Home Tags Krunal Pandya

Tag: Krunal Pandya

શ્રીલંકાએ 13-વર્ષ પછી ભારત સામે T20 સિરીઝ...

કોલંબોઃ યજમાન શ્રીલંકાએ કોલંબોમાં ત્રીજી અને છેલ્લી T20 મેચમાં શિખર ધવનની કેપ્ટનશિપની ટીમને સાત વિકેટે હરાવીને T20ની સિરીઝ જીતી લીધી છે. શ્રીલંકાના બોલરોએ ભારતને 81 રન સુધી સીમિત રાખ્યા...

કૃણાલના સંપર્કમાં આવેલા 8-ખેલાડીઓ આજની-T20Iમાં નહીં રમે

કોલંબોઃ ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ આજે રમાશે. આ મેચ કાર્યક્રમ અનુસાર ગઈ કાલે રમાનાર હતી, પણ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને કોરોનાવાઈરસનો ચેપ લાગતાં મેચને...

કૃણાલ પંડ્યાને કોરોના થયો; બીજી T20I મુલતવી

કોલંબોઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને કોરોનાનો ચેપ લાગ્યો છે. આને કારણે ભારત અને શ્રીલંકા વચ્ચે આજે સાંજે અહીં રમાનાર બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ મોકૂફ રાખવામાં આવી છે....

ઈંગ્લેન્ડ સામેની ODI-સિરીઝ ટીમમાં કૃણાલ પંડ્યાનો સમાવેશ

અમદાવાદઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ઈંગ્લેન્ડ સામેની આગામી વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી માટે ભારતના 18-સભ્યોની ટીમન જાહેરાત કરી છે. આ ટીમમાં કર્ણાટકના ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના, વડોદરાના ઓલરાઉન્ડર કૃણાલ...

કૃણાલ પંડ્યાની મુંબઈ એરપોર્ટ પર પૂછપરછ કરાઈ

મુંબઈઃ વડોદરાનિવાસી ક્રિકેટર અને આઈપીએલ-2020 સ્પર્ધામાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ખેલાડી કૃણાલ પંડ્યા ગઈ કાલે દુબઈથી મુંબઈ આવી પહોંચ્યા બાદ એરપોર્ટ પર એને અટકાવવામાં આવ્યો હતો. એની પાસે અઘોષિત સોનું...

જ્યારે કૃણાલ બર્થડે-બોય હાર્દિક પર ગુસ્સે થયો

અબુધાબીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધાની મેચો હંમેશાં તીવ્ર રસાકસીવાળી રહેતી હોય છે. આનો તાજો પુરાવો ગઈ કાલની મેચમાં મળ્યો હતો, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સનો બોલર કૃણાલ પંડ્યા એના નાના...

શિખર ધવને IMG રિલાયન્સ સાથે માર્કેટિંગ કરાર...

મુંબઈઃ ભારતીય ક્રિકેટર શિખર ધવને IMG રિલાયન્સ કંપની સાથે જાગતિક માર્કેટિંગ અને મેનેજમેન્ટ માટેનો એક્સક્લુઝિવ કરાર કર્યો છે. ધવને જણાવ્યું છે કે IMG રિલાયન્સ કંપની ભારતમાં જે લાવે છે એ...

સુશાંત સિંહ રાજપૂતનું અકાળે મોતઃ બોલીવૂડ, રમતવીરો...

મુંબઈઃ ફૂટડા યુવા બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કથિતપણે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કર્યાના સમાચારે સનસનાટી ફેલાવી દીધી છે. ખાસ કરીને બોલીવૂડમાં અને દેશની ખેલકૂદ હસ્તીઓમાં ગમગીની છવાઈ ગઈ છે. 'ધોની'...

હાર્દિક પંડ્યાએ ભાઈ કૃણાલ, ફિયાન્સી નતાશા સાથે...

વડોદરા: ક્રિકેટ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ એના ક્રિકેટર ભાઈ કૃણાલ અને ફિયાન્સી નતાશા સ્ટેન્કોવિચની સાથે મળીને આજે હોળી-ધૂળેટીનો તહેવાર ઉજવ્યો છે. હાર્દિકે પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર તસવીરો પોસ્ટ કરી છે....