Home Tags Reopen

Tag: Reopen

જાપાને બે વર્ષે વિદેશી-પર્યટકો માટે સરહદો ખોલી

ટોક્યોઃ કોરોનાવાઈરસના ફેલાવાને કારણે બે વર્ષ સુધી સરહદો બંધ રાખ્યા બાદ જાપાને તેને કેટલાક વિદેશી પર્યટકો માટે ફરી ખુલ્લી મૂકી છે. કોરોનાનું જોર ઘટી જતાં દેશના પર્યટન ક્ષેત્ર તથા...

પાઇપલાઇન પર અંકુશ નહીં તો ગેસ-માર્ગ ફરી...

કિવઃ રશિયાએ કરેલા આક્રમણને કારણે જ્યાં સુધી કિવ પાઇપલાઇન સિસ્ટમ પર સંપૂર્ણ નિયંત્રણ નહીં મેળવે, ત્યાં સુધી યુક્રેન યુરોપ માટે સોખરાનોવકા ગેસ ટ્રાન્ઝિટ રૂટને ફરીથી નહીં શરૂ કરે, એમ...

22 ઓક્ટોબરથી મહારાષ્ટ્રમાં એમ્યૂઝમેન્ટ પાર્ક્સ ફરી શરૂ

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં 22 ઓક્ટોબરથી એમ્યૂઝમેન્ટ પાર્ક્સ ફરી ખુલ્લા મૂકવાનો નિર્ણય લીધો છે. જોકે વોટર રાઈડ્સ માટે હજી પરવાનગી આપી નથી. સરકારે આ ઉપરાંત રેસ્ટોરન્ટ્સ અને દુકાનો ખુલ્લી રાખવાના...

અનલોકઃ મહારાષ્ટ્રમાં 20મીથી કોલેજો, યુનિવર્સિટીઓ ફરી શરૂ

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે અમુક નિયંત્રણો હેઠળ 20 ઓક્ટોબરથી રાજ્યમાં કોલેજો અને યુનિવર્સિટીઓ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ ખાતાના પ્રધાન ઉદય સામંતે કહ્યું છે...

સ્કૂલો ખોલવા રસીકરણની રાહ જોવાની જરૂર નથીઃ...

નવી દિલ્હીઃ દેશોએ સ્કૂલો ખોલવા માટે વ્યાપક રસીકરણ માટે રાહ જોવાની જરૂર નથી, કેમ કે વૈજ્ઞાનિક પુરાવા સ્પષ્ટ સંકેત આપે છે કે બાળકોમાં કોવિડ-19ના સંક્રમણની આશંકા ઓછી છે, એમ...

આજથી શાળાઓ ફરી-શરૂ થઈ; ક્લાસરૂમ્સ ફરી-જીવંત થયા

મુંબઈઃ કોરોનાવાઈરસ મહામારીનો દેશભરમાં ફેલાવો થયો હોવાને કારણે લાંબા સમય સુધી બંધ રખાયા બાદ શાળાઓને મહારાષ્ટ્ર રાજ્ય અને મુંબઈ શહેરમાં આજથી ફરી શરૂ કરવામાં આવી છે. આજે પહેલા દિવસે...

કેનેડાએ કોરોના-રસીકરણવાળા લોકો માટે દ્વાર ખોલ્યાં

ટોરેન્ટોઃ કેનેડાએ સંપૂર્ણ રીતે કોરોનાની રસી લીધેલા લોકો માટે પોતાની સરહદો ખોલી દીધી છે અને તેમને મંગળવારથી પ્રવાસ કરવાની મંજૂરી આપી દીધી છે. જોકે આ નિર્ણય તાજા આંકડા વૈજ્ઞાનિક...

રાજ્યમાં દોઢ વર્ષે સરકારની શાળા-કોલેજો ખોલવા મંજૂરી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસો નિરંતર ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારે નિયંત્રણોને વધુ હળવાં કર્યાં છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીએ શાળ-કલેજો શરૂ કરવાનો નિર્ણય લીધો...

બ્રહ્મ મુહૂર્તમાં બદરીનાથ મંદિરનાં દ્વાર ખોલાયાં

દહેરાદૂનઃ ચમોલીમાં સ્થિત ભગવાન બદરીનાથ મંદિરનાં દ્વાર મંગળવારે સવારે સવા ચાર કલાકે બ્રહ્મ મુહૂર્તમાં ખોલવામાં આવ્યાં હતાં. કોવિડના નિયમોનું પાલન કરતાં સાદગીથી દ્વાર ખોલવાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ...