Home Tags Maiden

Tag: maiden

હોપની સેન્ચુરીને બેકાર બનાવી દીધી અક્ષરની હાફ-સેન્ચુરીએ

પોર્ટ ઓફ સ્પેન (ટ્રિનિડાડ): અહીંના ક્વીન્સ પાર્ક ઓવલ મેદાન પર ગઈ કાલે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભારતનો સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડર અક્ષર પટેલ યાદગાર દાવ ખેલી ગયો. 7મા...

નીરજ વર્લ્ડ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ક્વાલિફાઈ થયો

યૂજીન (અમેરિકા): ભારતના જેવેલિન (ભાલાફેંક) ઓલિમ્પિક ગોલ્ડમેડલ વિજેતા એથ્લીટ નીરજ ચોપરાએ ક્વાલિફિકેશન હરીફાઈમાં ગઈ કાલે 88.39 મીટર દૂર સુધી ભાલો ફેંકીને ભાલાફેંક રમતની વર્લ્ડ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ભાગ લેવાની પાત્રતા...

ઉમરાન મલિકનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે રમાનાર ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી માટેની ભારતીય ટીમ જાહેર કરી છે. કે.એલ. રાહુલની આગેવાની હેઠળની ટીમમાં આશાસ્પદ ફાસ્ટ બોલર ઉમરાન...

જેએસડબ્લ્યુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો બોન્ડ ઈશ્યુ ઈન્ડિયા-આઈએનએક્સ પર લિસ્ટેડ

મુંબઈઃ જેએસડબ્લ્યુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. એ તેના 40 કરોડ ડોલરના સૌપ્રથમ સસ્ટેઈનબિલિટી સંલગ્ન બોન્ડ્સના ઈશ્યુને ગિફ્ટ સિટી આઈએફએસસી ખાતે આવેલા ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જના ગ્લોબલ સિક્યુરિટી માર્કેટમાં લિસ્ટ કર્યો છે. સાત...

છઠ્ઠા પ્રયાસમાં હર્ષલ પટેલ હેટ-ટ્રિકનો ભાગ્યશાળી બન્યો

દુબઈઃ ગ્લેન મેક્સવેલના ઓલરાઉન્ડ પરફોર્મન્સ અને સાણંદનિવાસી જમોડી ફાસ્ટ બોલર હર્ષલ પટેલની હેટ-ટ્રિકે ગઈ કાલે અહીં આઈપીએલ-2021ની 39મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ગયા વર્ષના ચેમ્પિયન્સ મુંબઈ ઈન્ડિયન્સ પર 54-રનથી...