Home Tags Society

Tag: Society

મોદીએ NCC કેડેટ્સને બિરદાવ્યાં…

NCC રેલીમાં, વડા પ્રધાન મોદી કેડેટ્સ દ્વારા એમને અપાતા 'ગાર્ડ ઓફ ઓનર'નું નિરીક્ષણ કરી રહ્યા છે

AMCનો નિર્ણયઃ હવે સોસાયટી, કોલોનીમાં કોવિડ કોઓર્ડિનેટર...

અમદાવાદઃ દેશભરમાં કોરોના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ચાર વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ ફરી પોઝિટિવ આવ્યો છે....

અનુષ્કાની પ્રથમ વેબસિરીઝ ‘પાતાલ લોક’નું ટીઝર રિલીઝ...

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા નિર્માત્રી પણ છે. એની 'ક્લીન સ્લેટ ફિલ્મ્સ' પ્રોડક્શન કંપનીએ પહેલું વેબ પ્રોડક્શન તૈયાર કર્યું છે. આ વેબસિરીઝનું નામ છે 'પાતાલ લોક'. તેનું ટીઝર આજે...

અરૂંધતિ રોય સમાજ માટે જોખમી છે, NSA...

નવી દિલ્હી - નાગરિકતા સુધારિત કાયદા (CAA), નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC), નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) વિશે દેશમાં ચાલી રહેલા વાદવિવાદમાં એવોર્ડવિજેતા લેખિકા અરૂંધતિ રોયે પણ ઝુકાવ્યું છે. પરંતુ...

મુંબઈમાં BAPS સ્વામીનારાયણ સંસ્થાએ ઉજવ્યો ‘વિશ્વ તમાકુ-વિરોધી...

મુંબઈ - સમગ્ર વિશ્વમાં 31 મે, શુક્રવારે 'વર્લ્ડ નો-ટોબેકો ડે' ઉજવણી કરવામાં આવી હતી. આ 'વિશ્વ તમાકુ-વિરોધી દિવસ'ની ઉજવણી મુંબઈના દાદર (પૂર્વ)સ્થિત સામાજિક-આધ્યાત્મિક સંસ્થા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા...

આજે છે, ‘વર્લ્ડ સ્લીપ ડે’: પૂરતી ઊંઘ...

ઊંઘ બધાયને ગમે, પણ એવા ઘણા લોકો છે જેઓ જુદા જુદા કારણોસર પૂરતી અને સારી ઊંઘ મેળવી શકતાં નથી. અપૂરતી ઊંઘ કે સારી ઊંઘનો અભાવ લોકો માને છે એના કરતાં...

ધીરુભાઈ અંબાણી જન્મતિથિએ સ્મરણ અને સંસ્કાર….

તાજેતરમાં મૂકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી વિશે મીડિયા અને સોશિઅલ મીડિયામાં પ્રસંગની તમામ ભવ્યતા અને ઝાકમઝોળ વચ્ચે પણ જે વાતને લોકોએ સૌજન્યપૂર્વક બિરદાવી તે હતી દુનિયાના ધનાઢ્યોમાં એક મૂકેશ...

લગ્નસંબંધની સફળતાઃ આધુનિકતા સાથે વફાદારી

લાઇફ ઇઝ નોટ ફેર ઓલવેયઝ. આ વાત આપણે બધાંએ ક્યારેકને ક્યારેક અનુભવી હશે. કોઇ ઝઘડો થયો, કોઇ નુકસાન થયું, કોઇ આપ્તજનને ગુમાવ્યાં. ડગલેને પગલે નજીકના સંબંધોની અકળામણ. ક્યારેક થાય...

તોડો…જોડો.. ને મોજ કરો !

બાળકોને વિવિધ ઉપકરણોની કામગીરી સમજ સાથે પ્રયોગ કરવાની પણ સુવિધા આપતું ગુજરાતનું પહેલું ઈનોવેશન હબ અમદાવાદમાં શરૂ થયું સાંજના સાત વાગ્યા છે. કુંતલ ઘરમાં બૅગ મૂકીને ફ્રેશ થાય છે. ટીવી...