Tag: Retirement Life
નોટ આઉટ@ 82: સત્યમુનિ
પેપર અને ફેબ્રિક કોલાજના અસંખ્ય નમૂનાઓ વચ્ચે, "બી-નેચરલ"ના નામે પ્રખ્યાત ઓર્ગેનિક ખાદીના ડિઝાઇનર-વેરની યાદો સાથે, ઓશોના ચીંધ્યા સંન્યાસને માર્ગે 'સ્વ'ને પામવાની યાત્રાએ નીકળેલા ખાદીધારી સત્યમુનિ (હસમુખ હરિલાલ શાહ)ને મળીએ તો...
નોટ આઉટ@82: બકુલાબેન પરીખ
બાળકોને શાળાનું જ્ઞાન આપતાં-આપતાં પોતે આધ્યાત્મ જ્ઞાનની સફરે નીકળી પડ્યાં એવાં બકુલાબેનની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ સુરેન્દ્રનગરમાં, સાત બહેનો, ત્રણ ભાઈનું સુખી કુટુંબ. પિતા ક્રિમિનલ લોયર....
નોટ આઉટ@82: બહેનશ્રી ડો.શર્મિષ્ઠાબહેન સોનેજી
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, કોબાના વિદ્યા-ભક્તિ-આનંદધામ સભાગૃહમાં રવિવારે સવારે મોટી સંખ્યામાં હાજર રહેલાં મુમુક્ષુઓને મધુર-સ્વરે આશીર્વચન આપતાં બહેનશ્રી ડોક્ટર શર્મિષ્ઠાબહેન સોનેજીને સાંભળવા તે જીવનનો લહાવો છે! આવો તેમની વાત સાંભળીએ...
નોટ આઉટ@ 84: પ્રો. સુરેશભાઈ દેસાઈ
જેમણે લખેલાં કોમ્યુનિકેશનનાં પુસ્તકો ઘણાં ઓફિસરો આજે પણ પોતાના રોજિંદા ઓફિસ કોમ્યુનિકેશનના કામ માટે વાપરે છે અને Times-Of-India અમદાવાદનાં વાંચકો હજુ પણ જેમને પરફોર્મિંગ-આર્ટ-ક્રિટિક તરીકે યાદ કરે છે તેવા...
નોટ આઉટ@ 100: મોહમ્મદ હુસૈન
યુનિયન ટેરિટરી લદાખની રાજધાની લેહના ૧૦૦ વર્ષના મોહમ્મદ હુસૈન એટલે માહિતીનો ભંડાર! હાલની લદાખની પ્રગતિથી મોહમ્મદભાઈ વડાપ્રધાનના ભક્ત બની ગયા છે અને સ્થાનિક લેફ્ટેનન્ટ ગવર્નર તથા તેમની ટીમ ઉપર...
નોટ આઉટ@ 87: બકુલાબેન પંડ્યા
આંતરરાષ્ટ્રીય યોગ-દિવસે આહવામાં યોજાયેલ ઓનલાઈન યોગ-ઉત્સવમાં સતત યોગ કરી લોકોને પ્રેરણા આપતાં જાજરમાન વડીલ મહિલા કોણ? ડાંગના કલેક્ટર ભાવિનભાઈ પંડ્યાના માતુશ્રી બકુલાબેન તો નહીં? યોગની સાથે નેચરોપથી અને એક્યુપ્રેશરના...
નોટ આઉટ@ 88: પ્રવીણભાઈ દેસાઈ
૫૩ વર્ષની ઉંમરે ધીખતો ધંધો છોડી, ઘર-બાર વેચી, સંપત્તિ દીકરીઓને વહેંચી, સંસારનાં બંધનો કાપી, આધ્યાત્મના માર્ગે ચાલી નીકળનાર, પ્રવીણભાઈ દેસાઈની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
ખેડા જિલ્લાના...
નોટ આઉટ@ 93: ડો.પ્રો. ઈબ્રાહીમ હૈદરી
અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં (NHL મેડિકલ કોલેજ) ભણેલાં હજારો ડોક્ટરો જેમની પાસેથી physiologyની સાથે-સાથે જીવનના પાઠ પણ ભણ્યાં તેવા પ્રોફેસર ડોક્ટર ઈબ્રાહીમ હૈદરીની વાત તેમની પાસેથી સાંભળીએ.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
ઇન્દોર પાસેના મહુમાં જન્મ (હાલ દુબાઈ), ચાર...
નોટ આઉટ@ 87: બિમલાબેન
યુવતીઓને શરમાવે એટલી તાજગીથી સમાજસેવાનું કામ કરતાં ૮૭ વર્ષનાં જાજરમાન ગુજરાતી-પંજાબી મહિલા બિમલાબેનની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
પંજાબથી સ્થળાંતર કરી, કચરિયા પોળમાં, સ્થિર થયેલા વણિક કુટુંબમાં જન્મ....
નોટ આઉટ@94: હૈદરઅલી ડૈરકી
મધ્યપ્રદેશના નીમચ ગામના મૂળ રહેવાસી (હાલ દુબઈ) 94 વર્ષના ક્રાંતિકારી સમાજ-સેવક, પ્રખ્યાત ફોટોગ્રાફર, વાર્તાકાર, એન્ટીક ઘડિયાળોને રીસ્ટોર કરનાર, લાયન્સ ક્લબના સક્રિય-સભ્ય મુરબ્બી હૈદરઅલી ડૈરકીની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની...