Home Tags Relief package

Tag: relief package

ટેલિકોમ-ક્ષેત્રમાં 100% FDI : કેન્દ્રની મોટા સુધારાઓને...

નવી દિલ્હીઃ રોકડની ખેંચ અનુભવી રહેલા ટેલિકોમ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રએ મોટા સુધારાની ઘોષણા કરી છે. જેથી ટેલિકોમ ઉદ્યોગને નવા યુગમાં પ્રવેશ કરવામાં, મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા અને દેવાંનો...

મહારાષ્ટ્રમાં દરેક લોકકલાકારને રાજ્ય સરકાર રૂ.5,000 આપશે

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાવાઈરસ રોગચાળાને કારણે આર્થિક રીતે માઠી અસર પડી હોય એવા લોકકલાકારો, કલાકારો, લોક કળાના ગ્રુપોના સંચાલકો, માલિકો તથા નિર્માતાઓ, નાટક, સર્કસ, ટૂરિંગ ટોકિઝ સહિત વિવિધ કલાકાર...

સરકારને માછીમારોની લગીરે પરવા નથીઃ સોલંકી

અમદાવાદઃ રાજ્ય સરકારમાં મત્સ્યોદ્યોગપ્રધાન પુરુષોત્તમ સોલંકીએ સરકાર સામે મોરચો માંડ્યો છે. તેમણે રૂપાણી સરકાર પર તાઉ’તે વાવાઝોડા પછી લોકોને અપાનારી રાહત સામગ્રીમાં ઢીલ વર્તાતી હોવાનો આરોપ લગાવ્યો છે. કોળી...

મોદીએ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું…

મોદીએ ગુજરાત રાજ્ય માટે રૂ.1000 કરોડની તાત્કાલિક રાહત સહાયની જાહેરાત પણ કરી છે. તથા ગુજરાતની જનતાને કેન્દ્ર સરકાર તરફથી આ આફતના સમયમાં સંપૂર્ણ સાથ-સહકારની ખાતરી આપી છે. ભાવનગર એરપોર્ટ ખાતે...

PM મોદીની ‘ગુજરાત’ને 1000-કરોડના રાહત પેકેજની જાહેરાત

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ‘તાઉ’તે’ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. એ પછી વડા પ્રધાને અમદાવાદ પહોંચીને સમીક્ષા બેઠક કરી હતી. વડા પ્રધાને સમગ્ર સ્થિતિની સમીક્ષા...

કોરોનાને પરાસ્ત કરવા બાઈડનનું $1.9 ટ્રિલ્યનનું રિલીફ-પેકેજ

વોશિંગ્ટનઃ કોરોના વાઈરસ મહાબીમારીને કારણે છેલ્લા એક વર્ષમાં ગયેલી આર્થિક ખોટ અને ખોરવાઈ ગયેલા વિકાસકાર્યોને ધ્યાનમાં લઈને અમેરિકાના પ્રમુખ જૉ બાઈડને 1.9 લાખ કરોડ ડોલરના રાહત પેકેજ પર ગઈ...

અમેરિકામાં $1900 અબજના કોરોનાના રાહત-પેકેજની મંજૂરી

વોશિંગ્ટનઃ અમેરિકાના સંસદમાં નીચલા ગૃહમાં પ્રતિનિધિ સભાએ 1900 અબજ ડોલરના કોરોના વાઇરસ રાહત પેકેજ સંબંધી વિધેયકને શનિવારે મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપ્રમુખ  જો બાઇડનના આ પેકેજ દ્વારા કોરોનાના રોગચાળામાં...

છ દિવસમાં સોનાની કિંમતમાં એકતરફી ₹ 9000નો...

અમદાવાદઃ સોના-ચાંદીની કિંમત રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા પછી ભારતીય માર્કેટોમાં સતત નીચી સપાટીએ પહોંચીએ છે. છેલ્લાં છ સેશનોમાં પાંચ સેશનમાં સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. એમસીએક્સમાં છઠ્ઠા સેશનમાં ગોલ્ડ ફ્યુચર...

મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારો માટે રૂ.10,000 કરોડનું રાહત...

મુંબઈઃ મરાઠવાડા અને પશ્ચિમ મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધાના અમુક દિવસો બાદ રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ખેડૂતો સહિત તમામ પૂરગ્રસ્તો માટે રૂ. 10 હજાર કરોડના રાહત પેકેજની આજે...

કોરોનાને કારણે પર્યટન ક્ષેત્રમાં પાંચ કરોડ નોકરીઓમાં...

નવી દિલ્હીઃ દેશના ઉદ્યોગ ક્ષેત્રની આગેવાન સંસ્થાઓએ કેન્દ્ર સરકારને કહ્યું છે કે કોરોના વાઈરસને કારણે લેવામાં આવેલા પગલાંને લીધે પર્યટન ક્ષેત્રને મોટો ફટકો પડ્યો છે. પાંચ કરોડ જેટલી નોકરીઓમાં...