Tag: Rojgar
CM રુપાણીએ 1054 યુવાઓને નોકરીના નિમણૂકપત્ર સોંપ્યાં
ગાંધીનગર- મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્ય સરકારની સેવામાં જોડાઇ રહેલા 1054 નવનિયુકત યુવા કર્મીઓને તેમની નિમણૂકના પત્ર સોંપ્યાં હતાં.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીનિયર કલાર્ક, મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ અને...