Home Tags RTO

Tag: RTO

પીયુસીની કતારો અને આરટીઓમાં ભીડઃ નવો નિયમ હવે 15 ઓક્ટોબરથી…

અમદાવાદ: સરકાર દ્વારા વાહન ચાલકો માર્ગ અકસ્માતનો ભોગ ના બને અને ટ્રાફિક નિયમનનું પાલન ચુસ્ત પણે થાય એ હેતું થી નવી માંડવાલની રકમ ફી રુપે નક્કી કરવામાં આવી. ગુજરાતની...

ગુજરાત: નવા ટ્રાફિકના નિયમોને લાગુ કરવા નોટિફિકેશન જાહેર કરશે સરકાર

ગાંધીનગરઃ 1લી સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવેલા ટ્રાફિકના નિયમોની દેશભરમાં ચર્ચા છે. ગુજરાતમાં પણ આ નિયમો લાગૂ થતા પહેલા જ વિરોધ શરુ થઈ ગયો છે. શુક્રવારે રાજકોટમાં નવા નિયમોનો વિરોધ...

અમદાવાદ: HSRP નંબર પ્લેટ વગરના વાહનો દંડાયા…

અમદાવાદ- શહેરના સુભાષ બ્રિજ-આરટીઓ વિસ્તારમાં આરટીઓ તેમજ પોલીસ દ્વારા એચએસઆરપી નંબર પ્લેટ વગરના વાહનો સામે ઝુંબેશ ચલાવવામાં આવી. સરકાર દ્વારા મહિનાઓ સુધી તમામ વાહન ધારકો ને પરિપત્રો જાહેર કરી...

RTO અમદાવાદ રાષ્ટ્રીયસ્તરે લોન્ચ કરશે ઇ-ચલણ પ્રોજેક્ટ, અઠવાડિયું અજમાયશ…

અમદાવાદ- અમદાવાદ RTO (રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ) અને ટ્રાફિક પોલીસના સંયુક્ત પ્રયાસથી ટૂંક સમયમાં અમદાવાદ શહેરમાં નેશનલ ઇ-ચલણ સિસ્ટમ પ્રોજેક્ટની શરુઆત થશે. શરુઆતના તબક્કે અમદાવાદમાં એક અઠવાડિયા સુધી અજમાયશી ધોરણે...

આવા કલરની બાઈકની ખરીદી પહેલાં ચેતજો નહીં થાય RTO રજિસ્ટ્રેશન

નવી દિલ્હી- Jawa એ ગત વર્ષે ભારતીય બજારમાં અંદાજે 4 દાયકા પછી ફરી એક વખત તેમની બીજી ઈનિંગની શરુઆત કરી છે. કંપનીએ દેશમાં એક સાથે બે બાઈક્સને લોન્ચ કરી...

સરકારની RTO આવક 4,100 કરોડ, દૈનિક 50,000થી વધુ લોકોને RTOનું કામ...

ગાંધીનગર- ગુજરાત વિધાનસભામાં વાહન વ્યવહારપ્રધાન આર સી ફળદુએ રાજ્યની આરટીઓમાં મળતી સેવા અને તેનાથી થતી આવકને જાહેર કરતાં જણાવ્યું કે નાગરિકોનું જીવન ધોરણ ઉચુ આવવાથી વાહનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો...

આ ડ્રાયવર્સને લાયસન્સ મેળવવા માટે 8 પાસ હોવું જરૂરી નથી, શરત...

નવી દિલ્હી- આર્થિક રીતે નબળાં પરંતુ સ્કિલ્ડ ડ્રાઈવરો માટે હવે આઠમું ધોરણ પાસ હોવું જરૂરી નથી. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કોમર્શિયલ વાહનોના ચાલકો માટે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાતની...

શાંતિ રાખો, HSRP નંબર પ્લેટ લગાવવાની મુદતમાં ફરી વધારો કરાયો છે…

અમદાવાદઃ HSRP લગાવવાની મુદતમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. હવે 31મી ઓગસ્ટ, 2019 સુધીમાં વાહનોમાં HSRP લગાવવી ફરજિયાત છે. કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરવામાં આવેલી જોગવાઇ અનુસાર વાહનો...

એક વર્ષ પહેલાં રીન્યૂ થઈ શકશે ડ્રાઈવિંગ લાયસન્સ, પ્રક્રિયા જાણો…

ગાંધીનગરઃ વાહનચાલકોને મોટી રાહત આપતાં એક સમાચાર મળી રહ્યાં છે. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે એક વર્ષ પહેલાં તમે ડ્રાઈવિંગ લાયસન્સ રીન્યૂઅલની પ્રક્રિયા કરી શકશો. રાજ્યના વાહન વ્યવહાર વિભાગ...

ચોક્કસ કંપનીનો જ વાહન વીમો લેવાનો આગ્રહ કરનાર સામે પગલાં લેવાશે

ગાંધીનગર- મોટર વાહન અધિનિયમ મુજબ નાગરિકો જ્યારે નવું વાહન ખરીદે તે સમયે વાહનમાલિક પોતાની રીતે, પોતાની પસંદગીની માન્ય વીમા કંપની પાસેથી વીમો મેળવી શકે છે. વાહન માલિક તરીકે ગ્રાહક...

TOP NEWS