Home Tags Seminar

Tag: Seminar

‘રિલેવન્સ ઓફ ગાંધીયન ફિલોસોફી ઈન ધ પ્રેઝન્ટ...

ગાંધીનગર- રાજભવનમાં આજે યોજાયેલાં વિચારગોષ્ઠિ કાર્યક્રમમાં ગાંધી આદર્શો અંગે ગણમાન્યોએ પોતાના મંતવ્ય વ્યક્ત કર્યાં હતાં. રાજયપાલ ઓ.પી. કોહલીની અધ્યક્ષતામાં યોજાયેલ  વિચા૨ ગોષ્ઠિ કાર્યક્રમ દ૨મિયાન વિવિધ વકતાઓએ જણાવ્યું કેમાત્ર દેશ...

ગુજરાતમાં પ્રથમવાર બેરિયાટ્રિક સર્જરીને લગતો ત્રિદિવસીય કાર્યક્રમ,થ્રીડી...

અમદાવાદઃ ઈન્ડિયન સોસાયટી ઓફ ગેસ્ટ્રોઈન્સ્ટેસ્ટીનલ  એન્ડો સર્જન્સ (ISEG)ના ઉપક્રમે એશિયન બેરિયાટ્રિક દ્વારા અમદાવાદમાં એડવાન્સ્ડ લેપ્રોસ્કોપિક સર્જરી-બેરિયાટ્રિક(FALS-Bariatric)ના ત્રીજા ફેલોશિપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.બેરિયાટ્રિક સર્જન અને ઓર્ગેનાઈઝિંગ ચેરમેન ડો. મહેન્દ્ર...

ઉચ્ચ શિક્ષણ સુધારવાની ચર્ચા માટે શિક્ષણપ્રધાનના વડપણમાં...

ઉચ્ચ શિક્ષણ ગુણવત્તા સુધા૨ણાના હેતુ સાથે અમદાવાદમાં શિક્ષણપ્રધાનની અધ્યક્ષતામાં સેમિના૨ યોજાઈ રહ્યો છે. રાજય સ૨કા૨ હસ્તકની યુનિવર્સિટીઓના કુલ૫તિઓ તથા અધ્યા૫ક મંડળ, આચાર્ય મંડળ વગેરેના પ્રતિનિધિઓ ઉ૫સ્થિત ૨હેશે. ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધા૨ણાના...

‘બિઝનેસ ઓફ લક્ઝરી- સ્ટાઈલિંગ’ વિષય પર સેમિનાર

અમદાવાદઃ શહેરમાં દેશ વિદેશની લક્ઝરી બ્રાન્ડની માંગ દિવસેને દિવસે વધી રહી છે, તેમજ વધુને વધુ અમદાવાદીઓ લક્ઝરી બ્રાન્ડ અને સ્ટાઈલ વિષે સભાન બની રહ્યા છે. સમયની માગને ધ્યાનમાં રાખી ...

બીએસઈ-ચિત્રલેખા, આદિત્ય બિરલા ગ્રુપ યોજિત પરિસંવાદ…

'બોમ્બે સ્ટોક એક્સચેન્જ', 'ચિત્રલેખા' અને 'આદિત્ય બિરલા ગ્રુપ' દ્વારા 23 માર્ચ, શુક્રવારે મુંબઈસ્થિત બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ (મુંબઈ શેરબજાર)ના ઈન્ટરનેશનલ કન્વેન્શન હોલ ખાતે રોકાણકારો માટે માર્ગદર્શક પરિસંવાદનું આયોજન કરવામાં...

આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના સહયોગમાં...

‘ચિત્રલેખા’ દ્વારા ‘આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ’ના સહયોગમાં મુંબઈ ખાતે માર્ચ, ૨૦૧૮માં રોકાણકારોના માર્ગદર્શન માટેના પરિસંવાદમાં રોકાણકારોને જાણવા મળ્યા હતા સંખ્યાબંધ મૂંઝવણોના જવાબ… વિગતવાર અહેવાલ વાંચવા માટે અહીં...

સાણંદમાં સરકાર પ્લાસ્ટિક પાર્કનું નિર્માણ કરશે: મુખ્યપ્રધાન

પ્લાસ્ટઇન્ડિયા-૨૦૧૮નો પ્રારંભ કરાવતા મુખ્યપ્રધાન વિજય રુપાણી પ્લાસ્ટિક ઉદ્યોગના વિશ્વના ત્રીજા સૌથી મોટા પ્રદર્શનનું ગાંધીનગરમાં ૧૨ ફેબ્રુઆરી સુધી આયોજન ૫૦ દેશોના પ્રતિનિધિઓ – ભારતના ૨ હજાર એક્ઝિબિટર્સ ભાગ...

મ્યુચ્યુઅલ ફંડ વિશે માર્ગદર્શક પરિસંવાદ: આ તહેવારો...

'ચિત્રલેખા’ અને ‘આદિત્ય બિરલા કૅપિટલે’ વડોદરા, સુરેન્દ્રનગર તથા ગાંધીધામમાં તાજેતરમાં યોજેલા પરિસંવાદમાં લોકોએ જાણ્યું કે ક્યાં-કેમ-કેટલું ને ક્યારેરોકાણ કરવું-ન કરવું? આર્થિક રોકાણના વિવિધ વિકલ્પની માહિતી, સમજ આપવા માટે 'ચિત્રલેખા' ગુજરાતનાં...