Home Tags Police Commissioner

Tag: Police Commissioner

રાજ્યમાં ચૂંટણી પહેલાં 23 IAS અધિકારીઓની ટ્રાન્સફર

અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં પોલીસ, ડેપ્યુટી કલેક્ટરની ટ્રાન્સફર પછી હવે IAS અધિકારીઓની ટ્રાન્સફર કરવામાં આવી છે. રાજ્ય સરકારે બુધવારે 23 IAS ઓફિસરની બદલીનો આદેશ બહાર પાડ્યો છે. અમદાવાદ...

મુંબઈના નવા પોલીસ કમિશનર નિમાયા–સંજય પાંડે

મુંબઈઃ મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયે આજે એક ગવર્મેન્ટ રિઝોલ્યૂશન (જીઆર) બહાર પાડ્યો છે જેમાં જણાવાયું છે કે ઈન્ડિયન પોલીસ સર્વિસ (આઈપીએસ) અધિકારી સંજય પાંડેને મુંબઈના પોલીસ કમિશનરના હોદ્દા પર ટ્રાન્સફર...

વિશ્વમાં ખરાબ ટ્રાફિક વ્યવસ્થાને મામલે દિલ્હી 11મા...

નવી દિલ્હીઃ વિશ્વમાં ખરાબ ટ્રાફિક વ્યવસ્થાને મામલે દિલ્હી 11મા સ્થાને છે. આ ઉપરાંત ટ્રાફિક જેમ માટે ચાર ભારતીય શહેરોને વિશ્વનાં 25 ખરાબ શહેરોની યાદીમાં સામેલ કરવામાં આવ્યાં છે. એમાં...

ભાજપના MLAનો ગૃહપ્રધાનને પત્રઃ CP પર નાણાં...

રાજકોટઃ રાજકોટ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહપ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. તેમણે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર રૂપિયા વસૂલવાનો આરોપ લગાવ્યો...

પ્રિયંકા-ગાંધી સાથે સેલ્ફી લેનાર મહિલા-પોલીસકર્મીઓનું આવી બન્યું

લખનઉઃ કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રા ગઈ કાલે સાંજે આગ્રા તરફ જતાં હતાં ત્યારે લખનઉ પોલીસે શહેરની હદના વિસ્તારમાં એમને અટકાવ્યાં હતાં. એ વખતે પ્રિયંકા ગાંધી સાથે કેટલીક મહિલા પોલીસ...

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર-સરકાર, દેશમુખની અરજી ફગાવી દીધી

નવી દિલ્હીઃ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે કરેલા ભ્રષ્ટાચારના આરોપમાં સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાના મુંબઈ હાઈકોર્ટે આપેલા આદેશને પડકારતી મહારાષ્ટ્ર સરકાર તથા ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની અરજીઓ પર...

મુંબઈ પોલીસની બગડેલી છાપ સુધારીશઃ હેમંત નગરાળે

મુંબઈઃ ગઈ કાલે મુંબઈના નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરાયા બાદ તરત જ હેમંત નગરાળેએ એમનો હોદ્દો સંભાળી લીધો છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન નજીકથી ગયા ફેબ્રુઆરીમાં વિસ્ફોટકો અને...

હેમંત નગરાળે નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે આજે કરેલા અમુક મહત્ત્વના ફેરફારોમાં, મુંબઈના પોલીસ કમિશનર પદેથી પરમબીર સિંહની બદલી કરી દીધી છે અને એમની જગ્યાએ હેમંત નગરાળેને મહાનગરના નવા પોલીસ કમિશનર બનાવ્યા છે....

સુશાંતનું મૃત્યુ આત્મહત્યા કે હત્યા? મુંબઈ પોલીસ...

મુંબઈઃ બોલીવૂડના યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુએ ભારે રહસ્ય પેદા કર્યું છે. ઘટનાને પોણા બે મહિનાનો સમય વીતી ગયો છે તે છતાં મુંબઈ પોલીસ હજી એ નિર્ણય પર...

મુંબઈને મળશે નવા પોલીસ કમિશનર; 3 અધિકારી...

મુંબઈ : મહાનગરના હાલના પોલીસ કમિશનર સંજય બર્વેની મુદત પૂરી થવાને આરે છે અને શહેરને નવા પોલીસ કમિશનર મળશે. બર્વેની અનુગામી કોણ બનશે એ વિશે ચર્ચા થઈ રહી છે. પોલીસ...