Home Tags Marak marak

Tag: marak marak

ભારતના બિલિયોનેર્સ ભારતને શું દેશે?

“લ્યો, આ સાંભળો રણઝણસિંહ...” અમે અમારા મોબાઈલમાં આવેલી લેટેસ્ટ માહિતી રણઝણસિંહને વાંચી સંભળાવી. “આ કોરોના વાયરસને લીધે જે દુનિયાભરમાં મંદી આવી ગઈ છે એમાં ૨૩૭ જેટલા બિલિયોનેરની સંખ્યા ઘટી ગઈ...

ગુજરાતના ‘બારી-કવિઓ’ અને રણઝણસિંહ

“રણઝણસિંહ, થોડા દિ’થી નવો ત્રાસ ચાલુ થયો છે.” અમે રણઝણસિંહને ફરિયાદ કરવા જતા હતા ત્યાં એમણે પૂછી નાંખ્યું: “શું થયું, મચ્છરો કરડે છે?” “ના, કવિઓ!” રણઝણસિંહ ખડખડ કરતાં હસી પડ્યા. “અલ્યા મન્નુડા,...

બકા, ઘર એટલે ઘર…

લોકડાઉનમાં આટલા દિવસો ઘરમાં પસાર કર્યા પછી ઘરની જરા નવી ‘ઓળખાણ’ થાય છે... આપણી સ્લીપરની જગાએ સ્લીપર હોય અને બૂટની જગાએ બૂટ હોય પણ રૂમાલની જગાએ રૂમાલ તથા મોજાંને ઠેકાણે...

ઘરમાં જ ટાંટિયો, પગ, પદ, ચરણ…

‘પાકિઝા’ ફિલ્મમાં રાજકુમારનો ફેમસ સંવાદ હતો : “આપ કે પાંવ દેખે... બડે ખુબસુરત હૈ, ઈન્હેં જમીન પર મત ઉતારીયેગા, મૈલે હો જાયેંગે.” આજકાલ જે ‘ઘરબંધી-ટુ’ ચાલી રહી છે એમાં સરકાર...

કોરોનાની ડોક્યુમેન્ટ્રી કોણ બનાવશે?

“આ ન્યુઝ ચેનલું શું કરી રહી છે ?” સવાર સવારના અમે જ્યારે સરસ મઝાનું રામાયણ જોઈ રહ્યા હતા ત્યાં રણઝણસિંહે અમારો ફોન રણઝણાવી મૂક્યો. અમે રામાયણનો અવાજ ધીમો કરતાં એમને જવાબ...

મોત આવે ત્યારે રૂપિયા શું કામના?

“જિંદગીમાં પૈસાની શું કિંમત છે ?” અમે રણઝણસિંહને ફોનમાં કહ્યું. “બોલો, ઈટાલીમાં એક ધનવાન માણસે ઢગલાબંધ કરન્સી નોટો રસ્તામાં ફેંકી દીધી કારણ કે એને કોરોના વાયરસ લાગી ગયો હતો.” “તું લેટ...

આપણાં મંજીરાં, ઢોલક અને તંબૂરા…

“રણઝણસિંહ ! મેં તમને મોબાઈલમાં એક પ્રેરણાત્મક વિડીયો મોકલ્યો, તે તમે જોયો ?” અમે ભારે ઉત્સાહમાં બોલી રહ્યા હતા. “એમાં કહે છે કે હજી સૂર્યોદય ઉપર લોકડાઉન થયું નથી.....

મોદીસાહેબનો પાસપોર્ટ ખોવાયો?

બચ્ચન સાહેબનો નવો વિડીયો જોયો ને ? એમાં અમિતાભ બચ્ચનના કાળા ચશ્મા ખોવાઈ જાય છે અને પછી શોધાશોધ ચાલે છે. અમને વિચાર આવ્યો કે જો આ રીતે મોદી સાહેબને લઈને...

‘બોબી’ના ગાયનમાં પર્યાવરણનો સંદેશ?

“મન્નુડા, તને ખબર છે ? આનંદ બક્ષી નામનો ગીતકાર બહુ મોટો ભવિષ્યવેત્તા હતો!” અચાનક અમારા દિમાગમાં બત્તી થઈ. “અચ્છા, અચ્છા.... ‘બોબી’ ફિલ્મના પેલા ગાયનની વાત કરો છો... સોચો કભી ઐસા...

રાહુલબાબાની ઓનલાઈન અંતાક્ષરી…

ગુજરાતના કેટલાક કલાકારોએ લોકોના મનોરંજન માટે ઓન-લાઈન લાઈવ અંતાક્ષરી રમવાનો કાર્યક્રમ રાખ્યો હતો. ગુજરાતી પ્રજાએ તે માણ્યો પણ ખરો.... હવે જરા વિચારો, જો રાહુલ ગાંધી આવી ઓનલાઈન અંતાક્ષરી ચાલુ કરે...