Home Tags Resigns

Tag: Resigns

કોંગ્રેસનાં તમામ પદો પરથી ગુલામ નબી ‘આઝાદ’...

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે પાર્ટીનાં બધાં પદો અને પ્રાથમિક સભ્યપદેશી રાજીનામું આપ્યું છે. આઝાદે કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને પાંચ પાનાંનું...

ઓસ્કાર એકેડમીના સભ્યપદેથી વિલ સ્મિથે રાજીનામું આપ્યું

વોશિંગ્ટનઃ ઓસ્કાર એવોર્ડમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતનાર વિલ સ્મિથે કોમેડિયન ક્રિસ રોકને થપ્પડ માર્યાના કેટલાક દિવસો પછી એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સીસમાંથી રાજીનામું આપ્યું છે. સ્મિથે જણાવ્યું...

ભાજપશાસિત રાજ્યોમાં છ-મહિનામાં પદ છોડનારા રૂપાણી ચોથા...

નવી દિલ્હીઃ રાજ્યમાં ટોચનું પદ છોડ્યા પછી વિજય રૂપાણી છેલ્લા છ મહિનામાં ભાજપ શાસિત રાજ્યના મુખ્ય પ્રધાનોમાં પદ છોડનારા ચોથા મુખ્ય પ્રધાન બની ગયા છે. રૂપાણીએ વડા પ્રધાન નરેન્દ્ર...

રાજ્યના CM વિજય રૂપાણીનું રાજીનામું: રાજકીય ગરમાવો  

અમદાવાદઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અચાનક રાજીનામું આપ્યું છે. જેથી રાજ્યના રાજકારણમાં એકાએક ગરમાવો આવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠનના મહામંત્રી બી. એલ. સંતોષ અચાનક રાજ્યની મુલાકાતે છે. રૂપાણીએ...

સ્વાસ્થ્યકર્મીઓનાં આદરનાં અભાવથી નારાજ જોન્સનની નર્સનું રાજીનામું

લંડનઃ બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સન જ્યારે કોરોનાવાઈરસ બીમારીને કારણે ગંભીર રીતે બીમારી પડ્યા હતા ત્યારે એમની સારવાર કરનાર એક નર્સે સરકારના વલણથી નારાજગી બતાવીને બ્રિટનના રાષ્ટ્રીય આરોગ્ય ક્ષેત્ર...

રાજ્યસભામાં TMCના સભ્યપદેથી દિનેશ ત્રિવેદીનું રાજીનામું

નવી દિલ્હીઃ રાજ્યસભામાં આજે કેટલીક નાટ્યાત્મક ઘટનાઓ બની હતી. એમાંની એકમાં, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન (રેલવે) દિનેશ ત્રિવેદીએ તૃણમુલ કોંગ્રેસના સદસ્યપદેથી રાજીનામું આપ્યું હતું. બજેટ અંગેની ચર્ચા વખતે પોતાના સંબોધનમાં...

મલેશિયાના વડાપ્રધાને અચાનક આપ્યું રાજીનામુંઃ રાજકીય સંકટ

કુઆલાલંપુરઃ મલેશિયામાં વડાપ્રધાન મહાતિર મોહમ્મદે અચાનક રાજીનામું આપતા અહીં રાજકીય સંકટ ઊભું થયું છે. મલેશિયાના વડાપ્રધાન કાર્યાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'રાજકીય વિરોધીઓ તરફથી સરકાર પાડવાના...

પહેલાં ક્રોસ વોટિંગ કર્યું અને પછી અલ્પેશ...

ગાંધીનગર- રાજ્યસભા ચૂંટણીમાં આજે મતદાન યોજાયું છે ત્યારે છેલ્લાં કેટલાક સમયથી જે વાતો હવામાં હતી તે છેવટે જમીની વાસ્તવિકતા બની છે. કોંગ્રેસના ધારાસભ્ય ક્રોસ વોટિંગ કરનાર હોવાની ખબરો સાચી...

અમેરિકન ચૂંટણીમાં રશિયાની દખલ કેસના સલાહકાર મૂલરનું...

વોશિંગ્ટન- અમેરિકાના ન્યાય વિભાગના સ્પેશિયલ કાઉન્સેલ(વિશિષ્ટ સલાહકાર) રોબર્ટ મૂલરે બુધવારે જાહેરાત કરી હતી કે તેમણે રાજીનામું આપી દીધું છે. અલ જઝીરાના અહેવાલ પ્રમાણે મૂલરે આપેલા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું...

વાવતાં જ લણી લીધું બાવળીયાએ, રાજ્યપાલે લેવડાવ્યાં...

અમદાવાદ- કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુંવરજી બાવળિયા આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાયાં તેની ગણતરીના કલાકોમાં કુંવરજી બાવળીયાને પ્રધાનપદના શપથ પણ લઇ લીધાં છે. તેમને કેબિનની ફાળવણી...