Home Tags Letter

Tag: Letter

કાબુલ માટે કમર્શિયલ-ફ્લાઈટ્સ શરૂ કરવા તાલિબાનની વિનંતી

કાબુલઃ તાલિબાન શાસિત ઈસ્લામિક એમિરેટ ઓફ અફઘાનિસ્તાને ભારતના એવિએશન સેક્ટરની નિયામક ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ને પત્ર લખ્યો છે અને વિનંતી કરી છે કે ભારત સરકાર અફઘાનિસ્તાનના કાબુલ...

કેન્દ્રીય પ્રધાનો 15-ઓગસ્ટ પછી જનઆશીર્વાદ કાર્યક્રમ યોજશે

નવી દિલ્હીઃ મોદી સરકારમાં સામેલ બધા નવા 43 પ્રધાનોને ભાજપાધ્યક્ષ જેપી નડ્ડાએ 15 ઓગસ્ટ પછી જનતાથી સીધા જોડાવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે તેઓ લોકોની વચ્ચે જાય...

સોનિયાનો PMને પત્રઃ કોરોનાની દવાઓને GSTમાંથી રાહત...

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધીએ વડા પ્રધાન મોદીને પત્ર લખીને કહ્યું છે કે કોવિડ-19ની સારવાર અને દવાઓને GSTમાંથી રાહત આપવામાં આવે તેમ જ યોગ્યતા ધરાવતા સ્થાનાંતરિત મજૂરોનાં...

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની વિરોધપક્ષોની માગણી

મુંબઈઃ શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે કરેલા ભ્રષ્ટાચાર અને ખંડણી-વસૂલના કામ માટે પોલીસતંત્ર પર કરાતા દબાણના આરોપને પગલે રાજકારણમાં જોરદાર ગરમાટો ફેલાઈ...

દેશમુખ સામે ગંભીર-આરોપ; CM નિર્ણય લેઃ પવાર

નવી દિલ્હીઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે આજે અહીં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે એમની પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર...

પવાર કદાચ અનિલ દેશમુખને રાજીનામું આપવા કહેશે

મુંબઈઃ શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પત્ર લખીને રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે ગેરપ્રવૃત્તિઓ આચરી હોવાની લેખિતમાં...

આંદોલનકારી ખેડૂતોએ મોદીને પત્ર લખી સ્પષ્ટતા કરી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લાગુ કરેલા ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધમાં છેલ્લા 25 દિવસથી દિલ્હીના સીમા વિસ્તારોમાં આંદોલન ચલાવી રહેલા ખેડૂતોના સંગઠન ઓલ ઈન્ડિયા કિસાન સંઘર્ષ કોઓર્ડિનેશન કમિટીએ વડા પ્રધાન...

મહારાષ્ટ્રના રાજ્યપાલે ઠાકરેને લખેલા પત્રથી અમિત શાહ...

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ગયા અઠવાડિયે લખેલા પત્ર મામલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને શાસક ભારતીય જનતા પાર્ટીના ‘ચાણક્ય’ અમિત શાહે નારાજગી વ્યક્ત કરી...

આઈબીને મળ્યો પત્રઃ આ લોકો પર હુમલો...

અમદાવાદઃ ગુજરાત ઇન્ટેલીજન્સ બ્યુરોના નામે ગુરુવારે એક પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. આ પત્રમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આઇબીને એક નનામો પત્ર મળ્યો છે...

લેટર વોરઃ 49 હસ્તીઓના લેટરના જવાબમાં 61...

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિભિન્ન ક્ષેત્રોની 49 હસ્તિઓ દ્વારા મોબ લિચિંગની ઘટનાઓને રોકવા માટે લખવામાં આવેલા પત્રના જવાબમાં 61 સેલિબ્રિટીઝે ખુલ્લો પત્ર જાહેર કર્યો છે. 61 હસ્તિઓએ 49...