Tag: Lok Sabha Constituency
સોનિયા પાસે સંપત્તિ કેટલી? રૂ. 60 હજાર...
રાયબરેલી (ઉત્તર પ્રદેશ) - યુનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સનાં અધ્યક્ષા અને કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ આજે રાયબરેલી લોકસભા મતવિસ્તારમાંથી એમનું ઉમેદવારીપત્ર ભર્યું હતું.
ઉમેદવારીપત્રની સાથે એમણે જોડેલા સોગંદનામામાં જણાવ્યું છે કે...