Home Tags Somnath

Tag: Somnath

મધ્યપ્રદેશના આદિવાસી કલાકારો દ્વારા સોમનાથ મહાદેવની સૂરઆરાધના..

સોમનાથઃ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મધ્યપ્રદેશના છીંદવાડાના કલાકારો દ્વારા તેઓના પારંપરિક લોકનૃત્યની પ્રસ્તુતિ કરી અનેરી અનુભૂતિ કરી હતી. આ નૃત્ય મધ્યપ્રદેશનું પ્રમુખ આદિવાસીનૃત્ય છે, તેઓ આ નૃત્ય રક્ષાબંધન-નૂતનવર્ષ સહિતના તહેવારોમાં...

પ્રભાસક્ષેત્ર ગોલોકધામમાં સંગીત-નૃત્ય-ગાયનના ત્રિવેણીસંગમ સાથે સૂર આરાધના

સોમનાથઃ આગામી 5 તારીખના રોજ સોમનાથ ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, સંસ્કાર ભારતી, ગુજરાત પ્રાંત અને સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ચોપાટી ગાર્ડન ખાતે પ્રભાતોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું...

મહાશિવરાત્રિ: સોમનાથ ખાતે પારંપરિક રીતે જ્યોત પૂજન

સોમનાથઃ મહાશિવરાત્રિની રાત્રે સોમનાથ ખાતે પારંપરીક રીતે જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂજનમાં ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણ લહેરી, ગુજરાતના રાજ્ય પ્રધાન વિભાવરી બેન દવેના હસ્તે પૂજા કરવામાં આવી...

દ્વાદશ જ્યોતિર્લિંગઃ મહાદેવજીને દિવ્ય શણગાર, મહાઆરતી, અને...

સોમનાથઃ સોમનાથમાં અત્યારે દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહ ચાલી રહ્યો છે. ત્યારે આ સમારોહમાં આજે વીડિયો ટુર, સંત સન્માન, ભારતભરમાંથી આવેલા અને સંસ્કૃત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન આપનારા મહાનુભાવોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા...

મુખ્યપ્રધાને ભગવાન સોમનાથની કરી પૂજા

સોમનાથઃ ઓગસ્ટ-2017 ના રોજ માસિક શિવરાત્રીના રોજ જ્યોતપૂજન પરંપરાનો પ્રારંભ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રુપાણીના હસ્તે  કરાવવામાં આવ્યો હતો.. ત્યારથી શરૂ થયેલી માસિક શિવરાત્રિ પૂજનની પરંપરા પ્રમાણે ભક્તો શિવરાત્રિએ જ્યોતપૂજન,...

ધનતેરસના દિવસે સોમનાથ મહાદેવને કરાયો અલૌકિક શ્રૃંગાર

સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિગ એવા સોમનાથ મહાદેવ ખાતે ધનતેરસના પાવન પર્વને લઈને નૃત્ય મંડપ ખાતે ભક્તો દ્વારા દીપ પ્રજ્વલીત કરવામાં આવ્યા હતા. ગર્ભગૃહ ખાતે પણ દીપાવલી પર્વે વિશેષ દીપો પ્રજવલીત...

ગણપત વસાવા અને જસવંતસિંહ ભાભોર સોમનાથના શરણે

સોમનાથઃ રાજ્યપ્રધાન જસવંત સિંહ ભાભોર આજે પરિવાર સાથે પ્રાતઃ આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. આરતી બાદ તેઓએ મહાદેવજીની પૂજા પણ કરી હતી. તો આ સીવાય કેબીનેટ પ્રધાન ગણપતભાઈ વસાવાએ પણ...

સોમનાથના સાનિધ્યમાં શિવકથાનું આયોજન

સોમનાથઃ પ્રિન્સિપાલ જજ  હિતાબેન પંડ્યા દ્વારા શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સાગરદર્શન ઓડીટોરીયમ હોલ ખાતે શિવકથાનું તા.13 થી તા.20 ઓક્ટોબર દરમ્યાન આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે સોમનાથ મંદિર ખાતેથી પોથીયાત્રા...

આ વર્ષે શ્રાવણમાં સોમનાથદાદાના 20 લાખ ભક્તોએ...

સોમનાથ- ભક્તિની હેલી ચડાવતો પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થઈ ગયો છે. સમગ્ર માસ દરમિયાન ગુજરાતના તીર્થક્ષેત્રોમાં ભક્તોનો લગાતાર તાંતણો દર્શનાર્થે બંધાયેલો રહ્યો હતો. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથદાદાના દર્શને આ...

શ્રાવણના અંતિમ દિવસે સોમનાથમાં ભક્તોની ભીડ

સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે શ્રાવણ માસના અંતિમ દિવસે સોમનાથ મહાદેવના આંગણે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી હતી. તો સાથે જ શ્રાવણી...