Home Tags SMS

Tag: SMS

મજૂરને એસએમએસ આવ્યો; ખાતામાં રૂ.2,700-કરોડ બેલેન્સ છે

લખનઉઃ ઉત્તર પ્રદેશના કન્નૌજના કમલપુર ગામના રહેવાસી એક મજૂરને તેની જિંદગીનો સૌથી મોટો આંચકો ત્યારે મળ્યો હતો જ્યારે એને એમ જણાવવામાં આવ્યું હતું કે એના જન ધન બેન્ક એકાઉન્ટમાં...

EPFOના 22.55 કરોડ ખાતાધારકોના ખાતામાં વ્યાજ જમા...

નવી દિલ્હીઃ નવા વર્ષે એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ દ્વારા કર્મચારીઓ માટે ખુશખબર છે. એ કર્મચારીઓને વ્યાજનાં નાણાં મોકલવામાં આવ્યાં છે, જે ખાતામાં હજી વ્યાજની રકમ નહોતી મોકલવામાં આવી. જેનાથી આશરે...

નિયમોની ઐસીતૈસીઃ 70-ટકા અમદાવાદીઓએ દંડ નથી ભર્યો

અમદાવાદઃ અમદાવાદીઓ ટ્રાફિકના વિવિધ નિયમોનું ઉલ્લંઘન કરવામાં તો શૂરા છે, પણ ટ્રાફિક વિભાગ દ્વારા લગાવવામાં આવતા દંડની રકમ ભરવામાં ઊણા છે. ટ્રાફિક વિભાગે શહેરમાં ટ્રાફિકના જંક્શનો પર 150થી વધુ...

પેન-આધાર લિન્ક નહીં કરાય તો પેન નિષ્ક્રિય...

નવી દિલ્હીઃ જો તમને અસમંજસ છે કે તમારા પેન-આધાર લિન્ક છે કે નહીં તો એના માટે તમારે હેરાન થવાની જરૂર નથી. તમે ઘેરબેઠાં સરળતાથી એ ચેક કરી શકો છો....

બેન્ક-એકાઉન્ટમાં ડિસેમ્બર સુધી KYC અપડેટ કરવાની છૂટ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના રોગચાળો વકર્યો છે, ત્યારે રિઝર્વ બેન્ક એકાઉન્ટહોલ્ડરોના બચાવમાં આવી છે. મધ્યસ્થ બેન્ક દ્વારા બેન્કોને ગ્રાહકોનાં ખાતાંઓમાં KYC અપડેટ કરવાની મુદત 31 ડિસેમ્બર, 2021 સુધી વધારવામાં...

ખાતાધારકોને 31-મે સુધી KYC અપડેટ કરાવવા SBIની...

નવી દિલ્હીઃ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના કરોડો ગ્રાહકો માટે નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે, જે મુજબ બેન્કે બધા ખાતાધારકોને તેમના ખાતામાં KYC અપડેટ કરવા નિર્દેશ આપ્યા છે. જો...

આધાર-કાર્ડ ખોવાય તો આ રીતે કાર્ડને લોક...

નવી દિલ્હીઃ વિવિધ સરકારી સેવાઓ, બેન્કિંગ લેવડદેવડ, સરકારી સ્કીમનો લાભ લેવા માટે આપણે આધાર કાર્ડ નંબર બતાવવો જરૂરી છે. આમ આધાર કાર્ડ દરેક ભારતીય માટે મહત્ત્વનો દસ્તાવેજ હોય છે,...

સ્ટેટ બેન્કે છેતરપીંડીવાળા SMS વિશે પોતાના ખાતેદારોને...

નવી દિલ્હીઃ જો તમે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતેદાર છો તો તમારે નેટ બેન્કિંગને લઈને વધુ સાવધ રહેવાની જરૂર છે. વાસ્તવમાં SBIએ પોતાના ગ્રાહકોને એક મેસેજ મોકલીને સાવધ કર્યા...

આ ભૂલ કરશો તો હેકર્સ તમારું એકાઉન્ટ...

નવી દિલ્હી- જેટલી ઝડપી બેન્કિંગ ટેકનોલોજી એડવાન્સ થઈ રહી છે, એટલી ઝડપથી ઓનલાઈન બેન્કિંગ છેતરપિંડીના કિસ્સા પણ વધી રહ્યા છે. ફ્રોડ કરનારા સરળતાથી તમારા બેન્ક એકાઉન્ટમાં દાખલ થઈને તમારી...

લેન્ડલાઈન ફોનમાં પણ મળશે એસએમએસ, ચેટ, વિડિયો...

મુંબઈ - સરકાર હસ્તકની ટેલિકોમ ઓપરેટર કંપની બીએસએનએલ તેના લેન્ડલાઈન ફોન્સમાં અનેક નવા ફીચર્સ લાવી રહી છે જેમ કે, ચેટિંગ, મેસેજિંગ (એસએમએસ), વિડિયો કોલિંગ અને પર્સનલ રિંગબેક ટોન. આ એટલા...