Home Tags Somnath

Tag: Somnath

સોમનાથઃ આજે હરના આંગણે થશે હરિના જન્મની...

સોમનાથઃ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ખાતે રોજ લાખો શ્રદ્ધાળુઓ ભગવાન સોમેશ્વરના દર્શન કરવા માટે આવે છે. ત્યારે સોમનાથ મહાદેવને રોજ વિભિન્ન...

પવિત્રા બારસના સોમનાથદાદા…

સોમનાથઃ સોમનાથ મહાદેવને વૈષ્ણવોને પ્રિય એવા પવિત્રાનો શૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રાવણ સુદ બારશના દિવસે પવિત્રા ભગવાનને અર્પણ કરવાનું વિશેષ માહાત્મ્ય રહેલુ છે. આજે સોમનાથ મહાદેવને 251થી વધુ પવિત્રાનો...

સોમનાથમાં ભગવાન શિવની પાલખી યાત્રા

સોમનાથઃ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે પ્રથમ જ્યોતીર્લિંગ એવા સોમનાથ મહાદેવ ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ત્યારે...

પ્રદીપસિંહ જાડેજાએ સોમનાથમાં પૂજા કરી

સોમનાથઃ શ્રાવણ મહિનાના ચોથા દિવસે હોમ મીનીસ્ટર પ્રદીપસિંહ જાડેજાએ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પરિવાર સાથે ધ્વજપૂજા,તત્કાલપૂજા, ગંગાજળ અભિષેક સહિત પૂજા અને સાયં આરતી કરી હતી.  પ્રદીપસિંહ જાડેજાની સાથે લોકકલાકાર માયાભાઈ...

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, શિવભક્તોની અનહદ આસ્થાની...

સોમનાથ- આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે. આ માસમાં શિવપૂજન-અર્ચન-યજનનો ખૂબ જ મહિમા ગાવામાં આવ્યો છે. ગુજરાતની ધર્મપ્રેમી જનતાને ગુજરાતમાં પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથદાદાના દર્શને જવા માટે આજથી...

કેશુબાપાના જન્મદિને સોમનાથમાં પૂજા

સોમનાથઃ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલના જન્મ દીવસ નિમિત્તે સોમનાથ મંદિર મહાદેવજી સમક્ષ ખાતે કેશુભાઇ પટેલના નિરામય આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે તીર્થ પુરોહિતો દ્વારા સમુહ મહામ્રુત્યુંજય જાપ, આયુષ્યમંત્ર જાપ કરવામાં...

રાઘવેન્દ્ર સરકારને કેરીનો મનોરથ

સોમનાથઃ સોમનાથ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત રામમંદિર ખાતે આજે કેરીનો મનોરથ કરવામાં આવ્યો હતો. જેના દર્શન,આરતીનો લાભ લઇ દર્શનાર્થીઓએ ધન્યતા અનુભવી હતી.

પર્યાવરણ દિવસે પ્લાસ્ટિક નહી વાપરવાનો સંકલ્પ

આજે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પવિત્ર તીર્થધામ સોમનાથ ખાતે કરવામાં આવેલ, ઉજવણીના ભાગરૂપે લોકોને જાગૃત કરવા પ્લાસ્ટીક પ્રદુષણ અટકાવોની થીમ પર સોમનાથ મંદિરથી હમીરજી સર્કલ સુધી એક...

સોમનાથના દરિયાકાંઠાને ચોખ્ખો કરાયો

ગીર ફાઉન્ડેશન(ગાંઘીનગર), જી.પી.સી.બી, સોમનાથ ટ્રસ્ટ દ્વારા આજે ગુરુવારે સવારે સોમનાથ દરિયાઇ કાંઠા આસપાસ સ્વચ્છતા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. તેમજ આ સ્વચ્છતા કેમ્પેઈનમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા, અંબુજા સિમેન્ટ...

ગોવિંદાએ સોમનાથ મહાદેવને શીશ નમાવ્યું, માગ્યાં આશીર્વાદ

સોમનાથ- બાર જ્યોર્તિલીંગમાં જેનું પ્રથમ સ્થાન છે, એવા ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આજે મંગળવારે ફિલ્મ અભિનેતા ગોવિંદા અને તેમની પુત્રી ટીના આહુજા આવ્યા હતા. ગોવિંદા અને તેમની...