Home Tags Shares

Tag: shares

ફેબ્રુઆરીના પહેલા 4-દિવસમાં સેન્સેક્સ 4400-પોઇન્ટ ઉછળ્યો

અમદાવાદઃ શેરબજારોમાં સતત ચોથા દિવસે તેજી થઈ હતી. બીએસઈ સેન્સેક્સ એક ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 4400 પોઇન્ટ ઊછળ્યો છે. મુંબઈ શેરબજારમાં માર્કેટ કેપ રૂ. 200 લાખ કરોડને પાર થયું હતું....

બજેટથી શેરબજારમાં તેજીની આગેકૂચઃ ઇન્ડિગોનું ધમાકેદાર લિસ્ટિંગ

અમદાવાદઃ નાણાપ્રધાને રજૂ કરેલા પ્રોત્સાહક બજેટને પગલે સ્થાનિક શેરબજારોમાં તેજીવાળાઓએ શેરોમાં સાર્વત્રિક લેવાલી કાઢી હતી. જેથી સેન્સેક્સે એક તબક્કે 50,000ની સપાટી વટાવી હતી. સેન્સેક્સ સવારના સેશનમાં 1212ના ઉછાળે 49,820ના...

સીતારામનના બજેટને પગલે બજારમાં આગઝરતી તેજી

અમદાવાદઃ બજારમાં પાછલાં 20 બજેટની શાનદાર તેજી જોવા મળી હતી. એક જૂન પછી નિફ્ટીમાં સૌથી મોટી તેજી થઈ હતી. નાણાપ્રધાનના બજેટની જાહેરાતોને શેરબજારે વધાવી લીધું હતું. જેથી સેન્સેક્સે મહત્ત્વની...

બ્લેક મન્ડેઃ રોકાણકારોના સાત લાખ કરોડ ડૂબ્યા

મુંબઈઃ સોમવારે શેરબજારોમાં જોરદાર વેચવાલી થઈ હતી, જેમાં રોકાણકારોના રૂ. સાત લાખ કરોડ ડૂબ્યા હતા.  બ્રિટન સહિત યુરોપના દેશોમાં કોરોના વાઇરસ બેકાબૂ થતાં સ્થાનિક શેરબજારોમાં ભારે ઘટાડો થયો હતો....

એમેઝોનના CEO જેફ બેઝોસે ત્રણ અબજ ડોલરના...

સેન ફ્રાન્સિસ્કોઃ એમેઝોનના સંસ્થાપક અને CEO જેફ બેઝોસે આ સપ્તાહે કંપનીના 3.1 અબજ ડોલરના શેર વેચ્યા છે. યુએસ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશનમાં દાખલ કરેલા દસ્તાવેજોમાંથી આ માહિતી પ્રાપ્ત થઈ...

અર્થતંત્રમાં રિકવરી? શેરબજારોમાં બીજા દિવસે ય તેજી

અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં સતત બીજા ટ્રેડિંગ સેશનમાં તેજી થઈ હતી. નાણાપ્રધાન નિર્મલા સીતારામને અર્થતંત્રના  રિકવરી થઈ રહી હોવાના આપેલા સંકેતોને લીધે શેરબજારોમાં તેજીની આગેકૂચ થઈ હતી. તેમણે કહ્યું હતું...

તમે દીવાળી પર મુહૂર્ત ટ્રેડિંગ કરો છો?...

મુંબઈ- દીપાવલી એટલે કે લક્ષ્મી પૂજાના દિવસે રોકાણકારો શેર ખરીદીને શુભ માને છે. દીવાળીના દિવસે સ્ટોક એક્સચેન્જમાં મુહૂર્તના ટ્રેડિંગની સેશન યોજાય છે. આ વર્ષ 27  ઓકટોબરને રવિવારે મુહૂર્ત ટ્રેડિંગ...

સેલ્ફીના મોહમાં યુવકે જાન ગુમાવ્યોઃ મુંબઈ પોલીસે...

મુંબઈ - મોબાઈલ ફોન વડે સેલ્ફી લેવાના મોહમાં આજ સુધીમાં અનેક લોકો પોતાના જીવ સાથે ખેલ કરી ચૂક્યા છે. એમાંના ઘણા લોકોએ જાન ગુમાવ્યા છે તો ઘણા ઈજાગ્રસ્ત થયા...

સોનિયા પાસે સંપત્તિ કેટલી? રૂ. 60 હજાર...

રાયબરેલી (ઉત્તર પ્રદેશ) - યુનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સનાં અધ્યક્ષા અને કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ આજે રાયબરેલી લોકસભા મતવિસ્તારમાંથી એમનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. ઉમેદવારીપત્રની સાથે એમણે જોડેલા સોગંદનામામાં જણાવ્યું છે કે...