Home Tags Lahore

Tag: Lahore

ભારતમાંથી શાકભાજીની આયાતની લાહોરના વેપારીઓની માગણી

લાહોરઃ આખા પાકિસ્તાનમાં આકરા બનેલા ચોમાસા અને પૂર તથા ભેખડો ધસી પડવાની આફતે હાહાકાર મચાવી દીધો છે. એને કારણે શાકભાજી સહિતની આવશ્યક ચીજવસ્તુઓની અછત ઊભી થઈ છે. તેમજ કિંમત...

26/11નો માસ્ટર-માઇન્ડ જીવતો નીકળ્યોઃ 15-વર્ષની જેલ

લાહોરઃ પાકિસ્તાનની એક કોર્ટે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ સાજિદ મીરને ટેરર ફાઇનાન્સથી જોડાયેલા એક કેસમાં 15 વર્ષથી વધુની સજા સંભળાવી છે. આશ્ચર્યની વાત એ છે કે પાકિસ્તાને...

પાકિસ્તાનમાં પેટ્રોલ કરતાંય મોંઘી થઈ સાકર

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં આજની તારીખે સાકરની કિંમત પેટ્રોલની કિંમતને પાર કરી ગઈ છે. જિઓ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં ખાંડ સહિત આવશ્યક ચીજવસ્તુઓની કિંમતને નિયંત્રણમાં રાખવાની દેશની સરકારે ખાતરી આપી હોવા...

રણજીતસિંહની પ્રતિમા તોડનારને પકડવાનો ઈમરાનખાનનો આદેશ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લાહોર કિલ્લા ખાતે મહારાજા રણજીતસિંહની પ્રતિમાની તોડફોડ કરનારાઓને પકડવાનો પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને આદેશ આપ્યો છે. શીખ સમુદાયના 19મી સદીના શાસક મહારાજા રણજીતસિંહની 9-ફૂટની કાંસ્યની...

પાકિસ્તાનનો આક્ષેપઃ એ વિસ્ફોટમાં ભારતનો હાથ

ઈસ્લામાબાદઃ ભારત વિરુદ્ધનો પ્રચાર ચાલુ રાખતાં પાકિસ્તાને એવો આક્ષેપ કર્યો છે કે ગઈ 23 જૂને લાહોરમાં ત્રાસવાદી કૃત્યોના સૂત્રધાર હાફિઝ સઈદના ઘરની બહાર થયેલા ભયંકર બોમ્બ વિસ્ફોટમાં એક ભારતીય...

હાફીઝ સઈદના ઘર નજીક બોમ્બવિસ્ફોટઃ 3નાં-મરણ, 23-ઘાયલ

લાહોરઃ 2008ના મુંબઈ આતંકી હુમલાઓના સૂત્રધાર હાફીઝ સઈદના અત્રેના નિવાસસ્થાન નજીક આજે એક મોટો બોમ્બ વિસ્ફોટ થયો હતો જેને કારણે ત્રણ જણ માર્યા ગયા છે અને બીજા 23 જણ...

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના 7-શહેરોમાં કોરોના લોકડાઉન

લાહોરઃ પાકિસ્તાનમાં કોરોના વાઈરસના કેસો ફરી વધી ગયા છે. રોગચાળાનું ત્રીજું મોજું આવ્યું છે. પંજાબ પ્રાંતના સાત મોટા શહેરોમાં આવતીકાલે, સોમવારથી લોકડાઉન લાગુ કરવાનો પ્રાંતીય સરકારે નિર્ણય લીધો છે....

પાકિસ્તાનમાં 107 જણ સાથેનું પેસેન્જર વિમાન રહેણાક...

કરાચીઃ પાકિસ્તાનના બંદરગાહ શહેર કરાચીમાં આજે બપોરે ભયાનક દુર્ઘટના સર્જાઈ. 99 પ્રવાસીઓ તથા 9 ક્રૂ મેમ્બર્સ સહિત 107 જણ સાથેનું પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સનું એક વિમાન રહેણાક વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું...

વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદી ભારતના આ...

નવી દિલ્હી- મલેશિયાના સૌથી ભીડભાડ ધરાવતા વિસ્તાર સારાવક (Sarawak)ની રાજધાની કુચિંગ (Kuching) વિશ્વનું સૌથી પ્રદુષિત શહેર છે. ધુમાડો અને ધુમ્મસને કારણે કુચિંગ શહેર વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં ટોપ...

પાકિસ્તાને સમજૌતા એક્સપ્રેસને અટકાવી દીધી; કલમ 370...

ઈસ્લામાબાદ - ભારત સરકારે જમ્મુ-કશ્મીર રાજ્યમાં બંધારણની 370મી કલમ રદ કરી દીધી અને રાજ્યનું બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજન કર્યું એના વિરોધમાં પાકિસ્તાને ભારત સાથે જોડતી રેલ સેવાને સસ્પેન્ડ કરી...