Home Tags Megastar

Tag: Megastar

રજનીકાંતની-દીકરી ઐશ્વર્યા, ધનુષે છૂટાછેડા લેવાનું માંડી વાળ્યું

ચેન્નાઈઃ તામિલ ફિલ્મ અભિનેતા ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતે છૂટાછેડા લેવાનું હાલ મોકૂફ રાખ્યું છે અને લગ્નજીવન ટકી જાય એ માટે પ્રયાસો કરી રહ્યાં છે. બંને જણ લગભગ નવ મહિનાથી...

માર્ગ-સુરક્ષા મિશન માટે ગડકરીએ અમિતાભનો ટેકો માગ્યો

મુંબઈઃ કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ ખાતાના પ્રધાન નીતિન ગડકરી ગઈ કાલે અહીં બોલીવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને એમના નિવાસસ્થાને જઈને મળ્યા હતા અને કેન્દ્ર સરકારે હાથ ધરેલા રાષ્ટ્રીય માર્ગ...

અમારે બનવું છે ‘દક્ષિણના કપૂર્સ’: ચિરંજીવી

હૈદરાબાદઃ પોતાની આગામી તેલુગુ ફિલ્મ ‘આચાર્ય’ના પ્રચાર માટે એક વિશેષ ઈન્ટરવ્યૂમાં મેગાસ્ટાર ચિરંજીવીએ કહ્યું કે પોતે એવું ઈચ્છે છે કે એમનો પરિવાર ‘સાઉથના કપૂર્સ’ તરીકે ઓળખાય. એમણે એમના અભિનેતા...

79મા-જન્મદિવસે અમિતાભે પાનમસાલા-બ્રાન્ડ સાથેનો કોન્ટ્રાક્ટ રદ કર્યો

મુંબઈઃ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન આજે એમનો 79મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પ્રશંસકો તરફથી સોશિયલ મિડિયા પર એમની પર વહેલી સવારથી શુભેચ્છાનો વરસાદ વરસાવવામાં આવી રહ્યો છે. તો બચ્ચને...

અમિતાભની તબિયત ફરી લથડી; સર્જરી કરવી પડશે

મુંબઈઃ હિન્દી ફિલ્મજગતના 78-વર્ષીય મહાનાયક અમિતાભ બચ્ચનનું સ્વાસ્થ્ય ફરી બગડ્યું છે અને એમને એક સર્જરી કરાવવી પડશે. આ જાણકારી ખુદ અમિતાભે જ એમના બ્લોગ મારફત એમના લાખો પ્રશંસકોને આપી...

બોલીવૂડમાં બિગ બીની હાફ સેન્ચુરી પૂરી…

અમિતાભ બચ્ચને હિન્દી સિનેમા ક્ષેત્રમાં 50 વર્ષની સફર પૂરી કરી લીધી છે. 50 વર્ષ પહેલાં, 1969ની 15મી ફેબ્રુઆરીએ એમની પહેલી ફિલ્મ રિલીઝ થઈ હતી - 'સાત હિન્દુસ્તાની'. ત્યારપછી બચ્ચને 'પરવાના',...

KBCને અમિતાભની ગુડબાય…

હિન્દી ફિલ્મોના મહાનાયક અમિતાભ બચ્ચને ભારતીય ટેલિવિઝન પર સૌથી મોટા બની રહેલા અને ખૂબ લોકપ્રિય નિવડેલા ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ'ને અલવિદા કરી દીધી છે. એમણે આ શો 'કેબીસી'ની...