Tag: National Level Examination
જીટીયુ સંલગ્ન એલ.એમ. ફાર્મસી કૉલેજની વિદ્યાર્થિની...
અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંલગ્ન એલ.એમ. ફાર્મસી કૉલેજની વિદ્યાર્થિની અંકિતા યવલકર પ્રતિષ્ઠિત ગ્રેજ્યુએટ ફાર્મસી એપ્ટીટ્યુડ ટેસ્ટની રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં અવ્વલ સ્થાન હાંસલ કરીને ઝળકી છે. આ વિદ્યાર્થિની ગુજરાત ટેકનોલોજીકલ...