Home Tags Largest

Tag: Largest

ભારતનું સૌથી મોટું સ્મારક અને મ્યુઝિયમ ‘સ્મૃતિવન’

28 ઓગસ્ટ 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છના ભુજમાં ‘સ્મૃતિવન’નું લોકાર્પણ કર્યું હતું. 26 જાન્યુઆરી, 2001ના ત્રાટકેલા ગોઝારા ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું અને તેમાં ભોગ બનેલા નાગરિકોની યાદમાં...

‘સૌથી મોટી અર્થવ્યવસ્થાઃ 2022માં ભારત પાંચમા નંબરે’

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022માં એમના આખરી માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં પોતાનાં વિચારો જનતા સમક્ષ રજૂ કર્યા હતા. કાર્યક્રમની આ કુલ 96મી આવૃત્તિ હતી....

ભારતની લોકશાહીનાં અમેરિકાએ વખાણ કર્યા

વોશિંગ્ટનઃ અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ભારત દુનિયાનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે અને ધર્મોની મહાન વિવિધતાનું ઘર છે. પ્રાઈસે કહ્યું...

મેસ્સી-મેજિકઃ આર્જેન્ટિના-મેક્સિકો મેચ જોવા રેકોર્ડબ્રેક ક્રાઉડ એકત્ર

દોહાઃ આ શહેરના ઉત્તર ભાગમાં આવેલા લુસૈલ સ્ટેડિયમમાં આજે ફિફા વર્લ્ડ કપ-2022માં ગ્રુપ-Cમાં આર્જેન્ટિના અને મેક્સિકો વચ્ચે મેચ રમાઈ ગઈ. લિયોનેલ મેસ્સીની આગેવાની હેઠળની આર્જેન્ટિના ટીમે મેક્સિકોને 2-0થી પરાજય...

બીએસઈ-એસએમઈ પર લિસ્ટેડ કંપનીઓની સંખ્યા 362ની થઈ

મુંબઈ: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 361મી કંપની તરીકે ક્વોલિટી આરઓ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને 362મી કંપની તરીકે સાફા સિસ્ટમ્સ એન્ડ ટેકનોલોજીસ લિમિટેડ લિસ્ટ થઈ છે. ક્વોલિટી આરઓ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે રૂ.10ની મૂળ કિંમતના...

મુંદ્રા પોર્ટ ખાતે સૌથી મોટા કન્ટેનર-જહાજનું સંચાલન

મુંદ્રાઃ અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડ તથા મુંદ્રા સ્થિત સીએમએ ટર્મિનલ્સ વચ્ચેના સંયુક્ત સાહસ સમાન અદાણી સીએમએ મુંદ્રા ટર્મિનલ પ્રા.લિ. દ્વારા આજે એપીએલ રેફલ્સનું બર્થ કરવામાં આવ્યું હતું. આ...

ભારતમાં સૌથી મોટી આંતર-રાજ્ય ટ્રાન્સમિશન લાઈન્સ નાખવાનું...

અમદાવાદઃ ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી પાવર ટ્રાન્સમિશન અને રીટેલ વિતરણ કંપની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (એટીએલ)એ દેશમાં 897 સર્કિટ કિ.મી.ની દેશમાં સૌથી મોટી આંતર-રાજ્ય ટ્રાન્સમિશન લાઈન્સ નાખવાનું કામ પૂરું...

ઓમનીપોટેન્ટ ઇન્ડસ્ટ્રીઝ BSE-SME પ્લેટફોર્મ પર લિસ્ટ થઈ

મુંબઈઃ ઓમનીપોટેન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ૨૯મી નવેમ્બરના રોજ બીએસઈના એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થઈ હતી. આ સાથે આ પ્લેટફોર્મ પર લિસ્ટ થનારી એ ૩૫૫મી કંપની બની છે. ઓમનીપોટેન્ટે પ્રતિ શેર ૧૦...

BSE-SME પર લિસ્ટેડ કંપનીઓની સંખ્યા 353 થઈ

મુંબઈઃ બીએસઈ એસએમઈમાં લિસ્ટેડ કંપનીઓની સંખ્યા સાડાત્રણસોનો આંક વટાવી ગઈ અને લિસ્ટેડ કંપનીઓની કુલ સંખ્યા 353 કંપનીઓની થતાં બીએસઈ ખાતે તેની ઉજવણીનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેના અધ્યક્ષ સ્થાને...