Home Tags March

Tag: March

વોટ્સએપ દ્વારા નિયમ-પાલન: ભારતમાં 18-લાખ એકાઉન્ટ્સ બ્લોક...

મુંબઈઃ ફરિયાદ નોંધાવવા માટે સરકાર રચિત ચેનલો મારફત તેમજ પોતાની યંત્રણાઓ મારફત યૂઝર્સ તરફથી મળેલી ફરિયાદોને પગલે વોટ્સએપ મોબાઈલ એપ્લિકેશને ગયા માર્ચ મહિનામાં ભારતમાં 18 લાખ જેટલા એકાઉન્ટ્સને બ્લોક...

માર્ચમાં GST વસૂલાત રૂ. 142 લાખ કરોડના...

નવી દિલ્હીઃ માર્ચ મહિનામાં GST વસૂલાત રૂ. 1.42 લાખ કરોડ રેકોર્ડ સ્તરે પહોંચી છે, એમ નાણાપ્રધાને જણાવ્યું હતું, જે ગયા મહિનાની તુલનાએ 6.8 ટકાનો વધુ છે. મંત્રાલય દ્વારા આંકડા...

બીએસઈ-સ્ટાર-એમએફ પર માર્ચમાં 1.96-કરોડ ટ્રાન્ઝેક્શન્સનો નવો વિક્રમ

મુંબઈ તા. 31 માર્ચ, 2022: દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ વિતરણ પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફ પર માર્ચ મહિનામાં અત્યાર સુધીના સૌથી અધિક 1.96 કરોડ ટ્રાન્ઝેક્શન્સનો વિક્રમ નોંધાયો હતો.  આ પૂર્વે...

મફતિયા મુસાફરો પાસેથી મધ્ય રેલવેએ 200-કરોડ ખંખેર્યા

મુંબઈઃ મધ્ય રેલવેએ મુંબઈમાં 2021ના એપ્રિલથી 16 માર્ચ, 2022 સુધીમાં ઉપનગરીય, મેલ, એક્સપ્રેસ, પેસેન્જર તથા સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વગર પ્રવાસ કરનાર તથા નિયમોનું ઉલ્લંઘન કરીને પ્રવાસ કરનાર લોકો પાસેથી...

પેન-આધાર લિન્કથી માંડીને આ પાંચ કામ માર્ચમાં...

નવી દિલ્હીઃ માર્ચ એ ચાલુ નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો છે, જેથી આ મહિનામાં કેટલાંક મહત્ત્વનાં કામ હોય છે, જે પૂરાં કરવા આવશ્યક છે, જેમાં વિલંબિત અથવા સંશોધિત આવકવેરાનું રિટર્ન...

કોરોના-રસી ન લેનાર પર્યટકોને પણ ઈઝરાયલમાં એન્ટ્રી

યેરુસલેમઃ ઈઝરાયલની સરકારે જાહેરાત કરી છે કે આવતી 1 માર્ચથી તે એની સરહદો તમામ પર્યટકો માટે ખુલ્લી મૂકી દેશે, જેમણે કોરોનાવાઈરસ-વિરોધી રસી લીધી નહીં હોય એવા લોકો માટે પણ. ઈઝરાયલના...

એલઆઈસીનો પબ્લિક ઈસ્યૂ 11 માર્ચેઃ અહેવાલ

મુંબઈઃ ભારત સરકાર હસ્તકની જીવન વીમા કંપની લાઈફ ઈન્સ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી) તેના શેરનો પબ્લિક ઈસ્યૂ (આઈપીઓ) આવતી 11 માર્ચે બહાર પાડે એવી ધારણા છે. આ ઈસ્યૂ 8...

માર્ચમાં GST-વસૂલાત 27% વધી 1.23 લાખ કરોડ

નવી દિલ્હીઃ માર્ચમાં GST વસૂલાત રેકોર્ડ ઊંચાઈએ પહોંચી છે, એમ નાણાં મંત્રાલયે કહ્યું છે. માર્ચમાં GST વસૂલાત વધીને રૂ. 1.23 લાખ કરોડની ઊંચાઈએ પહોંચી છે. જે ગયા વર્ષના સમાન...

દિલ્હી બોર્ડરથી આંદોલનકારી ખેડૂતો હવે સંસદ-કૂચ કરશે

નવી દિલ્હીઃ ત્રણ કૃષિ કાયદાઓની સામે ખેડૂતોના આંદોલનને બુધવારે 125 દિવસ પૂરા થયા છે. આ પ્રસંગે સંયુક્ત કિસાન મોરચાએ આગામી કાર્યક્રમ વિશે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. ખેડૂતો સંસદ તરફ...