Home Tags Puri

Tag: Puri

ફોની વાવાઝોડાનો મરણાંક 41; ઓડિશામાં વીજપુરવઠો પૂર્વવત્ કરવાનું કામ યુદ્ધના ધોરણે

પુરી (ઓડિશા) - ચક્રવાતી વાવાઝોડું ફોની, જે ગઈ 3 મેએ ઓડિશાનાં પૂર્વીય સમુદ્રકાંઠાના વિસ્તારો પર ત્રાટક્યું હતું, તે સંબંધિત દુર્ઘટનાઓમાં માર્યા ગયેલાઓનો આંક વધીને 41 થયો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજપુરવઠો...

વાવાઝોડા ફોનીથી ઓડિશા ખેદાનમેદાન; ભૂવનેશ્વર એરપોર્ટ બપોરથી ફરી શરૂ કરાશે

ભૂવનેશ્વર - ગઈ કાલે સવારે પ્રતિ કલાક 180-200 કિ.મી.ની ગતિવાળા પવન અને ધોધમાર વરસાદ સાથે ત્રાટકેલા વાવાઝોડા ફોનીએ ઓડિશા રાજ્યમાં વ્યાપક વિનાશ વેર્યો છે. વાવાઝોડાએ પાટનગર ભૂવનેશ્વર અને પુરી જેવા...

વાવાઝોડું ફોની ઓડિશાના સમુદ્રકાંઠા પર ત્રાટક્યું; 14 જિલ્લામાં અસર

ભૂવનેશ્વર/પુરી - ભયાનક ચક્રવાતી વાવાઝોડું ફોની આજે સવારે 9 વાગ્યાની આસપાસ ઓડિશા રાજ્યના સમુદ્રકાંઠા પર ત્રાટક્યું હતું. બાદમાં 10 વાગ્યાની આસપાસ વાવાઝોડાનો કેન્દ્રીય ભાગ ત્રાટક્યો હતો. એ વખતે અસરગ્રસ્ત...

ચક્રવાતી વાવાઝોડું ‘ફોની’ વધારે શક્તિશાળી બન્યું; નૌકાદળ સતર્ક, 103 ટ્રેન રદ

ભૂવનેશ્વર - બંગાળના અખાત પરના આકાશમાં આકાર લેનાર ચક્રવાતી વાવાઝોડું ફોની વધારે શક્તિશાળી બન્યું છે. હિંદ મહાસાગરમાં એપ્રિલ મહિનામાં વાવાઝોડું આટલું બધું ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એ 1976 બાદ...

TOP NEWS