Home Tags Retirement Life

Tag: Retirement Life

નોટ આઉટ @ 90: ઉષાબહેન મહેતા

વેપારી-પિતા પાસેથી ઉષાબહેનને વ્યાપારી સૂઝ-બૂઝ ગળથૂથીમાંથી મળી હતી. આજે ૯૦ વર્ષની ઉંમરે શેરબજારની ચહલપહલ અને માહિતી TV પર જોઈ, એનેલાઈઝ કરી, પોતાને યોગ્ય લાગતા સોદા કરી શેરબજારમાં સક્રિય રહી...

નોટ આઉટ @ 95: જગજીવનભાઈ બેલાણી

ભાવનગરની શામળદાસ કોલેજમાં વિદ્યાર્થી-નેતા તરીકે આંદોલનમાં આગળ રહી સૌરાષ્ટ્રમાં કન્યા-શિક્ષણ મફત કરાવવામાં મહત્વનો ફાળો આપનાર, મહાગુજરાત-આંદોલન વખતે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને જગાડવામાં ઇન્દુલાલ યાજ્ઞિકનો જમણો હાથ ગણાતા વિદ્યાર્થી-નેતા જગજીવનભાઈ બેલાણીની  વાત...

નોટ આઉટ@ 93: પુષ્પાબેન માલવણીયા 

'મેરી આવાજ હી પહેચાન હૈ' ગીતને સાર્થક કરનાર, યુવાનીના અવાજમાં જે જોમ, લય અને રણકાર હતાં તે આજે ૯૨ વર્ષની ઉંમરે પણ બરકરાર રાખનાર પુષ્પાબેન માલવણીયાની વાત સાંભળીએ તેમની...

નોટ આઉટ@ 90:  બેરામજીગોર દસ્તુર

સ્પોર્ટ્સ, સેલ્સમેનશીપ, માર્કેટિંગ, હ્યુમર, સુફીઝમ, મેનેજમેન્ટ જેવા અનેક વિષયો ઉપર જેમણે 120થી વધારે પુસ્તકો લખ્યાં છે, 11 છાપાંઓમાં કોલમો લખી છે, તથા સ્ટેનફોર્ડ યુનિવર્સીટી, એરિઝોના સ્ટેટ-યુનિવર્સીટી, ગુજરાત સાહિત્ય પરિષદનાં પારિતોષિક પ્રાપ્ત કર્યાં...

નોટ આઉટ @ 84: યશવંતભાઈ મહેતા

ગુજરાતી બાળ-કિશોર સાહિત્યના પિતામહ, 525થી વધારે ગુજરાતી-પુસ્તકોના લેખક તથા અનેક પારિતોષિકથી(બે રાષ્ટ્રીય પારિતોષિક, પાંચ રાજ્યના, એક પરિષદનું, એક સંસ્કાર-પરિવારનું) સુશોભિત એવા યશવંતભાઈ મહેતાની વાત સાંભળીએ તેમની પાસેથી. એમની સાથેની વાતચીતનો...

નોટ આઉટ @ 82: રિભુ પંડિત કેશવજી ગિંડે

અમદાવાદ નજીક બાવળામાં આવેલા અનોખા "આનંદધામ"માં વાંસળીના દિવ્યસૂરોથી સ્પેશિયલ બાળકોને અનુપમ આનંદ આપવાની તપસ્યા કરનાર રિભુ પંડિત કેશવજીની વાત સાંભળીએ તેમની પાસેથી. એમની સાથેની વાતચીતનો એક્સ-રે :   સાત વર્ષથી ભારતનાં 31...

નોટ આઉટ @ 93: એર-માર્શલ પી.વી.આયર

"ઉંમર  તો ફક્ત આંકડો છે" એવું સાબિત કરતા, ૯૩ વર્ષની ઉંમરે રોજનું આઠ કિલોમીટર દોડતા, અતિ-વિશિષ્ટ-સેવા-મેડલ (AVSM) અને વિશિષ્ટ-સેવા-મેડલ(VSM)થી પુરસ્કૃત એવા એર-માર્શલ પી.વી.આયરની વાત સાંભળીએ તેમની પાસેથી. એમની સાથેની વાતચીતનો એક્સ-રે...

નોટ આઉટ @ 90: ચંપાબેન પાઠક

પાનેલી ગ્રામપંચાયત સંચાલિત માતૃબાલ કલ્યાણકેન્દ્રમાં અત્યાર સુધી બાર-પંદર હજાર બાળકોની ડિલિવરીમાં જેમણે ટ્રેઈન્ડ-આયા તરીકે અગત્યનો ભાગ ભજવ્યો તેવા ભગવાનના માણસ, ચંપાબેન માધવજી પાઠકની વાત સાંભળીએ તેમની  પાસેથી. એમની સાથેની વાતચીતનો...

નોટ આઉટ @94: ચંદ્રિકાબહેન મશરૂવાલા

અમદાવાદના X-મેયર પ્રેમચંદભાઈ શાહના પુત્રી ચંદ્રિકાબહેને ૨૦ વર્ષની ઉંમરે 1949ની સાલમાં સામેના ઘરમાં રહેતા પોપટલાલ(પ્રેમેશ) સાથે પ્રેમલગ્ન કર્યા! ચંદ્રિકા-પોપટલાલ એટલે "ચંપો"ના હુલામણા નામે ઓળખાતા યુગલે લાંબુ,સુખી અને પ્રેમાળ દાંપત્ય જીવન...

નોટ આઉટ @80 ડૉ. ગીતાબહેન મોદી

બાળકોના હૃદય-રોગ માટેની સારવારની અદ્યતન સગવડો સાથે વડોદરા તૈયાર હતું નહીં ત્યારે 12 વર્ષ અમેરિકામાં પીડીયાટ્રીક કાર્ડિયોલોજી ભણીને આવેલાં ડોક્ટર ગીતાબહેન મોદીની વાત સાંભળીએ તેમની પાસેથી. એમની સાથેની વાતચીતનો એક્સ-રે: વડોદરામાં...