Home Tags Share Bazar

Tag: Share Bazar

ઇતિહાસમાં ચાર વખત નીચલી સરકિટ લાગી છે...

નવી દિલ્હીઃ ગઈ કાલે શેરબજારોમાં નીચલી સરકિટ લાગતાં-લાગતાં રહી ગઈ.બજાર નીચલી સરકિટ એટલે કે 10 ટકાના ઘટાડા પાસે પહોંચ્યું જ હતું, ત્યારે નીચલા સ્તરેથી પાછું ફર્યું હતું. નિફ્ટી 50...

ટ્રમ્પ નહીં, કોરોનાથી બજાર નાખુશઃ સેન્સેક્સ 800...

અમદાવાદઃ વૈશ્વિક બજારોના નબળા સંકેતોને કારણે બજારમાં જોરદાર વેચવાલી થઈ હતી. જેથી બજાર ત્રણ સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યું હતું. કોરોના વાઇરસે વૈશ્વિક સેન્ટિમેન્ટ ખરડાયું હતું. જેથી બીએસઈ સેન્સેક્સ 807...

અર્થતંત્રમાં રિકવરી? શેરબજારોમાં બીજા દિવસે ય તેજી

અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં સતત બીજા ટ્રેડિંગ સેશનમાં તેજી થઈ હતી. નાણાપ્રધાન નિર્મલા સીતારામને અર્થતંત્રના  રિકવરી થઈ રહી હોવાના આપેલા સંકેતોને લીધે શેરબજારોમાં તેજીની આગેકૂચ થઈ હતી. તેમણે કહ્યું હતું...

પ્રત્યાઘાતી ઘટાડા પછી સેન્સેક્સ-નિફ્ટીમાં ફરી  તેજી

અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં બે દિવસના પ્રત્યાઘાતી ઘટાડા બાદ ફરી તેજી થઈ હતી. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં ચોખ્ખા લેવાલ રહ્યા હતા. મ્યુચ્યુઅલ ફંડોએ પણ શેરોમાં ભારે ખરીદી કરી...

ચાર દિવસની તેજી પર બ્રેકઃ સેન્સેક્સ 164...

અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં સતત ચાર દિવસની તેજી પર બ્રેક લાગી હતી. બજાર ખૂલતાની સાથે રોકાણકારોએ ઊંચા મથાળે શેરોમાં સાવચેતીનું વલણ અપનાવતાં નફારૂપી વેચવાલી કરી હતી. જેથી સેન્સેક્સ 164 પોઇન્ટ...

શેરોમાં સતત ત્રીજા દિવસે તેજી: સેન્સેક્સ 41,000ને...

અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં તેજી થઈ હતી. જાન્યુઆરી મેન્યુફેક્ચરિંગ PMI પછી સર્વિસિસ PMI પણ સાત વર્ષની ઊંચાઈ પહોંચતાં શેરબજારમાં તેજીનો માહોલ હતો. જાન્યુઆરીમાં મેન્યુફેક્ચરિંગ અને સર્વિસિસ...

માર્કેટ પ્રી બજેટના સ્તરેઃ સેન્સેક્સ 900 અને...

નવી દિલ્હીઃ વૈશ્વિક બજારોમાં મજબૂતીને પગલે ભારતીય શેરબજારોમાં સતત બીજા દિવસે તેજી થઈ હતી. જેથી સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સ બજેટ પહેલાંના સ્તરે આવી ગયા હતા. મુંબઈ શેરબજારનો સેન્સિટિવ ઇન્ડેક્સ 900...

શેરબજારમાં 10 વર્ષની રેકોર્ડબ્રેક તેજી, સેન્સેક્સમાં 1421...

અમદાવાદ- શેરબજારમાં આજે તોફાની તેજી થઈ છે. લોકસભા ચૂંટણીના તમામ એજન્સીના સર્વે પ્રમાણેના એક્ઝિટ પૉલમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએને સ્પષ્ટ બહુમતી મળશે, જે સમાચારથી આજે શેરબજાર ઝૂમી ઉઠયું છે....

શેરબજારઃ ‘થોભો અને રાહ જુઓ’

વર્તમાન સમયમાં આપ સૌ દ્વિધામાં હશો. હાલમાં તમને જુના સમયની ફિલ્મ “દો રાહ” યાદ આવતી હશે, અમારા મતે તમે બધા વિચાર કરતા હશો કે બજારમાં શુ કરવું? ઇન્વેસ્ટમેન્ટ કર્યાં...