Home Tags Motera

Tag: Motera

ફ્લોપ બેટ્સમેન રાહુલનો કેપ્ટન કોહલીએ બચાવ કર્યો

અમદાવાદઃ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી ત્રીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતનો 8-વિકેટથી પરાજય થયો અને પાંચ-મેચોની સિરીઝમાં ભારત 1-2થી પાછળ રહી ગયું. ભારતે 20 ઓવરમાં...

ભારત-ઈંગ્લેન્ડ T20I-શ્રેણીની બાકીની મેચો ખાલી સ્ટેડિયમમાં રમાશે

અમદાવાદઃ ગુજરાત ક્રિકેટ એસોસિએશને નક્કી કર્યું છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાતી T20I શ્રેણીની બાકીની ત્રણેય મેચ ખાલી સ્ટેડિયમમાં રમાડવામાં આવશે. ગુજરાત રાજ્યમાં અને...

એવા વિદેશી ફરિયાદીઓને ‘ચલ-ફૂટ’ કહી દો: ગાવસકર

અમદાવાદઃ જૉ રૂટની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડ ટીમ ભારતમાં ચાર-મેચોની ટેસ્ટશ્રેણી 1-3થી શરમજનક રીતે હારીને સ્વદેશ પાછી ફરી છે. અમદાવાદના મોટેરાસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ ગયેલી બંને ટેસ્ટ મેચ –...

ભારતે ટેસ્ટ-મેચ જીતીઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં

અમદાવાદઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. ભારતનો એક ઇનિંગ્સ અને 25 રનથી વિજય થયો હતો. આ વિજય સાથે ભારત વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની...

મોદી સ્ટેડિયમમાં અક્ષરની સફળતાનું રહસ્ય

અમદાવાદઃ અહીંના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ સામે ગઈ કાલે સિરીઝની ત્રીજી અને ડે-નાઈટ ટેસ્ટ મેચ શરૂ થઈ અને પહેલા જ દિવસે ઈંગ્લેન્ડની બેટિંગ લાઈન-અપનો ડાબોડી સ્પિનર અક્ષર...

સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું ભૂમિપૂજન

રાષ્ટ્રપતિએ તેમના પ્રવચનની શરૂઆત “કેમ છો, મને વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમના ઉદઘાટન કરીને આનંદ થયો છે” તેવા ગુજરાતી શબ્દો સાથે કરીને ઉપસ્થિત નાગરિકોનું તાળીઓથી અભિવાદન મેળવ્યું હતું. કોવિંદે કહ્યું કે,...

36માં-ઓલઆઉટ સ્કોર અમને મોટેરા-ટેસ્ટમાં નહીં ડરાવેઃ કોહલી

અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડની ટીમ આવતીકાલથી અહીંના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ, સરદાર પટેલ સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટમેચમાં ટકરાશે. આ મેચ ડે-નાઈટ હશે અને ગુલાબી બોલથી રમાશે. ચાર-મેચની સિરીઝમાં બંને...

અમદાવાદની બંને ટેસ્ટ મેચમાં ઉમેશ યાદવ રમશે

અમદાવાદઃ અહીં મોટેરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ સામે રમાનાર આગામી બે ટેસ્ટ મેચ માટેની ભારતીય ટીમમાં ફાસ્ટ બોલર ઉમેશ યાદવને અન્ય ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરની જગ્યાએ લેવામાં...

મોટેરામાં વિશ્વનું સૌથી વિશાળ ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર

અમદાવાદઃ ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) દ્વારા અહીંના મોટેરા ખાતે બાંધવામાં આવેલું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. 2014માં GCAના પ્રમુખ તરીકે અને ગુજરાતના મુખ્યમંત્રી...

ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઇને તંત્રમાં ધમાધમ

નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના સૌથી મોટા અને આધુનિક સુવિધાઓથી સજ્જ મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કરવા માટે અમદાવાદ આવવાના છે. 23 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરીની વચ્ચે ટ્રમ્પ ભારતની ત્રણ...