Home Tags Poliscope

Tag: Poliscope

મહિલા દિન: આ વાત નોંધી લો…

તો, આજે છે વિશ્વ મહિલા દિવસ. વિચાર તો હતો કે લખવાની શરૂઆત જ કવયિત્રી અમૃતા પ્રીતમની અત્યંત જાણીતી આઝાદ રૂહ કી ઝલક પડે, સમજના વહી મેરા ઘર હૈ.. જેવી...

ફરજિયાત ગુજરાતી v/s મરજિયાત ઇચ્છાશક્તિ?

Normal 0 false false false EN-IN X-NONE GU /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:""; mso-padding-alt:0cm 5.4pt 0cm 5.4pt; mso-para-margin-top:0cm; mso-para-margin-right:0cm; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0cm; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:"Calibri","sans-serif"; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-bidi-font-family:Shruti; mso-bidi-theme-font:minor-bidi; mso-fareast-language:EN-US;} હજુ હમણાં જ, 21 મી ફેબ્રુઆરીએ, વિશ્વ માતૃભાષા દિવસે માતૃભાષાના રખોપાં કરવાના હાકલા-પડકારા આપણે બધાએ સોશિયલ...

ફિલ્મોમાં લાગણી દુભાવાનું સત્ય

શાહરૂખખાનની ફિલ્મ પઠાણના એક ગીતમાં દીપિકાએ ભગવા રંગની બિકીની પહેરી છે એ મુદ્દે શરૂ થયેલા વિવાદ વચ્ચે છેવટે ફિલ્મ રિલીઝ થઇ રહી છે એવામાં સમાચાર મળે છે કે, માઘ...

‘ભારત જોડો’ થી મતદારો જોડાશે?

- તો, રાહુલ ગાંધીની બહુચર્ચિત ભારત જોડો યાત્રા એના અંતિમ ચરણમાં આવી ચૂકી છે. 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં એના સમાપન સમારોહમાં શરદ પવાર, મમતા બેનરજીથી માંડીને અખિલેશ યાદવ સહિતના તમામ...

પોલિટીકલ પોર્ટેબિલીટી સામે ‘વિસાવદર મોડેલ’?

ગુજરાતમાં નવી સરકાર બની ગઇ. સરકાર રચાઇ ગઇ. ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ પણ લઇ લીધા. એમના પગાર-ભથ્થાં ય ચાલુ થઇ ગયા અને વિધાનસભાના પહેલા જ સત્રમાં ત્રણ અપક્ષ ધારાસભ્યએ વગર...

ગુજરાતમાં બહુપક્ષીય રાજકારણની શરૂઆત?

ગુજરાત વિધાનસભાની આ ચૂંટણી પહેલાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ટેલિવિઝન ચેનલોને આપેલા દરેક ઇન્ટરવ્યૂમાં એક વાત ખાસ કહેતાઃ આ ચૂંટણીમાં બેઠક સંખ્યામાં કે મતની ટકાવારીમાં ભાજપ દરેક પ્રકારના રેકોર્ડ...

એક્ઝિટ પોલ માટે તમારો શું ઓપિનિયન છે?

ચૂંટણીમાં મતદાન પતે અને પરિણામ આવે ત્યાં સુધીનો સમયગાળો એક રીતે શુષ્ક અને એક રીતે બહુ રોમાંચક હોય. શુષ્ક એટલા માટે કે મતદાનના દિવસ સુધી તો પ્રચારનો રોમાંચ અને...

1985ની એ ચૂંટણીમાં શું થયું?

ચૂંટણી વિધાનસભાની હોય કે લોકસભાની, આજકાલ એ બહુ હાઇફાઇ થતી જાય છે. રાજકીય પક્ષો સોશિયલ મિડીયા ઉપરાંત ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરતા થઇ ગયા છે. અગાઉ ગુજરાત નરેન્દ્ર મોદીની થ્રીડી...

‘કમલમ’ માં મોદીની ગોઠડીના સંકેત

ચૂંટણીનો ખેલ જ અજબ છે, દોસ્ત! મતદારોને રીઝવવા સહેલા નથી. ચૂંટણી પ્રચાર એટલે જાહેરસભા કે જનસંપર્ક દ્વારા મતદારો પાસે જઇને ‘અમે આમ કર્યું’ કે ‘અમે આમ કરીશું’ એમ કહેવાનું...

પહેલા તબક્કામાં કોનું પાણી મપાશે?

ઉમેદવારોના નામોની જાહેરાતને લઇને સર્જાતી ઉત્સુકતા, કોણ કપાયા-કોણ સચવાયાની ચર્ચા, કપાયેલા ઉમેદવારોની નારાજગી અને પક્ષમાંથી સામુહિક રાજીનામાં, પક્ષના કાર્યાલય પર નારાજ નેતાજીના સમર્થનમાં કાર્યકરોનાં ધાડાં, અમુક બેઠક પર કોણ...