Home Tags Meteorological Department

Tag: Meteorological Department

રાજ્યમાં ભારે વરસાદની આગાહીઃ ડીસા જળબંબોળ

અમદાવાદઃ હવામાન વિભાગે રાજ્યમાં વધુ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર- કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો...

રાજ્યમાં પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ હવામાન વિભાગે રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ વરસશે. આમાં પણ સાત-આઠ ઓગસ્ટે રાજ્યમાં અતિ ભારે વરસાદ...

લખપતમાં 11 ઇંચ વરસાદઃ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની...

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ સતત વરસી રહ્યો છે, ત્યારે શુક્રવારે કચ્છના લખપત તાલુકામાં 11 ઇંચ વરસાદ વરસ્યો છે. જેથી તાલુકાના બે ડેમ ઓવરફ્લો થયા હતા. તાલુકામાં આવેલા...

રાજ્યમાં શ્રીકાર વરસાદઃ અમદાવાદમાં જળબંબોળ…જળબંબોળ

અમદાવાદ: રાજ્યમાં શ્રીકાર વર્ષા થઈ રહી છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર થયા પછી મધ્ય ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે. જેમાં અમદાવાદમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદના...

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીઃ પોરબંદરના દરિયામાં કરંટ

અમદાવાદઃ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં સારોએવો વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર્ર–કચ્છ ઉપર છેલ્લા ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે.  ગીર-સોમનાથના સુત્રાપાડા, કોડીનાર, વેરાવળ અને માંગરોળમાં અત્યાર સુધી સાતથી...

રાજ્યમાં મેઘ તાંડવઃ મોહન નદીમાં ઘોડાપૂર આવ્યું

અમદાવાદઃ મધ્ય પ્રદેશમાં છવાયેલું લો પ્રેશર ધારણા કરતાં વધુ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેથી સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં સારોએવો વરસાદ વરસી રહ્યો છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ભારે વરસાદને...

ગીર-સોમનાથમાં મેઘમહેરઃ સુત્રાપાડામાં 10 ઇંચથી વધુ વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. રાજ્યમાં વરસી રહેલા વરસાદથી અનેક ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે. ગિરનાર પર ધોધમાર વરસાદને કારણે જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થતાં...

લો પ્રેશર સર્જાતાં ત્રણ દિવસ ભારે વરસાદની...

અમદાવાદઃ પશ્ચિમ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાયું છે. જેની અસરથી રાજ્યમાં સારોએવો વરસાદ વરસે એવી શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી...

રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહીઃ ૧૧...

અમદાવાદઃ હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. સાઇકલોનિક સર્ક્યુલેશનની અસર સર્જાવાને લીધે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી...

ગુજરાતમાં અતિ-ભારે વરસાદની આગાહીઃ NDRFની ટૂકડીઓ તૈનાત

અમદાવાદઃ ગુજરાતના સમુદ્રકાંઠાના પટ્ટાવિસ્તાર, દક્ષિણ ગુજરાત તથા મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પડવાની ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) દ્વારા...