Home Tags Songs

Tag: songs

હિન્દી-ફિલ્મોમાં 350+ ગીત લખનાર માયા ગોવિંદનું નિધન

મુંબઈઃ લખનઉની ગલીઓમાંથી માત્ર સાત વર્ષની ઉંમરથી પોતાની સાહિત્યિક સફર શરૂ કરીને માયાનગરી મુંબઈમાં આવીને લોકોને પોતાનાં ગીતો ગાતાં કરનાર જાણીતાં ગીતકાર, કવયિત્રી, લેખિકા માયા ગોવિંદનું 82 વર્ષની વયે...

મોહમ્મદ રફીનો જન્મદિનઃ આવો, સદાબહાર ગીતોને યાદ...

નવી દિલ્હીઃ સદાબહાર ગાયક મોહમ્મદ રફીને સ્વર્ગારોહણને 41 વર્ષ વીતી ગયાં છે, તેમ છતાં તેમના ખૂબસૂરત અવાજનો જાદુ તેમના ચાહકોના દિલો-દિમાગમાં છવાયેલો છે. રફીનો અવાજ સ્પષ્ટ હતો અને તેમને...

‘ગંગૂબાઈ કાઠિયાવાડી’માં આલિયાનાં બે ગરબા-ગીતનું મનોરંજન

મુંબઈઃ સંજય લીલા ભણસાલી નિર્મિત-દિગ્દર્શિત ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ ફિલ્મમાં આલિયા ભટ્ટનાં અભિનયમાં એક નહીં, પણ બે ગરબા નૃત્ય-ગીતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફિલ્મનું ટ્રેલર હજી બહાર પાડવામાં આવ્યું નથી. દર્શકો...

જ્યારે કિશોરદાએ એ ગીત છોડી દીધું…

રાજેશ ખન્નાની 'હાથી મેરે સાથી'(૧૯૭૧) અનેક બાબતે ઉલ્લેખનીય ફિલ્મ બની રહી હતી. નવાઇની વાત એ છે કે તમિલમાં નિષ્ફળ રહેલી ફિલ્મ 'દેવા ચેયલ' પરથી નિર્દેશક એમ.એ. તિરુમુગમે તેને હિન્દીમાં...

તમારી બારીએથી લાખો દરવાજા સુધી: ‘સુરેશ દલાલ.com’...

મુંબઈઃ શિર્ષક પંક્તિ ડો. સુરેશ દલાલને સંપૂર્ણપણે બંધબેસતી છે. વર્ષોથી સુરેશભાઈ ‘મારી બારીએથી’ તેમની જગવિખ્યાત કોલમથી જ ઓળખાય છે. ડો. સુરેશ દલાલને યાદ કરતો એક અવિસ્મરણીય કાર્યક્રમ ‘સુરેશ દલાલ.com’ લઈને...

જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણગીતોનો ઓચ્છવ… યૂટ્યૂબ ચેનલ પર...

'ચિત્રલેખા'ના સથવારે, લાલુભાઈ પ્રસ્તુત... જન્માષ્ટમી તહેવાર નિમિત્તે ઠાકોરજીની મનગમતી સેવાઓ સમર્પિત કૃષ્ણગીતોનો ઓચ્છવ... 'જય કનૈયાલાલ કી...' માણોઃ ૧૧ ઓગસ્ટ, ૨૦૨૦, રાતે ૯ કલાકે. ચિત્રજી સેવાઃ રૂપા 'બાવરી' શબ્દ સેવાઃ કાજલ ઓઝા વૈદ્ય સૂર સેવાઃ હિમાલી...

સંગીત એ વૈશ્વિક ભાષા છે અને દુનિયાને...

બોસ્ટન, પેટ્રો: સંગીત દુનિયાભરની એક વૈશ્વિક ભાષા છે આ એક અભ્યાસમાં આ સાબિત થયું છે. શોધકર્તાઓનું કહેવું છે કે, દરેક ક્ષેત્રનું સંગીત એક બીજા સાથે જોડાયેલ હોય છે. આ...

ફિલ્મોની રોયલ્ટીની વ્યવસ્થા કેવી રીતે હોય છે?

('ચિત્રલેખા'ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના 16-28 ફેબ્રુઆરી, ૧૯૯૮ અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની 'પૂછપરછ' કોલમમાંથી સાભાર) દીપકકુમાર શાહ (સુરત) સવાલઃ ફિલ્મોની રોયલ્ટીની વ્યવસ્થા કેવી રીતે હોય છે? જવાબઃ કેટલાંક પ્લેબેક સિંગર્સ, સંગીતકાર અને ગીતકાર ફિલ્મોના...

નવા વર્ષનો જલસોઃ લાઈસન્સ ફી ચૂકવ્યા વગર...

મુંબઈ - મુંબઈ હાઈકોર્ટે દેશભરમાં 98 રેસ્ટોરન્ટ્સ, પબ્સ તથા હોટેલ્સને આદેશ આપ્યો છે કે એમણે નવા વર્ષની પૂર્વસંધ્યાના ઉજવણી કાર્યક્રમો વખતે કોપીરાઈટને લગતી પરવાનગી મેળવ્યા વગર અમુક ચોક્કસ લોકપ્રિય...