Home Tags Ram Mandir

Tag: Ram Mandir

અયોધ્યામાં રામમંદિર 1-1-2024 સુધીમાં તૈયાર થઈ જશેઃ...

અગરતલાઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે જાહેરાત કરી છે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર આવતા વર્ષની 1 જાન્યુઆરી સુધીમાં તૈયાર થઈ જશે. જ્યાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે...

અયોધ્યાનું રામમંદિર ભક્તો માટે 2024ના-જાન્યુઆરીથી ખુલ્લું મૂકાશે

અયોધ્યાઃ 2024ના જાન્યુઆરીમાં મકર સંક્રાંતિના દિવસે અયોધ્યાના રામ મંદિરમાં ગર્ભગૃહ સ્થાને રામલલાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે ત્યારબાદ એ જ મહિનામાં મંદિર ભક્તો-શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. રામ જન્મભૂમિ તીર્થ...

રામ મંદિરના ગર્ભગૃહનું કામ પહેલી-જૂનથી શરૂ થશે

અયોધ્યાઃ રામ જન્મભૂમિ પર મંદિરના બાંધકામનું કામ હાલના દિવસોમાં પુરજોશમાં ચાલુ છે. પહેલી જૂનથી નિર્ધારિત માનચિત્રને અનુસાર એ શિલાઓનું સંયોજન શરૂ થવાનું છે. 15 જાન્યુઆરીએ વિશાળ જમીનમાં પાયાનું ખનન...

ભારત-વિરુદ્ધ કુપ્રચાર કરતી 20-યૂટ્યૂબ ચેનલોને સરકારે બ્લોક-કરી

નવી દિલ્હીઃ ગુપ્તચર એજન્સીઓ અને કેન્દ્રીય માહિતી-પ્રસારણ મંત્રાલયે સમન્વિત પ્રયાસ કરીને યૂટ્યૂબ પરની એવી 20 ચેનલો અને બે વેબસાઈટને બ્લોક કરી દેવાનો આદેશ આપ્યો છે જેની પરથી ભારતની વિરુદ્ધ...

ભારતીય જનતા યુવા મોરચાએ મોરચો કાઢ્યો; 40ની-અટકાયત

મુંબઈઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે જમીનની ખરીદીમાં કથિતપણે કૌભાંડ કરાયું હોવાના વિવાદને કારણે કેન્દ્રીય શાસક ભારતીય જનતા પાર્ટી અને વિરોધપક્ષો વચ્ચે થોડીક તંગદિલી ઊભી થઈ છે. દેશભરમાં બંને...

રામ મંદિર માટેના જમીન-સોદામાં સપાની CBI તપાસની...

અયોધ્યાઃ રામ જન્મભૂમિ ટ્રસ્ટ પર રામ મંદિર માટે જમીન ખરીદવામાં મોટો ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. જેને લઈને ઉત્તર પ્રદેશના રાજકારણમાં ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ટ્રસ્ટ પર એ આરોપ આપ...

પ્રજાસત્તાક દિવસ-2021 પરેડમાં જોવા મળશે રામમંદિરની ઝાંખી

નવી દિલ્હીઃ આવતી 26 જાન્યુઆરીએ દેશના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં યોજાનાર વાર્ષિક પરેડમાં પવિત્ર નગરી અયોધ્યામાં બંધાઈ રહેલા રામમંદિરની ખ્યાતિ અને ભવ્યતાની ઝાંખી રજૂ કરવામાં આવશે. રામમંદિરનો ટેબ્લો...

રામ મંદિર ભૂમિપૂજનનો અમદાવાદમાં પણ હરખઃ વિવિધ...

અમદાવાદ: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે આજે ભૂમિપૂજન કાર્યક્રમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પૂજા કરી હતી ત્યારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટેના શિલાન્યાસના કાર્યક્રમની સાથે-સાથે સમગ્ર દેશ અને...

રામ મંદિરનું ભૂમિપૂજનઃ ગુજરાતમાં અનેરો ઉત્સાહ, ઠેર-ઠેર...

અમદાવાદઃ અયોધ્યામાં આજે કરોડો દેશવાસીઓની આતુરતાનો અંત આવ્યો છે. સમગ્ર દેશમાં આજે અનેરા આનંદ-ઉત્સાહના વાતાવરણ સર્જાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે સંપન્ન થયેલ ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના...

રામમંદિર ભૂમિપૂજન પ્રસંગે દીપિકા ચિખલિયાએ ખુશી વ્યક્ત...

મુંબઈઃ ભારતના ઈતિહાસમાં આજનો દિવસ ખૂબ મહત્ત્વનો અને યાદગાર છે, કારણ કે આજે ઉત્તર પ્રદેશના પ્રસિદ્ધ યાત્રાધામ અયોધ્યામાં ભગવાન શ્રીરામના બાળસ્વરૂપ રામલલાના જન્મસ્થળ, જ્યાં રામજન્મભૂમિ મંદિર બંધાવાનું છે ત્યાં...