Home Tags Mojmasti Unlimited

Tag: Mojmasti Unlimited

21મું ટિફિનઃ સાત્વિક ભોજનનો સ્વાદ

પ્રજા તરીકે આપણે એક નંબરના ફૂડી હોવા છતાં જીભના જલસા વિશેની ફિલ્મો આપણે ત્યાં ભાગ્યે જ બને છે. થોડા સમય પહેલાં ફૂડના સ્ટાર્ટઅપ વિશેની એક સરસ ફિલ્મ, અનિશ શાહની...

એન્થોલોજીઃ એક મેં અનેક કી શક્તિ

હાલ સોશિયલ મિડિયામાં નેટફ્લિક્સની નવી રજૂઆત ‘અજીબ દાસ્તાન્સ’ની ચર્ચા ચાલી રહી છે. સાહિત્યમાં એન્થોલોજીનો અર્થ થાય છે એક જ વિષય પર લખાયેલી રચનાનું સંકલન કે સંગ્રહ... સિનેમાના સંદર્ભમાં કહી...

ધ રિયલ ગર્લ ઑન ધ ટ્રેન…

ગયા શુક્રવારે (26 ફેબ્રુઆરીએ) પરિણીતી ચોપડા-અદિતિ રાવ હૈદરીને ચમકાવતી ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’ રિલીઝ થઈ. ફિલમમાં તો ઝાઝો ભલીવાર નથી, પણ આ ફિલ્મે આપણી કેટલીક પરદા પરની યાદગાર...

ડૉનના પાત્રમાં આલિયાબાઈ કેટલીક સફળ?    

“કેહતે હૈ કમાઠીપુરા મેં કભી અમાવસ કી રાત નહીં હોતી. ક્યોંકિ વહાં ગંગુ રેહતી હૈ. ગંગુ ચાંદ થી ઔર ચાંદ હી રહેગી”... આ તાલીપીટ સંવાદ સાથે ગંગુનો પાર્ટ ભજવનારી આલિયા...

જેસલ તોરલની રિલીઝનાં પચાસ વર્ષ

એમનું નામઃ રવીન્દ્ર દવે. હળવદના ઝાલાવાડી બ્રાહ્મણકુટુંબના રવીન્દ્રભાઈનો જન્મ 16 એપ્રિલ, 1919ના મંગળ દિવસે અખંડ ભારતના કરાચીમાં. આઝાદી પહેલાં લાહોરમાં ફિલ્મનો જંગી વેપાર કરતા, ટોચના સર્જક દલસુખ પંચોલી એમના...

કપૂર ઍન્ડ સન્સઃ ખ્વાબ સુનહરે દેખેં…

મંગળવાર, 9 ફેબ્રુઆરીની બપોરે એક ફિલ્મી દોસ્તનો મેસેજ આવ્યોઃ “રિશી કપૂરની વિદાય બાદ બાદ કપૂરકુંટુંબને વધુ એક આઘાત. રાજીવ કપૂર (ચિમ્પુ)નું હૃદયરોગથી અવસાન”. આ સાથે રાજ કપૂર તથા એમના...

ગુજરાતી રંગભૂમિ ને હિંદી સિનેમાઃ બહુત યારાના...

નખશિખ, હાડોહાડ રંગભૂમિના આદમી અરવિંદ જોશીની આખરી એક્ઝિટ (29-1-2021)ને સપ્તાહ વીતી ગયું છે. આપવા જેવી તમામ આદરાંજલિ, ભાવાંજલિ, નાટ્યાંજલિ અપાઈ ગઈ છે. જો કે મારે અહીં જરા જૂદી વાત...

અય મેરે વતન કે લોગોંને ગબ્બરસિંહના જન્મ...

વીતેલા (72મા) પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ ટીવી પર આવતા સિંગિંગ રિઆલિટી શો ‘ઈન્ડિયન આઈડલ’ના એક નિર્ણાયક વિશાલ ડડલાનીએ દેશભક્તિના યાદગાર ગીત વિશે ખોટા સમય-સંદર્ભ આપતાં સોશિયલ મિડિયમ નામે ટ્વિટર વિરોધવર્ષાથી...

વેબસિરીઝનું ‘પોલિટિકલ તાંડવ’…

ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર દિગ્દર્શિત વેબસિરીઝ ‘તાંડવ’ના વિવાદ વિશે લખતાં પહેલાં સોમવાર, 18 જાન્યુઆરીએ દિલ્હી હાઈ કોર્ટે એક ઈન્ટરેસ્ટિંગ ચુકાદો આપ્યો એના વિશે વાત કરવી છે. બન્યું એવું કે,...

કૂલી નંબર વનઃ ઓવરઍક્ટિંગનો બોજ!

આજે  ખ્રિસ્તીલોકના પવિત્ર તહેવારે, પચીસ ડિસેમ્બરે, ‘અમેઝોન પ્રાઈમ’ પર ‘કૂલી નંબર વન’ રિલીઝ થઈ. ફિલ્મ-એડિટરમાંથી ડિરેક્ટર બનેલા ડેવિડ ધવનની આ 45મી ફિલ્મ છે. નવાઈ એ લાગે કે કારકિર્દીના આવા...