Home Tags Pakistani

Tag: Pakistani

ગુજરાત રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટ્રીને લઈને બ્રિટનમાં...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને 2002ના ગુજરાત રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટ્રીએ યુકેમાં હલચલ મચાવી દીધી છે. આ અંગે ઘણો વિવાદ ચાલી રહ્યો છે. હવે આ વિવાદ બ્રિટનની સંસદમાં પણ પહોંચી...

‘બેશરમ રંગ’નો નવો વિવાદઃ પાકિસ્તાની-ગીતની કોપીનો આરોપ

મુંબઈઃ શાહરૂખ ખાન અને દીપિકા પદુકોણ અભિનીત 'પઠાણ' ફિલ્મનું 'બેશરમ રંગ' ગીત સોશ્યલ મીડિયા પર રિલીઝ કરાયું છે ત્યારથી એણે જુદા જુદા વિવાદો ઊભાં કર્યાં  છે. આ ગીતમાં દીપિકાને...

પાકિસ્તાની શકમંદનો પંજાબ બોર્ડરથી ભારતમાં ઘુસણખોરીનો પ્રયાસ

પંજાબના પઠાણકોટના પહાડીપુર વિસ્તારમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સે મોડી રાત્રે બે શકમંદોને જોયા હતા. શંકાસ્પદને જોતા જ બીએસએફ જવાનોએ ગોળીબાર કર્યો હતો. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સરહદ પારથી ઘૂસણખોરી...

પાકિસ્તાનમાં લશ્કરી હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્તઃ 6 સૈનિકનાં મરણ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના હરનાઈ વિસ્તારમાં બળવાખોરોએ પાકિસ્તાન લશ્કરનું એક હેલિકોપ્ટર તોડી પાડતાં મેજર દરજ્જાના બે અધિકારી સહિત છ સૈનિકનું મરણ નિપજ્યું છે. આ દુર્ઘટના આજે સવારે બની હતી....

કોસ્ટ ગાર્ડ, ATS દ્વારા રૂ. 200 કરોડનું...

અમદાવાદઃ ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની ટીમે રાજ્યના દરિયામાંથી ફરી એક વખત ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ ડ્રગ્સની કિંમત રૂ. 200 કરોડ છે. આ જપ્ત કરવામાં આવેલું ડ્રગ્સ આશરે 40...

પાકિસ્તાની બહેને મોદીજીને રાખડી મોકલી

નવી દિલ્હી/અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પાકિસ્તાની બહેન કમર મોહસિન શેખે આગામી રક્ષાબંધન તહેવાર નિમિત્તે રાખડી મોકલી છે. એની સાથે જ એમણે એવી શુભેચ્છા વ્યક્ત કરી છે કે મોદીજી...

નૂપુરની હત્યાના ઇરાદે સીમા પાર કરનાર પાકિસ્તાનીની...

જયપુરઃ ભાજપનાં ભૂતપૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની હત્યાના ઇરાદાથી શ્રીગંગાનગરના રસ્તે ભારતીય સરહદમાં ઘૂસેલા 24 વર્ષીય પાકિસ્તાની નાગરિક રિઝવાન અશરફે તપાસમાં જણાવ્યું હતું કે તે મૌલવીઓના કહેવાથી તે અહીં આવ્યો...

કરણ જોહરને કોર્ટમાં ઢસડી જવાની પાકિસ્તાની-ગાયકની ધમકી

લાહોરઃ કરણ જોહરના પ્રોડક્શન બેનર ધર્મા પ્રોડક્શન્સે તેની નવી આગામી હિન્દી ફિલ્મ ‘જુગ જુગ જિયો’નું ટ્રેલર ગઈ કાલે રિલીઝ કર્યું છે. આ ફેમિલી કોમેડી-ડ્રામા ફિલ્મમાં વરુણ ધવન, કિયારા અડવાણી,...

કશ્મીર સરહદ પર 3 પાકિસ્તાની ડ્રગ્સ-દાણચોર ઠાર

શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના સામ્બા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર આજે વહેલી સવારે સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના સતર્ક જવાનોએ ઠાર માર્યા હતા. મૃત ગુનેગારો પાસેથી માદક પદાર્થ હેરોઈનના...

મિયાં માંશાનો દાવોઃ PM મોદી ઇસ્લામાબાદ જશે! 

ઇસ્લામાબાદઃ વડા પ્રધાન મોદી એક મહિનામાં પાકિસ્તાનની મુલાકાત કરશે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે પડદા પાછળ વાટાઘાટ જારી છે એવો ભારત અને પાકિસ્તાનના સંબંધોને લઈને પાકિસ્તાનના અબજપતિ બિઝનેસમેન અને નિશાંત...