Home Tags Ravindra Jadeja

Tag: Ravindra Jadeja

રીવાબા જાડેજાની ચૂંટણીપ્રચાર પોસ્ટે વિવાદ ઊભો કર્યો

જામનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં જામનગર (ઉત્તર) બેઠક પર ભાજપનાં ઉમેદવાર રીવાબા જાડેજા પોતાનાં પ્રચાર માટેના એક પોસ્ટરમાં એમનાં ક્રિકેટર પતિ રવિન્દ્ર જાડેજાની તસવીરનો ઉપયોગ કર્યો છે. આમાં નોંધનીય એ...

ઘૂંટણની સર્જરી સફળ રહીઃ જાડેજા કાખઘોડીના સહારે

જામનગરઃ જમણા ઘૂંટણની ઈજા અને એને કારણે સર્જરી કરાવવી પડી હોવાથી ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આગામી ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં રમી શકવાનો નથી. આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ વતી...

ઘૂંટણમાં ઈજા થતાં જાડેજા એશિયા કપની બહાર

દુબઈઃ એશિયા કપ-2022 સ્પર્ધામાં રમતી ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ઘૂંટણમાં ઈજા થઈ છે અને તે હવે સ્પર્ધામાં વધુ રમી શકવાનો નથી. એની જગ્યાએ અન્ય...

મોદીએ જાડેજાની પત્ની રિવાબાની ઉદારતાની પ્રશંસા કરી

નવી દિલ્હી/જામનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને એની પત્ની રિવાબા જાડેજાની પ્રશંસા કરી છે. જાડેજા દંપતીએ એમની પુત્રીનાં જન્મદિવસ નિમિત્તે વંચિત બાળકીઓને મદદ કરવાનું પ્રશંસનીય કાર્ય કર્યું...

જાડેજાની બેટિંગ કાબેલિયતની કેપ્ટન રોહિતે પ્રશંસા કરી

બર્મિંઘમઃ ભારતે ગઈ કાલે અહીં એજબેસ્ટન મેદાન પર રમાઈ ગયેલી બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં પણ ઈંગ્લેન્ડને હરાવીને ત્રણ-મેચોની શ્રેણીને 2-0ની અપરાજિત સરસાઈ સાથે પોતાના કબજામાં લઈ લીધી છે. પહેલી...

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ટીમ-ઈન્ડિયાનો કેપ્ટન ધવન

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં રમાનાર એકદિવસીય મેચોની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. તે ટીમનું કેપ્ટનપદ શિખર ધવનને સોંપવામાં આવ્યું છે. સ્પિન બોલિંગ...

સેહવાગે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમની ઝાટકણી કાઢી

મુંબઈઃ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ આઈપીએલ-2021ની વિજેતા છે. પણ આઈપીએલ-2022માં એની હાલત ખરાબ છે. લીગ તબક્કામાં હવે એની ચાર મેચ બાકી રહી છે અને પ્લેઓફ્ફ તબક્કામાં પહોંચવું હોય તો...

જાડેજાએ ‘વિશેષ વિજય’ પત્નીને અર્પણ કર્યો

મુંબઈઃ રવિન્દ્ર જાડેજાએ પોતાના સુકાનીપદ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ લીગ સ્પર્ધામાં પહેલો જ વિજય અપાવ્યો છે. આઈપીએલ-15માં ચેન્નાઈ ટીમે પહેલી ચાર મેચ હારી...

કેપ્ટન તરીકે રવિન્દ્ર જાડેજાની શરૂઆત નબળી રહી

મુંબઈઃ રવિન્દ્ર જાડેજાએ જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સનું સુકાનીપદ મહેન્દ્ર સિંહ ધોની પાસેથી હસ્તગત કર્યું હતું ત્યારે દરેક જણને એમ લાગ્યું હતું કે આ ઓલરાઉન્ડર આ કામગીરીમાં ઝળકશે, પરંતુ હાલ...

IPL-2022ની સીઝનમાં ત્રણ કેપ્ટનોનું ડેબ્યુ થશે

નવી દિલ્હીઃ IPL-2022 માટે બધી ટીમોએ પોતપોતાના કેપ્ટનની ઘોષણા કરી દીધી છે. ચેન્નઇ સુપર કિંગ્સ લીગ શરૂ થવાના બે દિવસ પહેલાં મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ રવીન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવ્યો...