Home Tags Retirement Life

Tag: Retirement Life

નોટઆઉટ@89: શ્રીમતી પન્ના નાયક

"હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ, એવી પાગલ થઈ ગઈ, હું તો ધરતીની ધૂળ જાણે વાદળ થઈ ગઈ!" લોકપ્રિય કવિતાનાં અતિ-લોકપ્રિય કવિ પન્ના નાયક! 'કવિતા એ મારી...

નોટઆઉટ@82: પ્રેમલતાબહેન દત્તાત્રય હર્ડીકર

કપડાં ઉપર ભરત-ગૂંથણ કરતાં-કરતાં જેણે જિંદગીના પોત ઉપર સુંદર કળા વહાવી તેવા પ્રેમલતાબહેન દત્તાત્રય હર્ડીકરની વાત તેમની પાસેથી સાંભળીએ. એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  1940માં અંકલેશ્વરમાં જન્મ. પિતા પોસ્ટઓફિસમાં કામ કરતા....

નોટઆઉટ@ 100 : મંછાબા ખીમાણી

પૂછ એને જે શતાયુ છે, કેટલું, ક્યારે, ક્યાં જીવાયું છે! આજે આપણે મળીશું શતાયુ પૂજ્ય મંછાબા ખીમાણીને. પ્રખર ગાંધીવાદી અને સમર્પિત સ્વાતંત્ર્ય-સેનાની પૂજ્ય અમુલખભાઈ ખીમાણીના ધર્મ-પત્ની કે જેમણે ઘરનો મોરચો...

નોટઆઉટ@95: વીણાબહેન શાહ

તમે ક્યારેય ૯૫ વર્ષના "તોફાની ટપુડા" ને મળ્યા છો? નહીં ને? તો આજે મળીએ વીણાબહેન શાંતિલાલ શાહને જેમને મિત્રો પ્રેમથી "તોફાની ટપુડા"ના નામથી ઓળખે છે! વ્યવસાયે ગૃહિણી અને શાળાનું...

નોટઆઉટ@100: પુષ્પાબહેન પટેલ

નામ પુષ્પાબેન પણ એટલાં આનંદી કે બધાં એમને આનંદીબહેનના નામથી ઓળખે! જીવનમાં વર્ષો નહીં પણ વર્ષોમાં જીવન ઉમેરવામાં સફળ એવાં ભરૂચનાં જીવંત, સક્રિય મહિલા-કાર્યકર શતાયુ સુશ્રી પુષ્પાબેનની વાત સંભાળીએ...

નોટઆઉટ@82: નટવરભાઈ ગાંધી

સાવરકુંડલાની સાંકડી ગલીઓમાંથી અમેરિકાના રાજમાર્ગ સુધીની દોટ? મુંબઈના ગુમાસ્તામાંથી વૉશિન્ગટનના CFOની સફર? ગળાડૂબ વ્યાવસિક અને કૌટુંબિક જવાબદારીઓ  વચ્ચે સાહિત્ય અને સમાજની સેવા? પ્રશ્નોના જવાબ આપશે અમેરિકાથી શ્રી નટવર ગાંધી.   એમની...

નોટઆઉટ@92: મંજુલાબહેન સોમાણી

મંજુલાબહેન સોમાણી (૯૨) એટલે એક સંનિષ્ઠ શિક્ષિકા અને આદરણીય આચાર્યા. સાસુમા તથા ઘરનાં અન્ય વડીલોની અપાર સેવા કરનાર સેવામૂર્તિ! વધુમાં એક જીવદયા-પ્રેમી વ્યક્તિ. શેરીનાં કૂતરાંઓને કે આસપાસની ગાયોને ભૂખ લાગે...

નોટઆઉટ@85: નારણભાઈ પટેલ

આખી રાતના મુશળધાર વરસાદ પછી વડોદરાના રાજમાર્ગ પર એક મોટો ખાડો (ભુવો) કોતરાઈ ગયો. લોકો દોડીને એકઠા થઈ ગયા. એક યુવાને ટીખળ કરવા બૂમ પાડી "મેયરને બોલાવો!" સૌના આશ્ચર્ય...

નોટઆઉટ@80: યશવંત વિંચુરકર

શિવાજી અને શાહુના વારસદાર! દૂન સ્કૂલમાં અભ્યાસ! MLA પિતા તે જમાનાના એલ.એલ.બી. ભણેલા! તેમના જીવનનાં શરૂઆતનાં વર્ષો નાસિક-પૂનામાં ગયાં પણ કર્મભૂમિ ગુજરાત બની રહી. એક ભાઈ અને એક બહેન...

નોટઆઉટ@82: નવીનભાઈ શાહ

ગભરુ, ગુજરાતી વાણિયો થયો દારૂગોળાનો સ્પેશિયાલિસ્ટ? ઉમરેઠમાં જન્મેલ અને વડોદરામાં ઊછેરલ યુવાન થયો Proof of Experimental Establishment (PXE), બાલાસોર, ઓરિસ્સાની શતાબ્દી-મહોત્સવનો સૂત્રધાર, કમાન્ડર? ડૉક્ટર અબ્દુલ કલામનો થયો યજમાન? આવો,...