભારતના એક ડેલિગેશનનું નેતૃત્વ કરીને પોતે ત્યાં જશે અને ટોક્યોમાં...

એશિયન ગેમ્સ ગોલ્ડમેડલ વિજેતા સ્વપ્ના માટે એડિડાસ...

નવી દિલ્હી - તાજેતરમાં ઈન્ડોનેશિયાના જકાર્તામાં રમાઈ ગયેલી 18મી એશિયન ગેમ્સમાં મહિલાઓની હેપ્ટેથ્લોન રમતમાં ગોલ્ડ મેડલ જીતીને સ્વપ્ના બર્મને સનસનાટી મચાવી દીધી હતી. સ્વપ્નાની ગોલ્ડ મેડલ સિદ્ધિ વિશેષ એટલા...